ભાજપનું 'સંપર્ક ફોર સમર્થન અભિયાન', 50 લોકોને મળશે શાહ

આ અભિયાન અંતર્ગત અમિત શાહ અંગત રીતે 50 લોકોનો સંપર્ક કરશે

divyabhaskar.com | Updated - May 29, 2018, 11:42 AM
આ અભિયાન અંતર્ગત બીજેપીના 4000 નેતા-કાર્યકર્તાઓ એક લાખ લોકોને મળશે
આ અભિયાન અંતર્ગત બીજેપીના 4000 નેતા-કાર્યકર્તાઓ એક લાખ લોકોને મળશે

નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવા પર બીજેપીએ 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન શરૂ કર્યું છે. તે અંતર્ગત પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પૂર્વ સેના પ્રમુખ દલબીર સુહાગ સાથે તેમના ગુડગાંવ સ્થિત ઘર જઈને મુલાકાત કરી.

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવા પર બીજેપીએ 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન શરૂ કર્યું છે. તે અંતર્ગત પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પૂર્વ સેના પ્રમુખ દલબીર સુહાગ સાથે તેમના ગુડગાંવ સ્થિત ઘર જઈને મુલાકાત કરી. ત્યારબાદ તેમણે બંધારણ વિશેષજ્ઞ સુભાષ કશ્યપ સાથે પણ મુલાકાત કરી હતી. શાહ ઓછામાં ઓછા 50 લોકોને વ્યક્તિગત રીતે સંપર્ક કરશે. તેમાં કેન્દ્ર સરકારના જનઉપયોગી કામ પ્રતિ દેશમાં જાગૃકતા ઊભી કરવા અને જનતાના સમર્થન માટે બીજેપી ઘરે-ઘરે જશે. તેમાં બૂથ સ્તર સુધી પાર્ટીના દરેક કાર્યકર્તા ભાગ લેશે.

2019ની ચૂંટણીની તૈયારી


- બીજેપીના આ અભિયાનને 2019ની લોકસભા ચૂંટણીની તૈયારી માનવામાં આવે છે. તે હેઠળ પાર્ટીના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પંચાયત સભ્ય સહિત લગભગ 4000 કાર્યકર્તા-નેતા એક લાખથી વધુ પ્રતિષ્ઠિત લોકોને અંગત રીતે સંપર્ક કરશે.
મોદીએ કરી યોજનાના લાભાર્થીઓ સાથે વાત
- આ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદી નમો એપ દ્વારા કેન્દ્રની યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે.
- વડાપ્રધાને સોમવારે ઉજ્જવલા યોજનાનો લાભ લેનારી મહિલાઓ સાથે એપ દ્વારા વાત કરી હતી. ત્યારબાદ મંગળવારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

અમિત શાહે સુભાષ કશ્યપ સાથે મુલાકાત કરી
અમિત શાહે સુભાષ કશ્યપ સાથે મુલાકાત કરી
2019ની ચૂંટણીની તૈયારીઓ શરૂ
2019ની ચૂંટણીની તૈયારીઓ શરૂ
X
આ અભિયાન અંતર્ગત બીજેપીના 4000 નેતા-કાર્યકર્તાઓ એક લાખ લોકોને મળશેઆ અભિયાન અંતર્ગત બીજેપીના 4000 નેતા-કાર્યકર્તાઓ એક લાખ લોકોને મળશે
અમિત શાહે સુભાષ કશ્યપ સાથે મુલાકાત કરીઅમિત શાહે સુભાષ કશ્યપ સાથે મુલાકાત કરી
2019ની ચૂંટણીની તૈયારીઓ શરૂ2019ની ચૂંટણીની તૈયારીઓ શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App