ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Initial trends of Tripura, BJP fighting hard for the last 25 years Left Govt.

  ત્રિપુરામાં 35 વર્ષ બાદ લાલ નહિ કેસરિયો લહેરાશે,આ રહ્યા કારણ

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 12:26 PM IST

  ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં બીજેપી અને લેફ્ટ વચ્ચે ટક્કર ચાલી રહી છે
  • ત્રિપુરામાં મોદીએ ચાર રેલી કરી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરામાં મોદીએ ચાર રેલી કરી હતી

   નવી દિલ્હી: ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં બીજેપી લેફ્ટ સરકાર કરતા આગળ ચાલી રહી છે. 35 વર્ષમાં પહેલીવાર બીજેપીને ત્રિપુરામાં આટલી મોટી સફળતા મળી છે. 25 વર્ષથી સતત ચાલી રહેલી લેફ્ટની સરકાર અહીં નબળી પડી છે. નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ સરકાર બનાવવાના સમીકરણ બીજેપીની ફેવરમાં જોવા મળી રહ્યા છે.

   18 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં થયું હતું મતદાન

   અહીં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. રાજ્યની 60 વિધાનસભા સીટમાંથી 59 સીટ પર મતદાન થયું હતું. ચારીલામ સીટ પર માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબર્માનું નિધન થઈ ગયું હોવાથી આ સીટ માટે 12 માર્ચના રોજ મતદાન થશે. ત્રિપુરામાં શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે બીજેપી 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને ટક્કર આપી રહી છે.

   બીજેપીએ ત્રિપુરામાં સારુ પ્રદર્શન કર્યું હોવાના આ રહ્યા મહત્વના કારણો

   1. બીજેપીના સારા પ્રદર્શનનું મુખ્ય કારણ છે સત્તા વિરોધી લહેર. અહીં છેલ્લા 25 વર્ષથી લેફ્ટી પાર્ટીની સરકાર છે અને છેલ્લા 20 વર્ષથી મણિક સરકાર ત્રિપુરાના મુખ્યમંત્રી છે.

   2. 2014મા એનડીએની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી બીજેપીએ પૂર્વોત્તરના રાજ્યો પર ખાસ ધ્યાન આપ્યું છે. તેમાં ત્રિપુરા એક છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ માણિક સરકાર વર્સિસ મોદી સરકારનું કાર્ડ રમ્યું હતું.

   3. પીએમ મોદીએ ત્રિપુરામાં ચાર રેલી સંબોધિત કરી હતી. એટલું જ નહીં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણાં મોટા નેતાઓએ રેલી કરી હતી.

   આગળની સ્લાઈડમાં જાણો અન્ય કારણો

  • ત્રિપુરામાં 25 વર્ષથી ચાલતી લેફ્ટની સરકારને ટક્કર આપી રહી છે બીજેપી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરામાં 25 વર્ષથી ચાલતી લેફ્ટની સરકારને ટક્કર આપી રહી છે બીજેપી

   નવી દિલ્હી: ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં બીજેપી લેફ્ટ સરકાર કરતા આગળ ચાલી રહી છે. 35 વર્ષમાં પહેલીવાર બીજેપીને ત્રિપુરામાં આટલી મોટી સફળતા મળી છે. 25 વર્ષથી સતત ચાલી રહેલી લેફ્ટની સરકાર અહીં નબળી પડી છે. નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ સરકાર બનાવવાના સમીકરણ બીજેપીની ફેવરમાં જોવા મળી રહ્યા છે.

   18 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં થયું હતું મતદાન

   અહીં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. રાજ્યની 60 વિધાનસભા સીટમાંથી 59 સીટ પર મતદાન થયું હતું. ચારીલામ સીટ પર માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબર્માનું નિધન થઈ ગયું હોવાથી આ સીટ માટે 12 માર્ચના રોજ મતદાન થશે. ત્રિપુરામાં શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે બીજેપી 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને ટક્કર આપી રહી છે.

   બીજેપીએ ત્રિપુરામાં સારુ પ્રદર્શન કર્યું હોવાના આ રહ્યા મહત્વના કારણો

   1. બીજેપીના સારા પ્રદર્શનનું મુખ્ય કારણ છે સત્તા વિરોધી લહેર. અહીં છેલ્લા 25 વર્ષથી લેફ્ટી પાર્ટીની સરકાર છે અને છેલ્લા 20 વર્ષથી મણિક સરકાર ત્રિપુરાના મુખ્યમંત્રી છે.

   2. 2014મા એનડીએની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી બીજેપીએ પૂર્વોત્તરના રાજ્યો પર ખાસ ધ્યાન આપ્યું છે. તેમાં ત્રિપુરા એક છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ માણિક સરકાર વર્સિસ મોદી સરકારનું કાર્ડ રમ્યું હતું.

   3. પીએમ મોદીએ ત્રિપુરામાં ચાર રેલી સંબોધિત કરી હતી. એટલું જ નહીં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણાં મોટા નેતાઓએ રેલી કરી હતી.

   આગળની સ્લાઈડમાં જાણો અન્ય કારણો

  • બીજેપીના સારા પ્રદર્શનનું મુખ્ય કારણ છે સત્તા વિરોધી લહેર.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપીના સારા પ્રદર્શનનું મુખ્ય કારણ છે સત્તા વિરોધી લહેર.

  • બીજેપીએ ત્રિપુરામાં નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટણી લડી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપીએ ત્રિપુરામાં નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટણી લડી છે

   નવી દિલ્હી: ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં બીજેપી લેફ્ટ સરકાર કરતા આગળ ચાલી રહી છે. 35 વર્ષમાં પહેલીવાર બીજેપીને ત્રિપુરામાં આટલી મોટી સફળતા મળી છે. 25 વર્ષથી સતત ચાલી રહેલી લેફ્ટની સરકાર અહીં નબળી પડી છે. નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ સરકાર બનાવવાના સમીકરણ બીજેપીની ફેવરમાં જોવા મળી રહ્યા છે.

   18 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં થયું હતું મતદાન

   અહીં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. રાજ્યની 60 વિધાનસભા સીટમાંથી 59 સીટ પર મતદાન થયું હતું. ચારીલામ સીટ પર માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબર્માનું નિધન થઈ ગયું હોવાથી આ સીટ માટે 12 માર્ચના રોજ મતદાન થશે. ત્રિપુરામાં શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે બીજેપી 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને ટક્કર આપી રહી છે.

   બીજેપીએ ત્રિપુરામાં સારુ પ્રદર્શન કર્યું હોવાના આ રહ્યા મહત્વના કારણો

   1. બીજેપીના સારા પ્રદર્શનનું મુખ્ય કારણ છે સત્તા વિરોધી લહેર. અહીં છેલ્લા 25 વર્ષથી લેફ્ટી પાર્ટીની સરકાર છે અને છેલ્લા 20 વર્ષથી મણિક સરકાર ત્રિપુરાના મુખ્યમંત્રી છે.

   2. 2014મા એનડીએની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી બીજેપીએ પૂર્વોત્તરના રાજ્યો પર ખાસ ધ્યાન આપ્યું છે. તેમાં ત્રિપુરા એક છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ માણિક સરકાર વર્સિસ મોદી સરકારનું કાર્ડ રમ્યું હતું.

   3. પીએમ મોદીએ ત્રિપુરામાં ચાર રેલી સંબોધિત કરી હતી. એટલું જ નહીં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણાં મોટા નેતાઓએ રેલી કરી હતી.

   આગળની સ્લાઈડમાં જાણો અન્ય કારણો

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Initial trends of Tripura, BJP fighting hard for the last 25 years Left Govt.
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top