ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» લોકોના પૈસે તાગડધિન્નાઃ પાર્ટીઓને 589Crના ફાળામાંથી ભાજપને 532Cr | BJP gets 532Cr from 589Cr contribution

  લોકોના પૈસે તાગડધિન્નાઃ ભાજપને 532 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને 41Cr જ

  Bhaskar News, New Delhi | Last Modified - May 31, 2018, 02:31 AM IST

  ભાજપને દાનના 47% (252 કરોડ) સત્યા ઈલેક્ટોરેલઅે આપ્યા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: દેશના 6 રાષ્ટ્રીય પક્ષોને વર્ષ 2016-17માં 20,000 રૂપિયાથી વધુની મર્યાદામાં 589 કરોડનું દાન મળ્યું છે. આ દાનનો સૌથી મોટો હિસ્સો ભાજપને મળ્યો છે. 531 કોર્પોરેટ જૂથો અને 663 લોકોએ વ્યક્તિગત ધોરણે ભાજપને 533 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જ્યારે કોંગ્રેસને 599 ડોનેશનથી 45 કરોડ રૂપિયા જ મળ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) મુજબ 2015-16 માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા દાનની રકમ આ સમય માટે કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જણાવાયેલા દાનની રકમથી 9 ઘણી વધુ છે. રાષ્ટ્રીય પક્ષોને મળતુ દાન 12 મહિનામાં 478 ટકાવધુ છે. ગયા વર્ષે ભાજપને જ્યાં 102 કરોડ રૂપિયા મળ્યા હતા ત્યાં આ વર્ષે 589 કરોડ રૂપિયા મળ્યા છે.

   *વર્ષ પહેલાં ભાજપને ~77 કરોડ મળ્યા હતા

   * કોંગ્રેસને 42 કરોડ મળ્યા, ભાજપનો ફાળો 6 પક્ષોથી 9 ગણો વધારે

   *ભાજપના 95% વધ્યા, કોંગ્રેસના 35% ઘટ્યા

   *ભાજપને 531 કોર્પોરેટ જૂથોએ દાન આપ્યું

   દાનથી વધુ કમાણી અજ્ઞાત રીતે થઈ

   2016-17માં 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ કમાણી 1559.17 કરોડ રહી છે. તેમાં દાનમાંથી થયેલી આવક 589.38 કરોડ રહી. એટલે કે કમાણીમાં દાનનો હિસ્સો 37.80 ટકા રહ્યો. ભાજપની કુલ કમાણી (1 હજાર કરોડથી વધુ)માં દાનનો હિસ્સો લગભગ 48 ટકા છે. સાતેય રાષ્ટ્રીય પક્ષોએ સૌથી વધુ 45.59 ટકા એટલે કે 710 કરોડ રૂપિયા અજ્ઞાત રીતે મેળવ્યા છે.

   ઉદ્યોગપતિઓની પસંદ ભાજપ: 708માંથી 531અે ફાળો આપ્યો, માત્ર 2 ડોનરોથી 53% અને કોંગ્રેસને 44% દાન મળ્યું

   ભાજપને 531 કોર્પોરેટ જૂથો પાસેથી 515.43 કરોડ અને વ્યક્તિગત દાતાઓેથી 16.82 કરોડ રૂપિયા મળ્યા. કોંગ્રેસને 98 કોર્પોરેટ જૂથો પાસેથી 36.6 કરોડ રૂપિયા મળ્યા. ભાજપને સત્યા ઈલેક્ટોરેલ ટ્રસ્ટએ 251.22 કરોડ જ્યારે ભદ્રમ જનહિત ટ્રસ્ટે 30 કરોડ આપ્યા. કોંગ્રેસને સત્યાએ 13.90 કરોડ અને રાજ વેસ્ટ પાવરે 5 કરોડ રૂપિયા દાન આપ્યું.

   પક્ષફાળો- (કરોડ)
   ભાજપ -532.27
   કોંગ્રેસ-41.90
   Ncp- 6.34
   Cpm-5.25
   તૃણમૂલ -2.15
   Cpi-1.44

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લોકોના પૈસે તાગડધિન્નાઃ પાર્ટીઓને 589Crના ફાળામાંથી ભાજપને 532Cr | BJP gets 532Cr from 589Cr contribution
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `