ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP few seats away from clear majority JDS may form govt in Karnataka

  કર્ણાટક: બીજેપી બહુમતથી થોડીક દૂર, જેડીએસને મળ્યું ખુશીનું કારણ

  divyabhaskar.com | Last Modified - May 15, 2018, 04:43 PM IST

  કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, વલણોમાં તે 100થી વધુ સીટો લાવી ચૂકી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરુઃ કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. વલણોમાં તે 100થી વધુ સીટો લાવી ચૂકી છે. પરંતુ કુલ 222 સીટોના હિસાબે 112ના બહુમતના આંકડાથી હજુ દૂર છે. બીજેપીની સ્પષ્ટ બહુમતીથી દૂરીને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની જનતા દળ સેક્યુલરને ખુશ થવાનું કારણ આપી દીધું છે. કોંગ્રેસે પહેલા કરતા જેડીએસને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની જાહેરાત પણ કરી દીધી. ગુલામ નબી આઝાદે કહ્યું કે ફોન પર દેવેગૌડા અને એચડી કુમારસ્વામી સાથે વાતચીત થઈ છે અને તેઓએ અમારો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ વખતે જેડીએસે બસપા સહિત ચાર દળોના સમર્થનથી ચૂંટણી લડી હતી. તે 40 સીટોની આસપાસ બની રહેતા ગયા વખતનો આંકડો કાયમ રાખ્યો છે. બીજેપીએ કોંગ્રેસ પાસેથી જ સીટો છીનવી છે.

   જેડીએસ અને કોંગ્રેસ એક થયા તો સરકાર બનાવી લેશે

   - કોંગ્રેસે આ વખતે એકલા ચૂંટલી લડી. ગઠબંધનનું કોઈ કારણ પણ નહોતું કારણ કે કોંગ્રેસ ગઈ વખતે બહુમતથી 9 સીટો વધુ જીતી હતી. પરંતુ આજના પરિણામોમાં કોંગ્રેસ અને જેડીએસની સીટો મેળવીને સરળતાથી બહુમત પર પહોંચતા દેખાઈ રહ્યા છે.

   - આ દરમિયાન, કોંગ્રેસે દાવો કર્યો છે કે સરકાર બનાવવામાં સમર્થનનો પ્રસ્તાવ જેડીએસે મંજૂર કરી લીધો છે.
   - આ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસને જેડીએસની સાથે મળી ચૂંટણી લડવા જેવી હતી.

   શું બીજેપીને પણ જેડીએસની જરૂર પડશે?

   - આ સવાલ જેડીએસ માટે ખુશ થવાનું સૌથી મોટું કારણ છે. બીજેપી 104 બેઠકોથી આગળ નથી વધી રહી. જો અન્ય બે સીટો પર મતદાન થાય છે અને તેમાં તે જીતી જાય છે તો બહુમતથી બે-ત્રણ સીટ ઘટશે. અપક્ષ ઉમેદવારોથી તેમને વધુ આશા નથી.

   - એવી સ્થિતિમાં કુમારસ્વામી જેડીએસને સત્તામાં ભાગીદાર બનાવીને બીજેપીનું સમર્થન આપવાની ઓફર મોદી, શાહ અને યેદિયુરપ્પાને આપી શકે છે.
   - તેનાથી ઉલટું બીજેપી પણ 2019ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસની 9 જીતેલી સીટોને ઓછી કરવા માટે કુમારસ્વામીને સત્તામાં ભાગીદાર બનાવવાની ઓફર આપી શકે છે.

   2004માં જેડીએસે બીજેપી અને કોંગ્રેસ બંનેને સરકાર બનાવવાથી રોકી દીધી હતી

   - 2004માં જેડીએસની પાસે કુલ 58 સીટો હતી. બીજેપીને આ ચૂંટણીમાં 79 અને કોંગ્રેસને 65 સીટો મળી હતી. એવામાં બંનેની સરકાર નહોતી બનાવી શકી.
   - જેડીએસે પહેલા કોંગ્રેસની સાથે મળી સરકાર બનાવી અને ત્યારબાદ બીજેપીની સાથે હાથ મેળવી સત્તામાં કાયમ રહી.

  • જેડીએસએ બસપા સહિત 4 પક્ષો સાથે મળીને ચૂંટણી લડી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેડીએસએ બસપા સહિત 4 પક્ષો સાથે મળીને ચૂંટણી લડી.

  • ચૂંટણી પહેલા એચડી કુમારસ્વામીએ કોઇની પણ સાથે હાથ ન મેળવવાની વાત કરી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચૂંટણી પહેલા એચડી કુમારસ્વામીએ કોઇની પણ સાથે હાથ ન મેળવવાની વાત કરી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ છે. (ફાઇલ)

   બેંગલુરુઃ કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. વલણોમાં તે 100થી વધુ સીટો લાવી ચૂકી છે. પરંતુ કુલ 222 સીટોના હિસાબે 112ના બહુમતના આંકડાથી હજુ દૂર છે. બીજેપીની સ્પષ્ટ બહુમતીથી દૂરીને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની જનતા દળ સેક્યુલરને ખુશ થવાનું કારણ આપી દીધું છે. કોંગ્રેસે પહેલા કરતા જેડીએસને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની જાહેરાત પણ કરી દીધી. ગુલામ નબી આઝાદે કહ્યું કે ફોન પર દેવેગૌડા અને એચડી કુમારસ્વામી સાથે વાતચીત થઈ છે અને તેઓએ અમારો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ વખતે જેડીએસે બસપા સહિત ચાર દળોના સમર્થનથી ચૂંટણી લડી હતી. તે 40 સીટોની આસપાસ બની રહેતા ગયા વખતનો આંકડો કાયમ રાખ્યો છે. બીજેપીએ કોંગ્રેસ પાસેથી જ સીટો છીનવી છે.

   જેડીએસ અને કોંગ્રેસ એક થયા તો સરકાર બનાવી લેશે

   - કોંગ્રેસે આ વખતે એકલા ચૂંટલી લડી. ગઠબંધનનું કોઈ કારણ પણ નહોતું કારણ કે કોંગ્રેસ ગઈ વખતે બહુમતથી 9 સીટો વધુ જીતી હતી. પરંતુ આજના પરિણામોમાં કોંગ્રેસ અને જેડીએસની સીટો મેળવીને સરળતાથી બહુમત પર પહોંચતા દેખાઈ રહ્યા છે.

   - આ દરમિયાન, કોંગ્રેસે દાવો કર્યો છે કે સરકાર બનાવવામાં સમર્થનનો પ્રસ્તાવ જેડીએસે મંજૂર કરી લીધો છે.
   - આ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસને જેડીએસની સાથે મળી ચૂંટણી લડવા જેવી હતી.

   શું બીજેપીને પણ જેડીએસની જરૂર પડશે?

   - આ સવાલ જેડીએસ માટે ખુશ થવાનું સૌથી મોટું કારણ છે. બીજેપી 104 બેઠકોથી આગળ નથી વધી રહી. જો અન્ય બે સીટો પર મતદાન થાય છે અને તેમાં તે જીતી જાય છે તો બહુમતથી બે-ત્રણ સીટ ઘટશે. અપક્ષ ઉમેદવારોથી તેમને વધુ આશા નથી.

   - એવી સ્થિતિમાં કુમારસ્વામી જેડીએસને સત્તામાં ભાગીદાર બનાવીને બીજેપીનું સમર્થન આપવાની ઓફર મોદી, શાહ અને યેદિયુરપ્પાને આપી શકે છે.
   - તેનાથી ઉલટું બીજેપી પણ 2019ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં કોંગ્રેસની 9 જીતેલી સીટોને ઓછી કરવા માટે કુમારસ્વામીને સત્તામાં ભાગીદાર બનાવવાની ઓફર આપી શકે છે.

   2004માં જેડીએસે બીજેપી અને કોંગ્રેસ બંનેને સરકાર બનાવવાથી રોકી દીધી હતી

   - 2004માં જેડીએસની પાસે કુલ 58 સીટો હતી. બીજેપીને આ ચૂંટણીમાં 79 અને કોંગ્રેસને 65 સીટો મળી હતી. એવામાં બંનેની સરકાર નહોતી બનાવી શકી.
   - જેડીએસે પહેલા કોંગ્રેસની સાથે મળી સરકાર બનાવી અને ત્યારબાદ બીજેપીની સાથે હાથ મેળવી સત્તામાં કાયમ રહી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP few seats away from clear majority JDS may form govt in Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top