ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સીએમ પદના શપથ લેશે યેદિયુરપ્પા| Yeddyurappa will take oath as CM post

  2 દિવસમાં વિશ્વાસમત મેળવીશું- યેદિયુરપ્પા; એક દિવસના CM- કોંગ્રેસ

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 06:05 PM IST

  યેદિયુરપ્પાએ 15 દિવસમાં બહુમતી સાબીત કરવી પડશે.
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   યેદિયુરપ્પા કર્ણાટકના ત્રીજી વાર બન્યા CM

   બેંગલુરુ: નવી દિલ્હીઃ કર્ણાટકમાં ત્રણ દિવસના રાજકીય ખેંચતાણ બાદ બી એસ યેદિયુરપ્પાએ ગુરુવાર સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓએ કહ્યું કે બે દિવસની અંદર વિશ્વાસમત સાબિત કરશે. કોંગ્રેસ અને જેડીએસે પોતાના તમામ ધારાસભ્યોની સાથે વિધાનસભાની સામે વિરોધ પ્રદર્શન કર્યા. સિદ્ધારમૈયાએ કહ્યું કે અમારી સાથે તમામ 118 ધારાસભ્ય છે. બાદમાં કોંગ્રેસી ધારાસભ્યોને બસમાં બેસાડી ઈગલટન રિસોર્ટ લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ યેદિયુરપ્પાને માત્ર એક દિવસના મુખ્યમંત્રી કહ્યા અને જણાવ્યું કે અડધો દિવસ તો પસાર થઈ ગયો. આ પહેલા બંને પાર્ટીઓએ બુધવાર રાત્રે 11 વાગ્યે બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી. કોર્ટે મોડીરાત્રે 2.10 વાગ્યે સુનાવણી શરૂ કરી અને સવારે 4.20 વાગ્યે રાજ્યપાલના ચુકાદા પર રોકથી ઇન્કાર કરી દીધો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર ઘટનાક્રમ પર કહ્યું કે દેશ કર્ણાટકમાં લોકતંત્રની હત્યાનો શોક મનાવશે.

   મેજિક નંબર પર વાત નહીં, ગૃહમાં બહુમત સાબિત કરીશ- યેદિયુરપ્પા

   - કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ પછી પહેલી વખત વાત કરતાં બી.એસ.યેદિયુરપ્પાએ કહ્યું કે અમે ગૃહમાં બહુમત સાબિત કરીશું.

   - પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે અમારે બહુમત સાબિત કરવાનું છે જે અમે ગૃહમાં કરીશું.

   - મેજિક નંબરના સવાલ પર યેદિયુરપ્પાએ મામલો કોર્ટમાં છે તેમ જણાવી સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

   અપક્ષ ઉમેદવાર JDS કેમ્પમાં પરત

   - અપક્ષ ધારાસભ્ય આર.શંકર કોંગ્રેસ-JDS કેમ્પમાં પરત ફર્યાં છે. અને તેઓ ધરણામાં સામેલ થયા છે.
   - બુધવારે ભાજપે દાવો કર્યો હતો કે આર.શંકરે ભાજપને સમર્થન ચીઠ્ઠી આપી હતી.
   - બીજા અપક્ષ ધારાસભ્ય એચ.નાગેશ પણ તેમની સાથે જ છે.

   શપથ લેતાં પહેલાં કરી હતી પૂજા-અર્ચના

   - રાજભવન આવતા પહેલાં યેદિયુરપ્પાએ રસ્તામાં રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. રાજભવન પહોંચતા જ યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓ સહિત રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી. જોકે શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજર રહ્યા નહતા.

   રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ

   કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ બુધવારે સાંજે યેદિયુરપ્પાને નવી સરકાર બનાવવા અને ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રિત કર્યા હતા. યેદિયુરપ્પાએ 15 દિવસમાં બહુમતી સાબીત કરવી પડશે.

   કોંગ્રેસ-જેડીએસએ સીએમના શપથનો કર્યો વિરોધ

   આજે યેદિયુરપ્પાના સીએમ પદના શપથ પછી બેંગલુરુમાં જ જેડીએસ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓએ આ શપથ સમારોહનો વિરોધ કર્યો હતો. આ વિરોધમાં જેડીએસના અગ્રણી નેતાઓ સહિત કોંગ્રેસના સિદ્ધારમૈયા, અશોક ગહેલોત અને ગુલામ નબી આઝાદ પણ હાજર રહ્યા હતા. તેમણે બેંગલુરુમાં ગાંધીજીની મૂર્તિ પાસે વિરોધ-ધરણાં કર્યા હતા.

   સીએમના શપથ પહેલાં રાહુલે કર્યું ટ્વિટ

   યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પહેલાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ તેમની ટ્વિટમાં લખ્યું હતું કે, બીજેપીને બહુમત મેળવ્યા વગર સરકાર બનાવવી છે. ભાજપે બંધારણને મજાક બનાવી દીધું છે.

   આ પહેલાં ગુરુવારે વહેલી સવારે સુપ્રીમ કોર્ટે કર્ણાટક બીજેપીને ખૂબ મોટી રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથ ઉપર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના સમર્થક ધારાસભ્યોનું લિસ્ટ પણ માગ્યું છે. તે સાથે જ રાજ્યપાલને આપવામાં આવેલા સમર્થન પત્રની પણ માગણી કરી છે. આ વિશે કોર્ટમાં હવે શુક્રવારે સવારે 10.30 વાગે સુનાવણી કરશે.

   આગળની સ્લાઈડમાં જુઓ શપથ ગ્રહણ સમારોહ દરમિયાનની અન્ય તસવીરો

  • વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને અપાવ્યા સીએમ પદના શપથ
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને અપાવ્યા સીએમ પદના શપથ

  • બુધવારે રાજ્યપાલ વજુભાઈ વાળાએ બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુધવારે રાજ્યપાલ વજુભાઈ વાળાએ બીજેપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું

  • શપથ દરમિયાનની યેદિયુરપ્પાની તસવીર
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   શપથ દરમિયાનની યેદિયુરપ્પાની તસવીર

  • કોંગ્રેસ-જેડીએસએ સીએમના શપથનો કર્યો વિરોધ

  • વિરોધમાં સિદ્ધારમૈયા અને ગુલામ નબી આઝાદ પણ હાજર રહ્યા હતા
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિરોધમાં સિદ્ધારમૈયા અને ગુલામ નબી આઝાદ પણ હાજર રહ્યા હતા

  • રાજભવનમાં શપથવિધિની તૈયારીઓ પૂરી
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજભવનમાં શપથવિધિની તૈયારીઓ પૂરી

  • કાર્યક્રમમાં મોદી અને શાહ નહીં થાય સામેલ
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્યક્રમમાં મોદી અને શાહ નહીં થાય સામેલ

  • રાજભવનમાં શપથ વિધિની તૈયારીઓ કરી દેવામાં આવી
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજભવનમાં શપથ વિધિની તૈયારીઓ કરી દેવામાં આવી

  • બેંગલુરુ ભાજપ ઓફિસ બહાર કડક સિક્યુરિટી
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેંગલુરુ ભાજપ ઓફિસ બહાર કડક સિક્યુરિટી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સીએમ પદના શપથ લેશે યેદિયુરપ્પા| Yeddyurappa will take oath as CM post
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top