ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Andhra Pradesh have not get Special category status so BJP and TDP alliance end

  મોદી - નાયડૂ વચ્ચે ન બની વાત, TDPના બંને મંત્રીઓના રાજીનામા

  Divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 06:56 PM IST

  આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને NDAમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે.
  • કેન્દ્રથી TDP અને રાજ્ય સરકારમાંથી ભાજપના મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. ભાજપના મંત્રીઓએ રાજ્યમાં સારા કામ કર્યા છે- ચંદ્રબાબુ નાયડૂ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેન્દ્રથી TDP અને રાજ્ય સરકારમાંથી ભાજપના મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. ભાજપના મંત્રીઓએ રાજ્યમાં સારા કામ કર્યા છે- ચંદ્રબાબુ નાયડૂ

   નવી દિલ્હી/ અમરાવતીઃ તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપ વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસોમાં નિષ્ફળતા મળી છે. ટીડીપીના બંને મંત્રીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પોતાના રાજીનામા સોંપી દીધા હતા. અગાઉ ઉવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડૂ સાથે ફોન પર વાત કરી, જે લગભગ 20 મિનિટ સુધી ચાલી. આ પહેલાં આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબૂ નાયડૂએ ગુરૂવારે વિધાનસભામાં કહ્યું હતું કે, "કેન્દ્રથી TDP અને રાજ્ય સરકારમાંથી ભાજપના મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. ભાજપના મંત્રીઓએ રાજ્યમાં સારા કામ કર્યા છે. તેના માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે નારાજ TDPએ બુધવારે રાત્રે સરકારમાંથી અલગ થવાનું નિર્ણય લીધો હતો." આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને NDAમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આંધ્ર સરકારમાં ભાજપના મંત્રીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. ભાજપના મંત્રીઓએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની ઓફિસે જઈને પોતાના રાજીનામા સોંપ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને TDP વચ્ચે જોવા મળતાં અંતરને દૂર કરવા ભાજપના સમહાસચિવ રામ માધવે મોરચો સંભાળ્યો છે. રામ માધવ પોતે પણ તેલગુ ભાષી છે અને ગુંટૂર જિલ્લામાંથી આવે છે.

   સરકાર અમારી વાત સાંભળવાના મૂડમાં નથી

   - ચંદ્રબાબુએ ગુરૂવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, "અમે મોદી સરકારમાં સામેલ TDPના બે મંત્રી અશોક ગજપતિ રાજુ અને વાઈએસ ચૌધરીને રાજીનામું આપવાનું કહ્યું છે. આ અમારો એકદમ યોગ્ય નિર્ણય છે. કેન્દ્ર સરકારે આંધ્રને આપેલાં વચનો પૂરાં નથી કર્યાં."
   - નાયડૂએ વધુમાં કહ્યું કે, "TDP અને આંધ્ર સરકારે 4 વર્ષ સુધી ધેર્ય રાખ્યું. મેં દરેક રીતે કેન્દ્ર સરકારને સમજાવવાના પ્રયાસો કર્યાં. તે માટે સીનિયર નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. હાલમાં જ વડાપ્રધાન મોદી સાથે પણ મળવાનો પ્રયાસ કર્યો કે જેથી તેમને મારા ફેંસલાથી અવગત કરાવી શકું. પરંતુ કેન્દ્ર કંઈપણ સાંભળવાના મૂડમાં નથી. મને ખબર નથી કે અમારાથી શું ભૂલ થઈ છે, કેમ કેન્દ્ર આવી વાતો બોલે છે?"

   સંસદના પટાંગણમાં TDP સાંસદોના દેખાવો યથાવત

   - સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્રીય મંત્રી અશોક ગણપતિ રાજુ અને વાઈ એસ ચૌધરી આજે લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપી શકે છે. જે બાદ તેઓ પોતાના રાજીનામા સોંપશે.

   - વિશેષ રાજ્યની માગ સાથે TDP પોતાનું પ્રદર્શન યથાવત જ રાખ્યું હતું.

   - બીજી તરફ ભાજપના ધારાસભ્ય અકુલા સત્યનારાયણે કહ્યું કે, "કામિનેની શ્રીનિવાસ અને પાયદિકોંડલા મણિક્યાલા રાવ ગુરૂવારે રાજીનામ આપશે. આ બંને ધારાસભ્યો આંધ્રપ્રદેશ સરકારમાં મંત્રી છે."

   - તો બીજી તરફ કોંગ્રેસે 13 માર્ચે સોનિયા ગાંધી તરફથી બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકમાં હાજર રહેવા TDPને પણ આમંત્રણ મોકલ્યું છે.

   સંંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • TDPના મંત્રી અશોક ગજપતિ રાજુ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   TDPના મંત્રી અશોક ગજપતિ રાજુ

  • TDPના મંત્રી વાઈએસ ચૌધરી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   TDPના મંત્રી વાઈએસ ચૌધરી

  • વિશેષ રાજ્યના દરજ્જા સાથે TDPના સાંસદોએ સંસદ બહાર દેખાવો કર્યાં
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિશેષ રાજ્યના દરજ્જા સાથે TDPના સાંસદોએ સંસદ બહાર દેખાવો કર્યાં

  • ભાજપના ધારાસભ્યએ આંધ્રપ્રદેશ વિધાનસભામાંથી કામિનેની શ્રીનિવાસ અને પાયદિકોંડલા મણિક્યાલા રાવ ગુરૂવારે રાજીનામા આપ્યાં
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના ધારાસભ્યએ આંધ્રપ્રદેશ વિધાનસભામાંથી કામિનેની શ્રીનિવાસ અને પાયદિકોંડલા મણિક્યાલા રાવ ગુરૂવારે રાજીનામા આપ્યાં

   નવી દિલ્હી/ અમરાવતીઃ તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપ વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસોમાં નિષ્ફળતા મળી છે. ટીડીપીના બંને મંત્રીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પોતાના રાજીનામા સોંપી દીધા હતા. અગાઉ ઉવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડૂ સાથે ફોન પર વાત કરી, જે લગભગ 20 મિનિટ સુધી ચાલી. આ પહેલાં આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબૂ નાયડૂએ ગુરૂવારે વિધાનસભામાં કહ્યું હતું કે, "કેન્દ્રથી TDP અને રાજ્ય સરકારમાંથી ભાજપના મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. ભાજપના મંત્રીઓએ રાજ્યમાં સારા કામ કર્યા છે. તેના માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા અંગે નારાજ TDPએ બુધવારે રાત્રે સરકારમાંથી અલગ થવાનું નિર્ણય લીધો હતો." આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને NDAમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આંધ્ર સરકારમાં ભાજપના મંત્રીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. ભાજપના મંત્રીઓએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની ઓફિસે જઈને પોતાના રાજીનામા સોંપ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને TDP વચ્ચે જોવા મળતાં અંતરને દૂર કરવા ભાજપના સમહાસચિવ રામ માધવે મોરચો સંભાળ્યો છે. રામ માધવ પોતે પણ તેલગુ ભાષી છે અને ગુંટૂર જિલ્લામાંથી આવે છે.

   સરકાર અમારી વાત સાંભળવાના મૂડમાં નથી

   - ચંદ્રબાબુએ ગુરૂવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, "અમે મોદી સરકારમાં સામેલ TDPના બે મંત્રી અશોક ગજપતિ રાજુ અને વાઈએસ ચૌધરીને રાજીનામું આપવાનું કહ્યું છે. આ અમારો એકદમ યોગ્ય નિર્ણય છે. કેન્દ્ર સરકારે આંધ્રને આપેલાં વચનો પૂરાં નથી કર્યાં."
   - નાયડૂએ વધુમાં કહ્યું કે, "TDP અને આંધ્ર સરકારે 4 વર્ષ સુધી ધેર્ય રાખ્યું. મેં દરેક રીતે કેન્દ્ર સરકારને સમજાવવાના પ્રયાસો કર્યાં. તે માટે સીનિયર નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. હાલમાં જ વડાપ્રધાન મોદી સાથે પણ મળવાનો પ્રયાસ કર્યો કે જેથી તેમને મારા ફેંસલાથી અવગત કરાવી શકું. પરંતુ કેન્દ્ર કંઈપણ સાંભળવાના મૂડમાં નથી. મને ખબર નથી કે અમારાથી શું ભૂલ થઈ છે, કેમ કેન્દ્ર આવી વાતો બોલે છે?"

   સંસદના પટાંગણમાં TDP સાંસદોના દેખાવો યથાવત

   - સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્રીય મંત્રી અશોક ગણપતિ રાજુ અને વાઈ એસ ચૌધરી આજે લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપી શકે છે. જે બાદ તેઓ પોતાના રાજીનામા સોંપશે.

   - વિશેષ રાજ્યની માગ સાથે TDP પોતાનું પ્રદર્શન યથાવત જ રાખ્યું હતું.

   - બીજી તરફ ભાજપના ધારાસભ્ય અકુલા સત્યનારાયણે કહ્યું કે, "કામિનેની શ્રીનિવાસ અને પાયદિકોંડલા મણિક્યાલા રાવ ગુરૂવારે રાજીનામ આપશે. આ બંને ધારાસભ્યો આંધ્રપ્રદેશ સરકારમાં મંત્રી છે."

   - તો બીજી તરફ કોંગ્રેસે 13 માર્ચે સોનિયા ગાંધી તરફથી બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકમાં હાજર રહેવા TDPને પણ આમંત્રણ મોકલ્યું છે.

   સંંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Andhra Pradesh have not get Special category status so BJP and TDP alliance end
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `