ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બિરજૂ મહારાજે ઇકિશાને ન્યાય માટે સીજેઆઇને લખ્યો પત્ર | Ikisha Suicide case: Birju Maharaj wrote letter to CJI seeking justice

  ઇકિશા સુસાઇડ: બિરજૂ મહારાજે લખ્યો CJIને પત્ર, કહ્યું- ન્યાય અપાવો

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 09:49 AM IST

  ઇકિશાની આત્મહત્યાના મામલે કથક ડાન્સર બિરજૂ મહારાજે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને ચિઠ્ઠી લખીને સીબીઆઇ તપાસની માંગ કરી
  • બિરજૂ મહારાજ ઇકિશાના મોતના મામલે સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિરજૂ મહારાજ ઇકિશાના મોતના મામલે સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે. (ફાઇલ)

   નવી દિલ્હી: ઇકિશાની આત્મહત્યાના મામલે હવે પ્રસિદ્ધ કથક ડાન્સર બિરજૂ મહારાજે રવિવારે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને ચિઠ્ઠી લખીને સીબીઆઇ તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે 9મા ધોરણની વિદ્યાર્થિની ઇકિશાએ 20 માર્ચના રોજ નોઇડા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિની કથકની ટ્રેઇનિંગ લઇ રહી હતી. તેના પિતા પણ કથક ટીચર છે અને બિરજૂ મહારાજના શિષ્ય છે.

   પોલીસ પર યોગ્ય રીતે કાર્યવાહી નહીં કરવાનો આરોપ

   - બિરજૂ મહારાજે પોતાના પત્રમાં નોઇડા પોલીસ પર આ મામલે યોગ્ય રીતે કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.

   પત્રમાં શું લખ્યું બિરજૂ મહારાજે

   - "મારા શિષ્યની દીકરી 9મા ધોરણની વિદ્યાર્થિની હતી. સ્કૂલના ટીચર રાજેશ સહગલ અને નીરજ આનંદ દ્વારા વિદ્યાર્થિનીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. તેનાથી કંટાળીને તેણે 20 માર્ચના રોજ ફાંસી લગાવીને જીવ આપી દીધો. મારા શિષ્યનો આખો પરિવાર કથક કલાકાર છે. વિદ્યાર્થિની ઉભરતી કથક કલાકાર હતી. તેના આત્મહત્યા કરવાથી હું બહુ દુઃખી છું. હું મૂળરૂપે કથક કલાકાર છું, મારા કોઇ વકીલ સાથે પરિચય નથી. વિદ્યાર્થિનીને ન્યાય મળે અને દોષિતને સજા મળે, એ જ મારો આગ્રહ છે. સીબીઆઇ તપાસ અથવા પોતાના નેતૃત્વમાં એસઆઇટીનું ગઠન કરીને વિદ્યાર્થિનીને ન્યાય અપાવવાની કૃપા કરો."

   - બિરજૂ મહારાજ

  • ઇકિશા 9મા ધોરણમાં ભણતી હતી. પરિવારવાળાઓનો આરોપ છે કે સ્કૂલ ટીચરની હેરાનગતિને કારણે તેણે આત્મહત્યા કરી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇકિશા 9મા ધોરણમાં ભણતી હતી. પરિવારવાળાઓનો આરોપ છે કે સ્કૂલ ટીચરની હેરાનગતિને કારણે તેણે આત્મહત્યા કરી. (ફાઇલ)

   નવી દિલ્હી: ઇકિશાની આત્મહત્યાના મામલે હવે પ્રસિદ્ધ કથક ડાન્સર બિરજૂ મહારાજે રવિવારે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને ચિઠ્ઠી લખીને સીબીઆઇ તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે 9મા ધોરણની વિદ્યાર્થિની ઇકિશાએ 20 માર્ચના રોજ નોઇડા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિની કથકની ટ્રેઇનિંગ લઇ રહી હતી. તેના પિતા પણ કથક ટીચર છે અને બિરજૂ મહારાજના શિષ્ય છે.

   પોલીસ પર યોગ્ય રીતે કાર્યવાહી નહીં કરવાનો આરોપ

   - બિરજૂ મહારાજે પોતાના પત્રમાં નોઇડા પોલીસ પર આ મામલે યોગ્ય રીતે કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.

   પત્રમાં શું લખ્યું બિરજૂ મહારાજે

   - "મારા શિષ્યની દીકરી 9મા ધોરણની વિદ્યાર્થિની હતી. સ્કૂલના ટીચર રાજેશ સહગલ અને નીરજ આનંદ દ્વારા વિદ્યાર્થિનીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. તેનાથી કંટાળીને તેણે 20 માર્ચના રોજ ફાંસી લગાવીને જીવ આપી દીધો. મારા શિષ્યનો આખો પરિવાર કથક કલાકાર છે. વિદ્યાર્થિની ઉભરતી કથક કલાકાર હતી. તેના આત્મહત્યા કરવાથી હું બહુ દુઃખી છું. હું મૂળરૂપે કથક કલાકાર છું, મારા કોઇ વકીલ સાથે પરિચય નથી. વિદ્યાર્થિનીને ન્યાય મળે અને દોષિતને સજા મળે, એ જ મારો આગ્રહ છે. સીબીઆઇ તપાસ અથવા પોતાના નેતૃત્વમાં એસઆઇટીનું ગઠન કરીને વિદ્યાર્થિનીને ન્યાય અપાવવાની કૃપા કરો."

   - બિરજૂ મહારાજ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બિરજૂ મહારાજે ઇકિશાને ન્યાય માટે સીજેઆઇને લખ્યો પત્ર | Ikisha Suicide case: Birju Maharaj wrote letter to CJI seeking justice
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top