ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Biplab Kumar Deb is on top as Tripura CM face after assembly election

  પૂર્વ જિમ ઇન્સ્ટ્રક્ટર વિપ્લવ દેવ બની શકે છે ત્રિપુરાના આગામી CM

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 03:36 PM IST

  બીજેપીને મળેલી સફળતામાં પાર્ટીના ત્રણ દિગ્ગજ હેમંત બિસ્વ સરમા, વિપ્લવ કુમા દેવ અને સુનીલ દેવધરની ઘણી મહત્વની ભૂમિકા રહી
  • ત્રિપુરાના ઉદયપુરમાં જન્મેલા વિપ્લવની ઉંમર 48 વર્ષ છે. તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરાના ઉદયપુરમાં જન્મેલા વિપ્લવની ઉંમર 48 વર્ષ છે. તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડે. (ફાઇલ)

   અગરતલા: ત્રિપુરામાં અનુમાન સાચા સાબિત થયા છે. 60 સીટોવાળી આ વિધાનસભામાં બીજેપી પોતાના સહયોગીઓ સાથે 40થી વધુ સીટો જીતવાની નજીક છે. અહીંયા બીજેપીને મળેલી સફળતામાં પાર્ટીના ત્રણ દિગ્ગજ હેમંત બિસ્વ સરમા, વિપ્લવ કુમાર દેવ અને સુનીલ દેવધરની ઘણી મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી મુખ્યમંત્રી પદની રેસમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સૌથી પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડેલા વિપ્લવકુમાર દેવ સૌથી આગળ છે. ઉલ્લેખનીય છે કે વિપ્લવકુમાર દેવ દિલ્હીમાં જિમ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતા હતા.

   કોણ છે વિપ્લવકુમાર દેવ?

   - ત્રિપુરામાં બીજેપીને જીત અપવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વિપ્લવ દેવની ઉંમર 48 વર્ષ છે. તેમનો જન્મ દક્ષિણ ત્રિપુરાના ઉદયપુર સબડિવિઝનમાં થયો હતો.

   - વિપ્લવકુમાર પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ બનમાલીપુર, પશ્ચિમ ત્રિપુરા સીટ પરથી લડી રહ્યા છે, જ્યાં તેમનો મુકાબલો ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના કુહેલી દાસ સાથે છે.

   વિપ્લવકુમારની દાવેદારી કેમ?

   - ત્રિપુરા યુનિવર્સિટીમાંથી વિપ્લવકુમારે 1999માં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ સમાજસેવાના કામ કરતા રહ્યા છે.

   - તેમની ઇમેજ એકદમ સ્વચ્છ છે. તેમના વિરુદ્ધ કોઇપણ ક્રિમિનલ કેસ નોંધાયેલો નથી. વિપ્લવકુમારે નામાંકન પત્રની સાથે આપેલા એફિડેવિટમાં પોતાની આવક માત્ર 2,99,290 રૂપિયા દર્શાવી છે અને કુલ પ્રોપર્ટી 5.85 કરોડ જણાવી છે.

   આગળની સ્લાઇડમાં વાંચો વિપ્લવકુમાર દેવ સંઘ સાથે નજીકનો સંબંધ ધરાવે છે

  • વિપ્લવે જનતાની વચ્ચે રહીને પાર્ટી માટે ઘણું કામ કર્યું છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવે જનતાની વચ્ચે રહીને પાર્ટી માટે ઘણું કામ કર્યું છે.

  • વિપ્લવની પત્ની એસબીઆઇમાં ડેપ્યુટી મેનેજર છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવની પત્ની એસબીઆઇમાં ડેપ્યુટી મેનેજર છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Biplab Kumar Deb is on top as Tripura CM face after assembly election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `