ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bihar Nawada violance security personnel deplyoed in area

  બિહારઃ નવાદામાં હિંસા, અનેક ગાડીઓના કાચ તોડ્યાં, દુકાનોમાં આગ

  Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 12:38 PM IST

  બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસા હજુ શાંત પણ થઈ ન હતી કે એકવખત ફરીથી અહીં માહોલ બગડી રહ્યો છે.
  • સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહેલું બિહારમાં સતત હિંસકિય ઘટનાઓ જોવા મળે છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહેલું બિહારમાં સતત હિંસકિય ઘટનાઓ જોવા મળે છે

   નવાદાઃ બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસા હજુ શાંત પણ થઈ ન હતી કે એકવખત ફરીથી અહીં માહોલ બગડી રહ્યો છે. બિહારના નવાદામાં બજરંગબળીની મૂર્તિ તોડવાને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં અને ગાડિઓના કાચ તોડવામાં આવ્યાં છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અત્યારસુધીમાં 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાં છે.

   ધાર્મિક સ્થળને નુકસાન અને ભડકી હિંસા

   - ગુરૂવારે રાત્રે નવાદા બાયપાસ પર હનુમાનજીની એક મૂર્તિ તોડી નાંખવામાં આવી હતી. જે બાદ સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
   - સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહેલું બિહારમાં સતત હિંસકિય ઘટનાઓ જોવા મળે છે. ત્યારે નવાદામાં પણ તણાવગ્રસ્ત સ્થિતિ છે.
   - ગાડિઓના કાચની સાથે કેટલીક દુકાનોમાં પણ આગ લગાવવામાં આવી હતી.
   - પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસને હવામાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું.
   - કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળને ક્ષતિગ્રસ્ત કરાયું હતું. જેનાથી નારાજ લોકોએ પટના-રાંચી રાજમાર્ગ 31 પર જામ લગાવી દીધો હતો.
   - રસ્તા પર બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો પણ થયો હતો.
   - રોષે ભરાયેલાં લોકોના ગુસ્સાનો ભોગ મીડિયાકર્મીઓ પણ થયા હતા.

   6 જિલ્લામાં હિંસા

   - રામનવમીના દિવાસ બિહારમાં ફેલાયેલી હિંસા હવે રાજ્યના 6 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે. છેલ્લાં ચાર દિવસોમાં સમસ્તીપુર, મુંગેર, ઔરંગાબાદ, નાલંદા, ભાગલપુર અને અરરિયામાં સ્થિતિ બગડી છે.
   - કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટી તંત્રએ કેટલાંક વિસ્તારોમાં ધારા 144 લાગૂ કરી છે તો અમુક જગ્યાએ ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી છે.

   હિંસા ન ફેલાય તે માટે સરકારે આપ્યાં હતા કેટલાંક નિર્દેશ
   - બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલમાં કહ્યું કે, "કેટલાંક લોકો વાતાવરણ ખરાબ કરવામાં કાર્યરત છે, પરંતુ અમે એવું થવા નહીં દઈએ."
   - સુશીલ મોદીએ પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યાં હતા કે, "તંત્રના જણાવ્યા મુજબના રૂટ પરજ સરઘસ અને વિસર્જન યાત્રા કાઢવામાં આવે, ભડકાઉ ગીત ન વગાડવામાં આવે."

   આગળની સ્લાઈડ માટે ક્લીક કરો

  • રસ્તા પર બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો પણ કર્યો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રસ્તા પર બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો પણ કર્યો હતો

  • રામનવમીના દિવાસ બિહારમાં ફેલાયેલી હિંસા હવે રાજ્યના 6 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રામનવમીના દિવાસ બિહારમાં ફેલાયેલી હિંસા હવે રાજ્યના 6 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે

  • કેટલાંક વિસ્તારોમાં ધારા 144 લાગૂ કરી છે તો અમુક જગ્યાએ ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેટલાંક વિસ્તારોમાં ધારા 144 લાગૂ કરી છે તો અમુક જગ્યાએ ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી છે

   નવાદાઃ બિહારમાં રામનવમીના દિવસે ભડકેલી હિંસા હજુ શાંત પણ થઈ ન હતી કે એકવખત ફરીથી અહીં માહોલ બગડી રહ્યો છે. બિહારના નવાદામાં બજરંગબળીની મૂર્તિ તોડવાને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં અને ગાડિઓના કાચ તોડવામાં આવ્યાં છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અત્યારસુધીમાં 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાં છે.

   ધાર્મિક સ્થળને નુકસાન અને ભડકી હિંસા

   - ગુરૂવારે રાત્રે નવાદા બાયપાસ પર હનુમાનજીની એક મૂર્તિ તોડી નાંખવામાં આવી હતી. જે બાદ સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
   - સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહેલું બિહારમાં સતત હિંસકિય ઘટનાઓ જોવા મળે છે. ત્યારે નવાદામાં પણ તણાવગ્રસ્ત સ્થિતિ છે.
   - ગાડિઓના કાચની સાથે કેટલીક દુકાનોમાં પણ આગ લગાવવામાં આવી હતી.
   - પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસને હવામાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું.
   - કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળને ક્ષતિગ્રસ્ત કરાયું હતું. જેનાથી નારાજ લોકોએ પટના-રાંચી રાજમાર્ગ 31 પર જામ લગાવી દીધો હતો.
   - રસ્તા પર બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો પણ થયો હતો.
   - રોષે ભરાયેલાં લોકોના ગુસ્સાનો ભોગ મીડિયાકર્મીઓ પણ થયા હતા.

   6 જિલ્લામાં હિંસા

   - રામનવમીના દિવાસ બિહારમાં ફેલાયેલી હિંસા હવે રાજ્યના 6 જિલ્લાઓમાં પહોંચી ગઈ છે. છેલ્લાં ચાર દિવસોમાં સમસ્તીપુર, મુંગેર, ઔરંગાબાદ, નાલંદા, ભાગલપુર અને અરરિયામાં સ્થિતિ બગડી છે.
   - કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટી તંત્રએ કેટલાંક વિસ્તારોમાં ધારા 144 લાગૂ કરી છે તો અમુક જગ્યાએ ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી છે.

   હિંસા ન ફેલાય તે માટે સરકારે આપ્યાં હતા કેટલાંક નિર્દેશ
   - બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલમાં કહ્યું કે, "કેટલાંક લોકો વાતાવરણ ખરાબ કરવામાં કાર્યરત છે, પરંતુ અમે એવું થવા નહીં દઈએ."
   - સુશીલ મોદીએ પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યાં હતા કે, "તંત્રના જણાવ્યા મુજબના રૂટ પરજ સરઘસ અને વિસર્જન યાત્રા કાઢવામાં આવે, ભડકાઉ ગીત ન વગાડવામાં આવે."

   આગળની સ્લાઈડ માટે ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bihar Nawada violance security personnel deplyoed in area
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top