ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Bihar Katihar district collector danced on filmy song SP did firing in air

    બિહાર: ફિલ્મી ગીત પર કટિહારના કલેક્ટરનો ડાન્સ, SPએ કર્યું હવાઇ ફાયર

    divyabhaskar.com | Last Modified - May 02, 2018, 04:16 PM IST

    બિહારના કટિહાર જિલ્લાના કલેક્ટર અને એસપીએ મંગળવારે સાંજે ફિલ્મી ગીત પર ડાન્સ કર્યો
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      કટિહાર: બિહારના કટિહાર જિલ્લાના કલેક્ટર અને એસપીએ મંગળવારે સાંજે ફિલ્મી ગીત પર ડાન્સ કર્યો. બંનેએ પોતાની દોસ્તીને યાદ કરીને ફિલ્મ શોલેના ગીત, 'યે દોસ્તી, હમ નહીં તોડેંગે....' ગાયું. આ દરમિયાન એસપી સિદ્ધાર્થ મોહન જૈને અચાનક પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને હવાઇ ફાયર કરવા લાગ્યા. તેઓ રિવોલ્વરનું મેગેઝિન ખાલી થયું ત્યારે જ અટક્યા. આ દરમિયાન લોકો બૂમાબૂમ કરીને તેમનો ઉત્સાહ વધારતા રહ્યા.

      વિદાય પ્રસંગે આપી હતી પાર્ટી

      - કટિહારના એસપી સિદ્ધાર્થ મોહનની ટ્રાન્સફર સીબીઆઇ (દિલ્હી)માં થઇ છે. કટિહારના કલેક્ટર મિથિલેશ મિશ્રાને જેલ આઇજીનો નવો કાર્યભાર મળ્યો છે.

      - બંને અધિકારીઓની ટ્રાન્સફરના પ્રસંગે કટિહાર પોલીસ એસોસિયેશન તરફથી રેલવે ગોલ્ફ મેદાનમાં પાર્ટી આપવામાં આવી હતી. પાર્ટીમાં બંને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ ગીત-સંગીતનો દોર શરૂ થયો.

      'યે દોસ્તી હમ નહીં તોડેંગે'

      - સિદ્ઘાર્થ મોહને કહ્યું કે મારી અને કલેક્ટર મિથિલેશની દોસ્તી બહુ ગાઢ છે. અમે તેને નહીં તોડીએ. એક વર્ષ બે મહિના કેવી રીતે પસાર થઇ ગયા ખબર ન પડી. એવું લાગી રહ્યું છે કે કાલની જ વાત હોય. એવો દોસ્ત મળવામાં સમય લાગે છે. આ તો ટ્રાન્સફર છે, અમારી દોસ્તી નિવૃત્તિ પછી પણ રહેશે.

    • કટિહારના એસપી સિદ્ધાર્થ મોહનની ટ્રાન્સફર સીબીઆઇ (દિલ્હી)માં થઇ છે. આ પ્રસંગે આ પાર્ટી રાખવામાં આવી હતી.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કટિહારના એસપી સિદ્ધાર્થ મોહનની ટ્રાન્સફર સીબીઆઇ (દિલ્હી)માં થઇ છે. આ પ્રસંગે આ પાર્ટી રાખવામાં આવી હતી.

      કટિહાર: બિહારના કટિહાર જિલ્લાના કલેક્ટર અને એસપીએ મંગળવારે સાંજે ફિલ્મી ગીત પર ડાન્સ કર્યો. બંનેએ પોતાની દોસ્તીને યાદ કરીને ફિલ્મ શોલેના ગીત, 'યે દોસ્તી, હમ નહીં તોડેંગે....' ગાયું. આ દરમિયાન એસપી સિદ્ધાર્થ મોહન જૈને અચાનક પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને હવાઇ ફાયર કરવા લાગ્યા. તેઓ રિવોલ્વરનું મેગેઝિન ખાલી થયું ત્યારે જ અટક્યા. આ દરમિયાન લોકો બૂમાબૂમ કરીને તેમનો ઉત્સાહ વધારતા રહ્યા.

      વિદાય પ્રસંગે આપી હતી પાર્ટી

      - કટિહારના એસપી સિદ્ધાર્થ મોહનની ટ્રાન્સફર સીબીઆઇ (દિલ્હી)માં થઇ છે. કટિહારના કલેક્ટર મિથિલેશ મિશ્રાને જેલ આઇજીનો નવો કાર્યભાર મળ્યો છે.

      - બંને અધિકારીઓની ટ્રાન્સફરના પ્રસંગે કટિહાર પોલીસ એસોસિયેશન તરફથી રેલવે ગોલ્ફ મેદાનમાં પાર્ટી આપવામાં આવી હતી. પાર્ટીમાં બંને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ ગીત-સંગીતનો દોર શરૂ થયો.

      'યે દોસ્તી હમ નહીં તોડેંગે'

      - સિદ્ઘાર્થ મોહને કહ્યું કે મારી અને કલેક્ટર મિથિલેશની દોસ્તી બહુ ગાઢ છે. અમે તેને નહીં તોડીએ. એક વર્ષ બે મહિના કેવી રીતે પસાર થઇ ગયા ખબર ન પડી. એવું લાગી રહ્યું છે કે કાલની જ વાત હોય. એવો દોસ્ત મળવામાં સમય લાગે છે. આ તો ટ્રાન્સફર છે, અમારી દોસ્તી નિવૃત્તિ પછી પણ રહેશે.

    • આ પ્રસંગે એસપી સિદ્ધાર્થ અને કલેક્ટર મિથિલેશે ફિલ્મ શોલેનું ગીત- યે દોસ્તી હમ નહીં તોડેંગે....ગાયું.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ પ્રસંગે એસપી સિદ્ધાર્થ અને કલેક્ટર મિથિલેશે ફિલ્મ શોલેનું ગીત- યે દોસ્તી હમ નહીં તોડેંગે....ગાયું.

      કટિહાર: બિહારના કટિહાર જિલ્લાના કલેક્ટર અને એસપીએ મંગળવારે સાંજે ફિલ્મી ગીત પર ડાન્સ કર્યો. બંનેએ પોતાની દોસ્તીને યાદ કરીને ફિલ્મ શોલેના ગીત, 'યે દોસ્તી, હમ નહીં તોડેંગે....' ગાયું. આ દરમિયાન એસપી સિદ્ધાર્થ મોહન જૈને અચાનક પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને હવાઇ ફાયર કરવા લાગ્યા. તેઓ રિવોલ્વરનું મેગેઝિન ખાલી થયું ત્યારે જ અટક્યા. આ દરમિયાન લોકો બૂમાબૂમ કરીને તેમનો ઉત્સાહ વધારતા રહ્યા.

      વિદાય પ્રસંગે આપી હતી પાર્ટી

      - કટિહારના એસપી સિદ્ધાર્થ મોહનની ટ્રાન્સફર સીબીઆઇ (દિલ્હી)માં થઇ છે. કટિહારના કલેક્ટર મિથિલેશ મિશ્રાને જેલ આઇજીનો નવો કાર્યભાર મળ્યો છે.

      - બંને અધિકારીઓની ટ્રાન્સફરના પ્રસંગે કટિહાર પોલીસ એસોસિયેશન તરફથી રેલવે ગોલ્ફ મેદાનમાં પાર્ટી આપવામાં આવી હતી. પાર્ટીમાં બંને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ ગીત-સંગીતનો દોર શરૂ થયો.

      'યે દોસ્તી હમ નહીં તોડેંગે'

      - સિદ્ઘાર્થ મોહને કહ્યું કે મારી અને કલેક્ટર મિથિલેશની દોસ્તી બહુ ગાઢ છે. અમે તેને નહીં તોડીએ. એક વર્ષ બે મહિના કેવી રીતે પસાર થઇ ગયા ખબર ન પડી. એવું લાગી રહ્યું છે કે કાલની જ વાત હોય. એવો દોસ્ત મળવામાં સમય લાગે છે. આ તો ટ્રાન્સફર છે, અમારી દોસ્તી નિવૃત્તિ પછી પણ રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bihar Katihar district collector danced on filmy song SP did firing in air
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top