ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મોતીહારી રોડ અકસ્માતમાં મૃત્યુઆંક અંગે બિહારના મંત્રીએ નિવેદન ફેરવ્યું | Bihar Disaster Management Minister confirms there were no casualties in yesterday Motihari bus accident

  બિહાર દુર્ઘટનાઃ 27ના મોતની પુષ્ટિ કરનારા મંત્રીએ કહ્યું- કોઈ નથી મર્યું

  Divyabhaskar.com | Last Modified - May 04, 2018, 03:23 PM IST

  ગુરૂવારે મોતીહારી પાસે બસ પલટી જતાં 27નાં મોત થયા હોવાનો આંકડો આવ્યો હતો, દૂર્ઘટના અંગે બિહાર CMએ પણ દુઃખ દાખવ્યું હતું
  • આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા ન હતા અને મંત્રીશ્રીનું કહેવું છે કે આ દૂર્ઘટનામાં મૃતકની જાણકારી ખોટી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા ન હતા અને મંત્રીશ્રીનું કહેવું છે કે આ દૂર્ઘટનામાં મૃતકની જાણકારી ખોટી હતી

   પટના: બિહારથી દિલ્હી આવી રહેલી બસ ગુરૂવારે દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. મોતીહારીમાં બસ પલટી જતા તેમાં આગ લાગી ગઈ હતી અને આ દૂર્ઘટનામાં લગભગ 27 લોકોનાં મોત નિપજ્યા હતા. પરંતુ હવે આ મામલે બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિલીફ મિનિસ્ટરનું ચોંકાવનારૂ નિવેદન આવ્યું છે. મંત્રીના જણાવ્યા મુજબ આ દૂર્ઘટનામાં કોઈના મોત નિપજ્યાં જ નથી.

   27ના મોત અંગે મંત્રીએ કહ્યું કોઈ મર્યુ નથી

   - બિહારના મોતીહાર નજીક નેશનલ હાઈવે નંબર 28 પર દિલ્હી જઈ રહેલી એક બસ ગુરૂવારે સાંજે પલટી મારી 30 ફુટ ઊંડા ખાડામાં પડી હતી.
   - બસમાં આગ લાગતાં 27 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી હતી. પરંતુ બિહારના મંત્રીશ્રી આ દૂર્ઘટનામાં કોઈનું પણ મોત ન થયું હોવાનું જણાવી રહ્યાં છે.
   - ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર દિનેશચંદ્ર યાદવે ગુરૂવારે નિવેદન આપ્યું હતું કે આ ઘણી જ દુઃખદ ઘટના છે. મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા સહાય પેટે આપવામાં આવશે.
   - પરંતુ આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા ન હતા અને મંત્રીશ્રીનું કહેવું છે કે આ દૂર્ઘટનામાં મૃતકની જાણકારી ખોટી હતી.
   - દિનેશચંદ્રએ કહ્યું કે, "હાં, પહેલાં મેં કહ્યું હતું કે 27 લોકોના મોત નિપજ્યાં છે. તે મેં સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કહ્યું હતું. પરંતુ સાથે જ મેં તેમ પણ જણાવ્યું હતું કે માત્ર અંતિમ રિપોર્ટને જ સાચો માનવામાં આવશે."

   બસમાં 13 લોકોના જ બુકિંગ થયા હતા- દિનેશચંદ્ર યાદવ

   - બસ દૂર્ઘટના પર તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, "13 લોકોના જ બુકિંગ હતા. જેમાંથી 8 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. પરંતુ બાકિના 5 લોકોની કોઈ જ ભાળ મળી નથી. બની શકે છે કે તેઓ પોતાની જાતે જ ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી નીકળી ગયા હોય."
   - આ દૂર્ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો હતો.
   - તેઓએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપતાં હર સંભવિત મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

   કેટલી મોટી બેદરકારી!

   - દિનેશચંદ્ર યાદવનું નિવેદન સ્પ્ષ્ટ રીતે દર્શાવે છે કે આ મામલામાં કેટલી બેદરકારી જોવા મળી છે.
   - ડિઝાસ્ટ મેનેજમેન્ટ મંત્રીને નથી ખબર કે દૂર્ઘટના સમયે અંતે બન્યું હતું શું? પહેલાં 27 લોકોના મોતની પુષ્ટી કરવી અને બીજા દિવસે પોતાના નિવેદન પરથી ફેરવી તોળવું ઘણી જ શરમજનક વાત છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ગુરૂવારેદિલ્હી જઈ રહેલી એક બસ પલટી મારી ગઈ હતી જેમાં 27નાં મોત થયાં હોવાનો આંકડો બહાર આવ્યો હતો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુરૂવારેદિલ્હી જઈ રહેલી એક બસ પલટી મારી ગઈ હતી જેમાં 27નાં મોત થયાં હોવાનો આંકડો બહાર આવ્યો હતો (ફાઈલ)

   પટના: બિહારથી દિલ્હી આવી રહેલી બસ ગુરૂવારે દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. મોતીહારીમાં બસ પલટી જતા તેમાં આગ લાગી ગઈ હતી અને આ દૂર્ઘટનામાં લગભગ 27 લોકોનાં મોત નિપજ્યા હતા. પરંતુ હવે આ મામલે બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિલીફ મિનિસ્ટરનું ચોંકાવનારૂ નિવેદન આવ્યું છે. મંત્રીના જણાવ્યા મુજબ આ દૂર્ઘટનામાં કોઈના મોત નિપજ્યાં જ નથી.

   27ના મોત અંગે મંત્રીએ કહ્યું કોઈ મર્યુ નથી

   - બિહારના મોતીહાર નજીક નેશનલ હાઈવે નંબર 28 પર દિલ્હી જઈ રહેલી એક બસ ગુરૂવારે સાંજે પલટી મારી 30 ફુટ ઊંડા ખાડામાં પડી હતી.
   - બસમાં આગ લાગતાં 27 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી હતી. પરંતુ બિહારના મંત્રીશ્રી આ દૂર્ઘટનામાં કોઈનું પણ મોત ન થયું હોવાનું જણાવી રહ્યાં છે.
   - ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર દિનેશચંદ્ર યાદવે ગુરૂવારે નિવેદન આપ્યું હતું કે આ ઘણી જ દુઃખદ ઘટના છે. મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા સહાય પેટે આપવામાં આવશે.
   - પરંતુ આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા ન હતા અને મંત્રીશ્રીનું કહેવું છે કે આ દૂર્ઘટનામાં મૃતકની જાણકારી ખોટી હતી.
   - દિનેશચંદ્રએ કહ્યું કે, "હાં, પહેલાં મેં કહ્યું હતું કે 27 લોકોના મોત નિપજ્યાં છે. તે મેં સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કહ્યું હતું. પરંતુ સાથે જ મેં તેમ પણ જણાવ્યું હતું કે માત્ર અંતિમ રિપોર્ટને જ સાચો માનવામાં આવશે."

   બસમાં 13 લોકોના જ બુકિંગ થયા હતા- દિનેશચંદ્ર યાદવ

   - બસ દૂર્ઘટના પર તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, "13 લોકોના જ બુકિંગ હતા. જેમાંથી 8 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. પરંતુ બાકિના 5 લોકોની કોઈ જ ભાળ મળી નથી. બની શકે છે કે તેઓ પોતાની જાતે જ ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી નીકળી ગયા હોય."
   - આ દૂર્ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો હતો.
   - તેઓએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપતાં હર સંભવિત મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

   કેટલી મોટી બેદરકારી!

   - દિનેશચંદ્ર યાદવનું નિવેદન સ્પ્ષ્ટ રીતે દર્શાવે છે કે આ મામલામાં કેટલી બેદરકારી જોવા મળી છે.
   - ડિઝાસ્ટ મેનેજમેન્ટ મંત્રીને નથી ખબર કે દૂર્ઘટના સમયે અંતે બન્યું હતું શું? પહેલાં 27 લોકોના મોતની પુષ્ટી કરવી અને બીજા દિવસે પોતાના નિવેદન પરથી ફેરવી તોળવું ઘણી જ શરમજનક વાત છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • બસમાં 50 લોકો સવાર હોવાનું પણ જણાવાયું હતું જે કે બિહારના મંત્રી બસમાં 13 લોકોનું જ બુકિંગ હોવાનું કહ્યું છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બસમાં 50 લોકો સવાર હોવાનું પણ જણાવાયું હતું જે કે બિહારના મંત્રી બસમાં 13 લોકોનું જ બુકિંગ હોવાનું કહ્યું છે (ફાઈલ)

   પટના: બિહારથી દિલ્હી આવી રહેલી બસ ગુરૂવારે દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. મોતીહારીમાં બસ પલટી જતા તેમાં આગ લાગી ગઈ હતી અને આ દૂર્ઘટનામાં લગભગ 27 લોકોનાં મોત નિપજ્યા હતા. પરંતુ હવે આ મામલે બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિલીફ મિનિસ્ટરનું ચોંકાવનારૂ નિવેદન આવ્યું છે. મંત્રીના જણાવ્યા મુજબ આ દૂર્ઘટનામાં કોઈના મોત નિપજ્યાં જ નથી.

   27ના મોત અંગે મંત્રીએ કહ્યું કોઈ મર્યુ નથી

   - બિહારના મોતીહાર નજીક નેશનલ હાઈવે નંબર 28 પર દિલ્હી જઈ રહેલી એક બસ ગુરૂવારે સાંજે પલટી મારી 30 ફુટ ઊંડા ખાડામાં પડી હતી.
   - બસમાં આગ લાગતાં 27 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી હતી. પરંતુ બિહારના મંત્રીશ્રી આ દૂર્ઘટનામાં કોઈનું પણ મોત ન થયું હોવાનું જણાવી રહ્યાં છે.
   - ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર દિનેશચંદ્ર યાદવે ગુરૂવારે નિવેદન આપ્યું હતું કે આ ઘણી જ દુઃખદ ઘટના છે. મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા સહાય પેટે આપવામાં આવશે.
   - પરંતુ આ ઘટનાને હજુ 24 કલાક પણ થયા ન હતા અને મંત્રીશ્રીનું કહેવું છે કે આ દૂર્ઘટનામાં મૃતકની જાણકારી ખોટી હતી.
   - દિનેશચંદ્રએ કહ્યું કે, "હાં, પહેલાં મેં કહ્યું હતું કે 27 લોકોના મોત નિપજ્યાં છે. તે મેં સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કહ્યું હતું. પરંતુ સાથે જ મેં તેમ પણ જણાવ્યું હતું કે માત્ર અંતિમ રિપોર્ટને જ સાચો માનવામાં આવશે."

   બસમાં 13 લોકોના જ બુકિંગ થયા હતા- દિનેશચંદ્ર યાદવ

   - બસ દૂર્ઘટના પર તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, "13 લોકોના જ બુકિંગ હતા. જેમાંથી 8 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. પરંતુ બાકિના 5 લોકોની કોઈ જ ભાળ મળી નથી. બની શકે છે કે તેઓ પોતાની જાતે જ ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી નીકળી ગયા હોય."
   - આ દૂર્ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો હતો.
   - તેઓએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપતાં હર સંભવિત મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

   કેટલી મોટી બેદરકારી!

   - દિનેશચંદ્ર યાદવનું નિવેદન સ્પ્ષ્ટ રીતે દર્શાવે છે કે આ મામલામાં કેટલી બેદરકારી જોવા મળી છે.
   - ડિઝાસ્ટ મેનેજમેન્ટ મંત્રીને નથી ખબર કે દૂર્ઘટના સમયે અંતે બન્યું હતું શું? પહેલાં 27 લોકોના મોતની પુષ્ટી કરવી અને બીજા દિવસે પોતાના નિવેદન પરથી ફેરવી તોળવું ઘણી જ શરમજનક વાત છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોતીહારી રોડ અકસ્માતમાં મૃત્યુઆંક અંગે બિહારના મંત્રીએ નિવેદન ફેરવ્યું | Bihar Disaster Management Minister confirms there were no casualties in yesterday Motihari bus accident
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top