ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» બિહારની આ છોકરીને Googleએ આપ્યું રૂ. એક કરોડનું પેકેજ| Bihar daughter Madhumita work with google

  આ છોકરીને Googleએ આપ્યું રૂ. 1 કરોડનું પેકેજ, જાણો કેવી રીતે કરી હતી મહેનત

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 03:31 PM IST

  મધુમિતાએ ગૂગલમાં નોકરી મેળવવા માટે 7 રાઉન્ડ સુધી ઈન્ટરવ્યુ ક્લિયર કર્યા
  • સામાન્ય પરિવારની દીકરે ગૂગલે આપ્યું રૂ. એક કરોડનું પેકેજ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સામાન્ય પરિવારની દીકરે ગૂગલે આપ્યું રૂ. એક કરોડનું પેકેજ

   પટના: બિહારના એક નાનકડા જિલ્લામાં રહેતી છોકરીને ગૂગલે રૂ. 1 કરોડનું પેકેજ ઓફર કર્યું છે. પટનામાં રહેતી મધુમિતાને Googleએ રૂ. એક કરોડનું પેકેજ આપ્યું છે. પટનાના ખગૌલમાં રહેતી મધુમિતાએ સાત રાઉન્ડ ઈન્ટરવ્યુ પાર કર્યા પછી મધુમિતાને ગૂગલમાં નોકરી મેળવવામાં સફળતા મેળવી છે. હવે કંપનીએ તેને સ્વિતઝરલેન્ડની ગુગલ હેડ ઓફિસમાં ડ્યૂટી આપી છે.

   ગૂગલમાંથી મળ્યું રૂ. 1 કરોડના પેકેજની ઓફર

   - બિહારમાં રહેતી મધુમિતાને વિશ્વની સૌથી પ્રખ્યાત કંપની ગૂગલે નોકરીની ઓફર મોકલી છે. મધુમિતાએ સોમવારે સ્વિતઝરલેન્ડમાં ગૂગલની હેડ ઓફિસ જોઈન કરી લીધી છે. કંપનીએ તેને વાર્ષિક રૂ. 1 કરોડનું પેકેજ આપ્યું છે. તેણએ ટેક્નિકલ સોલ્યુશન એન્જિનિયરના પદ ઉપર તહેનાત કરવામાં આવી છે.

   સામાન્ય પરિવારની છે મધુમિતા

   - મધુમિતા ખૂબ સામાન્ય પરિવારની દીકરી છે. તેના પિતા સુરેન્દ્ર શર્મા સોનપુર રેલવે મંડળમાં સહાયક આરપીએફ કમાન્ડર છે. જ્યારે તેની માતા હાઉસ વાઈફ છે. તેનો ભાઈ એન્જિનિયર છે અને નાની બહેન મેડિકલની તૈયારી કરી રહી છે. તેના પિતા રેલવેમાંથી રિટાયર્ડ છે.

   7 રાઉન્ડ સુધી ચાલ્યું ઈન્ટરવ્યુ

   - મધુમિતાએ બાળપણથી જ ગૂગલ જેટલી મોટી કંપનીમાં કામ કરવાનું સપનું જોયુ હતું. તેણે પોતાની મહેનતથી આ સફળતા મેળવી છે. તેણે ગૂગલમાં પસંદગી મેળવવા માટે સાત રાઉન્ડ સુધી ઈન્ટરવ્યુ ક્લિયર કર્યું હતું.
   - આ ઈન્ટરવ્યુ વિદેશમાં લેવામાં આવ્યા હતા. આ અઢી મહિના સુધી અલગ અલગ દેશોમાં ઓનલાઈન ઈન્ટરવ્યું થયા હતા. તે માટે બેંગલુરુમાં એક, સિડનીમાં બે, સિંગાપોરમાં એક અને સ્વિતઝરલેન્ડમાં ત્રણ ઈન્ટરવ્યુ થયા હતા.
   - મધુમિતાએ આ ઈન્ટરવ્યુ માટે 6થી 7 મહિના સુધી તૈયારી કરી હતી.
   - ઈન્ટરવ્યુ પાસ કરનાર મધુમિતા ભારતની એક માત્ર ઉમેદવાર હતી. તેણે અત્યારસુધી મર્સિડીઝ, અમેઝોન જેવી મોટી કંપનીઓમાં પણ કામ કર્યું છે અને હવે તેની પસંદગી ગૂગલમાં થઈ છે. તેણે પોતાની સફળતા વિશે કહ્યું છે કે, આઈઆઈટી જેવી મોટી સંસ્થાઓમાં અભ્યાસ કર્યા વગર પણ સફળતા મેળવી શકાય છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મધુમિતાને મળ્યું રૂ. એક કરોડનું પેકેજ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધુમિતાને મળ્યું રૂ. એક કરોડનું પેકેજ

  • સાત ઈન્ટરવ્યુ પાસ કર્યા પછી થયુ સિલેક્શન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાત ઈન્ટરવ્યુ પાસ કર્યા પછી થયુ સિલેક્શન

  • મધુમિતાની મમ્મી હાઉસ વાઈફ અને પિતા રેલવેના રિટાયર્ડ કર્મચારી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધુમિતાની મમ્મી હાઉસ વાઈફ અને પિતા રેલવેના રિટાયર્ડ કર્મચારી છે

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બિહારની આ છોકરીને Googleએ આપ્યું રૂ. એક કરોડનું પેકેજ| Bihar daughter Madhumita work with google
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top