ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bihar Bypolls results on 1 loksabha seat 2 Assembly seats

  બિહાર પેટાચૂંટણી: બે બેઠક પર RJD જીત્યું, ભભુઆમાં BJPનો ભગવો

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 06:27 PM IST

  બિહારની અરરિયા લોકસભા અને જહાનાબાદ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીના પહેલા રાઉન્ડના કાઉન્ટિંગમાં આરજેડી આગળ ચાલી રહી છે
  • જહાનાબાદ-અરરિયામાં આરજેડીની જીત પછી પાર્ટી કાર્યકર્તાઓએ કરી ઊજવણી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જહાનાબાદ-અરરિયામાં આરજેડીની જીત પછી પાર્ટી કાર્યકર્તાઓએ કરી ઊજવણી.

   પટના: બિહારમાં ત્રણ સીટ પર થયેલી પેટાચૂંટણીમાં અરરિયા અને જહાનાબાદ વિધાનસભા સીટ પર આરજેડીએ જીત નોંધાવી જ્યારે ભભુઆ લોકસભા સીટ બીજેપીના ખાતામાં ગઇ. આ પેટાચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી હરિફાઇ હતી.

   બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી

   મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી છે. બીજી બાજુ લાલુપ્રસાદ યાદવના જેલમાં હોવાને કારણે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની પણ આ પહેલી ચૂંટણી પરીક્ષા થઇ રહી છે. આ વખતે અરરિયામાં 61%, જહાનાબાદમાં 57.85% અને ભભુઆમાં 59.68% મતદાન થયું છે.

   શા માટે થઇ અરરિયા, જહાનાબાદ અને ભભુઆ સીટ પર ચૂંટણી?

   1. અરરિયા, લોકસભા સીટ- રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) સાંસદ તસ્લીમુદ્દીનના નિધન પછી ખાલી થઇ હતી.

   2. જહાનાબાદ, વિધાનસભા સીટ- આરજેડી ધારાસભ્ય મુદ્રિકા સિંહ યાદવના નિધન પછી ખાલી થઇ હતી.
   3. ભભુઆ, વિધાનસભા સીટ- બીજેપીના ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેયના નિધન પછી ખાલી થઇ હતી.

  • બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા બાદ આ પહેલી ચૂંટણી છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા બાદ આ પહેલી ચૂંટણી છે.

   પટના: બિહારમાં ત્રણ સીટ પર થયેલી પેટાચૂંટણીમાં અરરિયા અને જહાનાબાદ વિધાનસભા સીટ પર આરજેડીએ જીત નોંધાવી જ્યારે ભભુઆ લોકસભા સીટ બીજેપીના ખાતામાં ગઇ. આ પેટાચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી હરિફાઇ હતી.

   બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી

   મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી છે. બીજી બાજુ લાલુપ્રસાદ યાદવના જેલમાં હોવાને કારણે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની પણ આ પહેલી ચૂંટણી પરીક્ષા થઇ રહી છે. આ વખતે અરરિયામાં 61%, જહાનાબાદમાં 57.85% અને ભભુઆમાં 59.68% મતદાન થયું છે.

   શા માટે થઇ અરરિયા, જહાનાબાદ અને ભભુઆ સીટ પર ચૂંટણી?

   1. અરરિયા, લોકસભા સીટ- રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) સાંસદ તસ્લીમુદ્દીનના નિધન પછી ખાલી થઇ હતી.

   2. જહાનાબાદ, વિધાનસભા સીટ- આરજેડી ધારાસભ્ય મુદ્રિકા સિંહ યાદવના નિધન પછી ખાલી થઇ હતી.
   3. ભભુઆ, વિધાનસભા સીટ- બીજેપીના ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેયના નિધન પછી ખાલી થઇ હતી.

  • મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. (ફાઇલ)

   પટના: બિહારમાં ત્રણ સીટ પર થયેલી પેટાચૂંટણીમાં અરરિયા અને જહાનાબાદ વિધાનસભા સીટ પર આરજેડીએ જીત નોંધાવી જ્યારે ભભુઆ લોકસભા સીટ બીજેપીના ખાતામાં ગઇ. આ પેટાચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધી હરિફાઇ હતી.

   બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી

   મહાગઠબંધનથી અલગ થનારા મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજેપી-જેડીયુ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પછી આ પહેલી ચૂંટણી છે. બીજી બાજુ લાલુપ્રસાદ યાદવના જેલમાં હોવાને કારણે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની પણ આ પહેલી ચૂંટણી પરીક્ષા થઇ રહી છે. આ વખતે અરરિયામાં 61%, જહાનાબાદમાં 57.85% અને ભભુઆમાં 59.68% મતદાન થયું છે.

   શા માટે થઇ અરરિયા, જહાનાબાદ અને ભભુઆ સીટ પર ચૂંટણી?

   1. અરરિયા, લોકસભા સીટ- રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) સાંસદ તસ્લીમુદ્દીનના નિધન પછી ખાલી થઇ હતી.

   2. જહાનાબાદ, વિધાનસભા સીટ- આરજેડી ધારાસભ્ય મુદ્રિકા સિંહ યાદવના નિધન પછી ખાલી થઇ હતી.
   3. ભભુઆ, વિધાનસભા સીટ- બીજેપીના ધારાસભ્ય આનંદ ભૂષણ પાંડેયના નિધન પછી ખાલી થઇ હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bihar Bypolls results on 1 loksabha seat 2 Assembly seats
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `