ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» જાણો 3 રાજ્યમાં ચૂંટણી થનાર રાજ્યનો શું કહે છે સરવે| Bhaskar Survey, views of that three electoral states saying

  ભાસ્કર સર્વેઃ મોદીને રાહુલ આપી શકે છે ટક્કર, મહિલાઓને વધુ વિશ્વાસ

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 10:09 AM IST

  25.19% ગૃહિણીઓ અને 26.78% બિઝનેસમેનો માને છે કે મોદીની લોકપ્રિયતા પહેલાની તુલનાએ ઘટી
  • 25.19% ગૃહિણીઓ અને 26.78% બિઝનેસમેનો માને છે કે મોદીની લોકપ્રિયતા પહેલાની તુલનાએ ઘટી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   25.19% ગૃહિણીઓ અને 26.78% બિઝનેસમેનો માને છે કે મોદીની લોકપ્રિયતા પહેલાની તુલનાએ ઘટી

   ભાસ્કર ન્યૂઝ નેટવર્ક: મોદી સરકારનાં ચાર વર્ષના કામકાજ પર દેશના સૌથી મોટા સરવેનાં પરિણામ આવી ગયાં છે. ભાસ્કર સરવેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઊભરીને સામે આવી છે. જોકે, વધતી મોંઘવારી અને ઘટતી નોકરીઓ સામાન્ય લોકોની નારાજગીનું સૌથી મોટું કારણ છે. સરવેમાં ભાગ લેનારા 70 ટકા લોકો મુજબ મોદી હજી પણ લોકપ્રિય છે. તેમાંથી 47 ટકા મુજબ તો તે અત્યારે 2014થી પણ વધુ લોકપ્રિય છે. મોંઘવારી અને ઘટતી નોકરીઓને 54 ટકા લોકોએ સરકારની સૌથી મોટી નિષ્ફળતારૂપે પસંદ કર્યા છે.સરવેમાં 12 વર્ષથી ઓછી વયની બાળકીઓ પર દુષ્કર્મના ગુનેગારોને ફાંસી આપવાના નિર્ણયની 80 ટકા લોકોએ પ્રશંસા કરી.

   3 રાજ્યમાં ચૂંટણી થનાર રાજ્યનો શું કહે છે ભાસ્કર સરવે?

   સરવે દેશનો મૂડ બતાવવાની સાથે સાથે એ ત્રણ રાજ્ય માટે વધુ ખાસ બની જાય છે કે જ્યાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણેય રાજ્યમાં ભાજપની સરકાર છે. સરવેમાં જે વલણ સામે આવ્યું છે તેનાથી સ્થાનિક મુદ્દા પર લોકોનો અભિપ્રાય પણ સમજી શકાય છે. દાખલા તરીકે સરકારી આંકડા મુજબ જ્યાં દુષ્કર્મના સૌથી વધુ કિસ્સા સામે આવે છે તેવા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 82% લોકોએ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના દોષિતોને ફાંસી જેવા કડક નિર્ણયને સારું પગલું માન્યું છે. સરવેમાં સામેલ 33% ખેડૂતોએ કહ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના આપઘાત રોકવામાં નિષ્ફળ રહી છે. આ ત્રણેય રાજ્યમાં પણ ખેડૂતોનો મુદ્દો સૌથી વધુ ગરમ છે.

   મધ્યપ્રદેશમાં 20%, રાજસ્થાનમાં 18% અને છત્તીસગઢમાં 17% લોકોએ ખેડૂતોના આપઘાત ન રોકી શકવાને મોદીની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી છે. તાજેતરમાં લૉન્ચ કરાયેલી મોદીની હેલ્થ સ્કીમ અંગે લોકોએ સારી પ્રતિક્રિયા આપી. જોકે, મોદી સરકારની હેલ્થ સ્કીમ કે જેની શરૂઆત છત્તીસગઢથી થઇ તેને આ 3 રાજ્યમાં સૌથી ઓછી સફળ 67% પણ છત્તીસગઢે જ માની. રાજસ્થાનમાં 69% અને મધ્યપ્રદેશમાં 68% લોકોએ હેલ્થ સ્કીમને સફળ માની. મોદી સરકારના કામકાજનું ઓવરઓલ રેટિંગ જોઇએ તો... રાજસ્થાને મોદીને દેશના સરેરાશ 8 પોઇન્ટથી પણ વધુ એટલે કે 9 પોઇન્ટ આપ્યા છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશે દેશના મિજાજ પ્રમાણે જ મોદીને રેટિંગ આપ્યું છે. ત્રણેય રાજ્યમાં રાજસ્થાન જ એવું રહ્યું કે જ્યાં મહત્તમ 37% લોકોએ મોદીને 10માંથી 10 પોઇન્ટ આપ્યા. ગુજરાતથી પણ વધુ, જ્યાં 36%એ મોદીને પરફેક્ટ ટેન આપ્યા છે.

   મોદીની લોકપ્રિયતા: કેટલા ટકા લોકો વિચારે છે કે મોદી પહેલાં કરતાં વધુ લોકપ્રિય બન્યા છે?
   રાજસ્થાન 50%
   મધ્યપ્રદેશ 48%
   છત્તીસગઢ 46%

   * સૌથી જરૂરી મુદ્દા અંગે ત્રણેય રાજ્યનો અભિપ્રાય
   સૌથી મોટી ઉપલબ્ધિ

   મધ્યપ્રદેશમાં 50%, રાજસ્થાનમાં 57% અને છત્તીસગઢમાં 50% લોકોને સૌથી મોટી ઉપલબ્ધિ વિદેશોમાં ભારતની વધતી શાખ લાગે છે.

   સૌથી મોટી નિષ્ફળતા
   મધ્યપ્રદેશમાં 56%, રાજસ્થાનમાં 55% અને છત્તીસગઢમાં 59%એ કહ્યું : મોદી સરકારમાં ન મોંઘવારી ઘટી, ન રોજગારી વધી.

   સૌથી સારી યોજના
   સ્વચ્છ ભારત યોજનાને મધ્યપ્રદેશમાં 93% લોકોએ, રાજસ્થાનમાં 91% અને છત્તીસગઢમાં 90% લોકોએ પસંદ કરી.

   સૌથી મોટું પગલું : મધ્યપ્રદેશમાં 83% લોકોએ સર્જિકલ સ્ટ્રાઇકને પસંદ કરી. રાજસ્થાનમાં 82%એ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના દોષિતોને ફાંસી અને છત્તીસગઢમાં 84% લોકોએ ત્રણ તલાક નાબૂદીને પસંદ કરી.

   આગળની સ્લાઈડમાં વાંચો- મહિલાઓમાં રાહુલની લોકપ્રિયતા વધી

  • મહિલાઓમાં મોદીની લોકપ્રિય વધી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલાઓમાં મોદીની લોકપ્રિય વધી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જાણો 3 રાજ્યમાં ચૂંટણી થનાર રાજ્યનો શું કહે છે સરવે| Bhaskar Survey, views of that three electoral states saying
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top