ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» BF died drwoning in canal while taking selfie GF committed suicide after that Meerut

  જે નહેરમાં Selfie લઇને ડૂબ્યો BF, ગર્લફ્રેન્ડે પણ ત્યાં જ કરી આત્મહત્યા

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 06:22 PM IST

  સેલ્ફી લેતી વખતે નદીમાં ડૂબેલા પોતાના બોયફ્રેન્ડના મોતના 23 દિવસ બાદ યુવતીએ પણ સુસાઇડ કરી દીધું
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પવનની મોતના 23 દિવસ પછી સ્વાતિએ પણ લીધો પોતાનો જીવ.

   મેરઠ: ઉત્તર પ્રદેશઃ સેલ્ફી લેતી વખતે નદીમાં ડૂબેલા પોતાના બોયફ્રેન્ડના મોતના 23 દિવસ બાદ યુવતીએ પણ સુસાઇડ કરી દીધું. પ્રેમિકાએ પણ તે જ નહેરમાં જઈને પોતાનો જીવ દઈ દીધો. પ્રેમિકા પર પ્રેમીના પરિજનોએ ધક્કો મારીને જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતને લઈને જબરદસ્ત હોબાળો પણ થયો હતો.

   20 માર્ચે સેલ્ફી લેતી સમયે નહેરમાં ડૂબ્યો હતો બોયફ્રેન્ડ

   - મેરઠમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રેમીના મોતનો આરોપ પોતાના ઉપર લગાવવા પર દુઃખી પ્રેમિકાએ જીવન ટૂંકાવી દીધું. પ્રેમિકા પણ તે જ નહેરમાં જઈને કૂદી, જ્યાં પ્રેમી કૂદ્યો હતો.

   - 20 માર્ચે પવન નામનો યુવક પોતાની ગર્લફ્રેન્ડ સ્વાતિ અને એક અન્ય દોસ્ત સોનૂની સાથે સરઘનામાં ચર્ચ ફરવા આવ્યો હતો. પરત ફરતી વખતે ગંગાનહર પુલ પર રોકાયા. આ દરમિયાન દોસ્ત સેલ્ફી લેવા ગયો. અચાનક પગ લપસતાં પવન નહેરમાં ડૂબી ગયો હતો.
   - ઘટના બાદ પવનના પરિવારે સ્વાતિ પર ધક્કો મારીને નહેરમાં પાડવાની આરોપ લગાવ્યો હતો. આ વાતને લઈને ખૂબ હોબાળો પણ થયો હતો. જોકે, પોલીસે આ માત્ર દુર્ઘટના જ માની હતી.
   - સ્વાતિ આ આઘાતથી ખૂબ જ દુઃખી હતી. ગુરુવારે તેણે પણ ગંગાનહરમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. મરતા પહેલાં સ્વાતિએ પોતાના ભાઈને કોઇ કરીને આ વિશે જણાવ્યું પણ હતું.

  • પવન સેલ્ફી લેતી વખતે ગંગા નહેરમાં ડૂબ્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પવન સેલ્ફી લેતી વખતે ગંગા નહેરમાં ડૂબ્યો હતો.

  • આ સેલ્ફી લેવી પવનને પડી ગઇ ભારે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ સેલ્ફી લેવી પવનને પડી ગઇ ભારે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BF died drwoning in canal while taking selfie GF committed suicide after that Meerut
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top