ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પહેલાં સામનામાં ભાજપ પર પ્રહાર | Amit Shah meet Shiv Sena President Uddhav Thackeray

  માતોશ્રીમાં ઉદ્ધવને મળ્યા અમિત શાહ, BJP તરફથી સંબંધ સુધારવા પ્રયાસ

  Divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 10:24 PM IST

  અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં
  • અમિત શાહે `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમિત શાહે `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા.

   મુંબઈઃ અમિત શાહે બુધવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ અને શિવસેના આગામી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. આ અગાઉ શિવસેના તરફથી 2019ની ચૂંટણી એકલા લડવાની વાત કહેવામાં આવી હતી. શાહ અહીં પાર્ટીના `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ આવ્યા છે. તેઓ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા અને બંને વચ્ચે બંધબારણે મીટિંગ થઇ હતી. બંને નેતાઓની મુલાકાત ભાજપ તરફથી સંબંધોને સારા બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, શિવસેના તે માટે રાજી નથી.

   માધુરી દીક્ષિત અને રતન ટાટાની લીધી મુલાકાત

   આ અગાઉ અમિત શાહે માધુરી દીક્ષિત અને રતન ટાટાની મુલાકાત લીધી હતી.

   જો કે અમિત શાહ, લતા મંગેશકરને મળી શક્યા ન હતા. છેલ્લી ઘડીએ લતા મંગેશકરે તબિયત સારી ન હોવાનું જણાવી ભાજપ અધ્યક્ષને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે, જે અંતર્ગત આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે 350 સીટો જીતવા માંગે છે.

   મુલાકાત પહેલાં શિવસેનાના પ્રહાર

   - શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું કે, "પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છે, ખેડૂતો રસ્તા પર છે તેમ છતાં બીજેપી ચૂંટણી જીતવા માંગે છે."
   - શિવસેનાએ કહ્યું કે, "જે રીતે બીજેપીએ સામ, દામ, દંડ, ભેદથી પાલઘર ચૂંટણી જીતી તેવી જ રીતે બીજેપી ખેડૂતોની હડતાળ ખતમ કરવા માંગે છે. ચૂંટણી જીતવાની શાહની જીદને અમે સલામ કરીએ છીએ."

   હવે ઘણું મોડું થઈ ગયું- શિવસેના

   - સામનામાં વધુમાં લખવામાં આવ્યું કે, "એક તરફ જ્યાં મોદી વિશ્વભરમાં ફરી રહ્યાં છે તો શાહ દેશભરમાં આંટા મારે છે. બીજેપીને પેટાચૂંટણીમાં હાર મળી છે, શું એટલે જ તેઓએ સહયોગી પાર્ટીઓને મળવાનું શરૂ કર્યું છે. ભલે જ તેઓ કનેકશન બનાવવાના પ્રયાસ કરે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે."
   - શિવસેનાએ વધુમાં કહ્યું કે ચંદ્રબાબુ નાયડૂ NDA છોડીને જતા રહ્યાં છે. નીતિશ કુમાર પણ અલગ જ નિવેદન આપે છે.

   અનેક મોટી હસ્તીઓને મળશે શાહ

   - ચૂંટણી પહેલાં સંપર્ક અભિયાન અંતર્ગત અમિત શાહ બુધવારે ઉદ્યોગપતિ રતન ટાટા અને અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા.
   - આ પહેલાં શાહે બાબા રામદેવ, કપિલ દેવ જેવી હસ્તીઓને મળ્યાં હતા.
   - અમિત શાહ આ મુલાકાતો દરમિયાન મોદી સરકારના 4 વર્ષની માહિતી આપે છે.
   - 7 જૂને અમિત શાહ ચંદીગઢમાં મિલ્ખા સિંહ સાથે મુલાકાત કરી શકે છે.
   - બીજેપીનો ટાર્ગેટ લગભગ 1 લાખ નામી લોકોનો સીધો સંપર્ક કરવાનો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કોન્ટેક્ટ ફોર સપોર્ટ અંતર્ગત ભાજપ અધ્યક્ષે રતન ટાટા સાથે મુલાકાત કરી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોન્ટેક્ટ ફોર સપોર્ટ અંતર્ગત ભાજપ અધ્યક્ષે રતન ટાટા સાથે મુલાકાત કરી

  • રતન ટાટાને મળ્યાં ત્યારે અમિત શાહની સાથે મહારાષ્ટ્રના CM સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   રતન ટાટાને મળ્યાં ત્યારે અમિત શાહની સાથે મહારાષ્ટ્રના CM સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા

  • કોન્ટેક્ટ ફોર સપોર્ટ કેમ્પેઈન હેઠળ અમિત શાહે માધુરી દીક્ષિત સાથે મુલાકાત કરી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોન્ટેક્ટ ફોર સપોર્ટ કેમ્પેઈન હેઠળ અમિત શાહે માધુરી દીક્ષિત સાથે મુલાકાત કરી

  • માધુરીને મળ્યાં ત્યારે મહારાષ્ટ્રના CM પણ ઉપસ્થિત રહ્યાં હતા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   માધુરીને મળ્યાં ત્યારે મહારાષ્ટ્રના CM પણ ઉપસ્થિત રહ્યાં હતા

  • ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંબંધ સુધારવાના હેતુસર આજે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને મળશે (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંબંધ સુધારવાના હેતુસર આજે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને મળશે (ફાઈલ)

  • શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છે, ખેડૂતો રસ્તા પર છે તેમ છતાં બીજેપી ચૂંટણી જીતવા માંગે છે (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છે, ખેડૂતો રસ્તા પર છે તેમ છતાં બીજેપી ચૂંટણી જીતવા માંગે છે (ફાઈલ)

   મુંબઈઃ અમિત શાહે બુધવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ અને શિવસેના આગામી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. આ અગાઉ શિવસેના તરફથી 2019ની ચૂંટણી એકલા લડવાની વાત કહેવામાં આવી હતી. શાહ અહીં પાર્ટીના `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ આવ્યા છે. તેઓ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા અને બંને વચ્ચે બંધબારણે મીટિંગ થઇ હતી. બંને નેતાઓની મુલાકાત ભાજપ તરફથી સંબંધોને સારા બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, શિવસેના તે માટે રાજી નથી.

   માધુરી દીક્ષિત અને રતન ટાટાની લીધી મુલાકાત

   આ અગાઉ અમિત શાહે માધુરી દીક્ષિત અને રતન ટાટાની મુલાકાત લીધી હતી.

   જો કે અમિત શાહ, લતા મંગેશકરને મળી શક્યા ન હતા. છેલ્લી ઘડીએ લતા મંગેશકરે તબિયત સારી ન હોવાનું જણાવી ભાજપ અધ્યક્ષને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે, જે અંતર્ગત આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે 350 સીટો જીતવા માંગે છે.

   મુલાકાત પહેલાં શિવસેનાના પ્રહાર

   - શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું કે, "પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છે, ખેડૂતો રસ્તા પર છે તેમ છતાં બીજેપી ચૂંટણી જીતવા માંગે છે."
   - શિવસેનાએ કહ્યું કે, "જે રીતે બીજેપીએ સામ, દામ, દંડ, ભેદથી પાલઘર ચૂંટણી જીતી તેવી જ રીતે બીજેપી ખેડૂતોની હડતાળ ખતમ કરવા માંગે છે. ચૂંટણી જીતવાની શાહની જીદને અમે સલામ કરીએ છીએ."

   હવે ઘણું મોડું થઈ ગયું- શિવસેના

   - સામનામાં વધુમાં લખવામાં આવ્યું કે, "એક તરફ જ્યાં મોદી વિશ્વભરમાં ફરી રહ્યાં છે તો શાહ દેશભરમાં આંટા મારે છે. બીજેપીને પેટાચૂંટણીમાં હાર મળી છે, શું એટલે જ તેઓએ સહયોગી પાર્ટીઓને મળવાનું શરૂ કર્યું છે. ભલે જ તેઓ કનેકશન બનાવવાના પ્રયાસ કરે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે."
   - શિવસેનાએ વધુમાં કહ્યું કે ચંદ્રબાબુ નાયડૂ NDA છોડીને જતા રહ્યાં છે. નીતિશ કુમાર પણ અલગ જ નિવેદન આપે છે.

   અનેક મોટી હસ્તીઓને મળશે શાહ

   - ચૂંટણી પહેલાં સંપર્ક અભિયાન અંતર્ગત અમિત શાહ બુધવારે ઉદ્યોગપતિ રતન ટાટા અને અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા.
   - આ પહેલાં શાહે બાબા રામદેવ, કપિલ દેવ જેવી હસ્તીઓને મળ્યાં હતા.
   - અમિત શાહ આ મુલાકાતો દરમિયાન મોદી સરકારના 4 વર્ષની માહિતી આપે છે.
   - 7 જૂને અમિત શાહ ચંદીગઢમાં મિલ્ખા સિંહ સાથે મુલાકાત કરી શકે છે.
   - બીજેપીનો ટાર્ગેટ લગભગ 1 લાખ નામી લોકોનો સીધો સંપર્ક કરવાનો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ પહેલાં કપિલ દેવને પણ મળ્યાં હતા અમિત શાહ (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પહેલાં કપિલ દેવને પણ મળ્યાં હતા અમિત શાહ (ફાઈલ)

  • કોન્ટેક્ટ ફોર સપોર્ટ કેમ્પેઈન હેઠળ અમિત શાહે દલબીરસિંહ સુહાગ, કપિલ દેવ અને બાબા રામદેવને મળ્યાં હતા (ફાઈલ)
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોન્ટેક્ટ ફોર સપોર્ટ કેમ્પેઈન હેઠળ અમિત શાહે દલબીરસિંહ સુહાગ, કપિલ દેવ અને બાબા રામદેવને મળ્યાં હતા (ફાઈલ)

   મુંબઈઃ અમિત શાહે બુધવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ અને શિવસેના આગામી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. આ અગાઉ શિવસેના તરફથી 2019ની ચૂંટણી એકલા લડવાની વાત કહેવામાં આવી હતી. શાહ અહીં પાર્ટીના `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ આવ્યા છે. તેઓ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા અને બંને વચ્ચે બંધબારણે મીટિંગ થઇ હતી. બંને નેતાઓની મુલાકાત ભાજપ તરફથી સંબંધોને સારા બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, શિવસેના તે માટે રાજી નથી.

   માધુરી દીક્ષિત અને રતન ટાટાની લીધી મુલાકાત

   આ અગાઉ અમિત શાહે માધુરી દીક્ષિત અને રતન ટાટાની મુલાકાત લીધી હતી.

   જો કે અમિત શાહ, લતા મંગેશકરને મળી શક્યા ન હતા. છેલ્લી ઘડીએ લતા મંગેશકરે તબિયત સારી ન હોવાનું જણાવી ભાજપ અધ્યક્ષને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે, જે અંતર્ગત આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે 350 સીટો જીતવા માંગે છે.

   મુલાકાત પહેલાં શિવસેનાના પ્રહાર

   - શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું કે, "પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છે, ખેડૂતો રસ્તા પર છે તેમ છતાં બીજેપી ચૂંટણી જીતવા માંગે છે."
   - શિવસેનાએ કહ્યું કે, "જે રીતે બીજેપીએ સામ, દામ, દંડ, ભેદથી પાલઘર ચૂંટણી જીતી તેવી જ રીતે બીજેપી ખેડૂતોની હડતાળ ખતમ કરવા માંગે છે. ચૂંટણી જીતવાની શાહની જીદને અમે સલામ કરીએ છીએ."

   હવે ઘણું મોડું થઈ ગયું- શિવસેના

   - સામનામાં વધુમાં લખવામાં આવ્યું કે, "એક તરફ જ્યાં મોદી વિશ્વભરમાં ફરી રહ્યાં છે તો શાહ દેશભરમાં આંટા મારે છે. બીજેપીને પેટાચૂંટણીમાં હાર મળી છે, શું એટલે જ તેઓએ સહયોગી પાર્ટીઓને મળવાનું શરૂ કર્યું છે. ભલે જ તેઓ કનેકશન બનાવવાના પ્રયાસ કરે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે."
   - શિવસેનાએ વધુમાં કહ્યું કે ચંદ્રબાબુ નાયડૂ NDA છોડીને જતા રહ્યાં છે. નીતિશ કુમાર પણ અલગ જ નિવેદન આપે છે.

   અનેક મોટી હસ્તીઓને મળશે શાહ

   - ચૂંટણી પહેલાં સંપર્ક અભિયાન અંતર્ગત અમિત શાહ બુધવારે ઉદ્યોગપતિ રતન ટાટા અને અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા.
   - આ પહેલાં શાહે બાબા રામદેવ, કપિલ દેવ જેવી હસ્તીઓને મળ્યાં હતા.
   - અમિત શાહ આ મુલાકાતો દરમિયાન મોદી સરકારના 4 વર્ષની માહિતી આપે છે.
   - 7 જૂને અમિત શાહ ચંદીગઢમાં મિલ્ખા સિંહ સાથે મુલાકાત કરી શકે છે.
   - બીજેપીનો ટાર્ગેટ લગભગ 1 લાખ નામી લોકોનો સીધો સંપર્ક કરવાનો છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પહેલાં સામનામાં ભાજપ પર પ્રહાર | Amit Shah meet Shiv Sena President Uddhav Thackeray
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `