Divya Bhaskar

Home » National News » Desh » મેટ્રોમાં એક યુવતી સાથે કરી શરમજનક ઘટના | Bengaluru boy unzipped his trouser and flashed at a women in Metro

મેટ્રોમાં મહિલાને ચોંટીને કરી રહ્યો હતો શરમજનક કૃત્ય, પાછળ જોયું તો તે હેરાન થઈ ગઈ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 10:47 AM

બેંગાલુરુ મેટ્રોમાં એક યુવકે યુવતી સાથે શરમજનક વર્તણૂંક કરી, પોલીસે યુવકની ધરપકડ કરી

  • મેટ્રોમાં એક યુવતી સાથે કરી શરમજનક ઘટના | Bengaluru boy unzipped his trouser and flashed at a women in Metro
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભીડમાં જ જ્યારે યુવતી મેટ્રોમાં ચઢી તો આરોપી યુવકે તેની ચોંટીને પાછળ ઊભો રહી ગયો (સિમ્બોલિક ઈમેજ)

    નેશનલ ડેસ્કઃ બેંગલુરુ મેટ્રોમાં ઘટેલી એક શરમજનક ઘટના સામે આવી છે, જેને સાંભળી તમે દંગ રહી જશો. મહિલાઓ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવતી મેટ્રોમાં એક શખ્સે એવી હલકી કક્ષાની હરકત કરી કે જેને જાણ્યા બાદ આપ ગુસ્સે ભરાઈ જશો.

    શું છે સમગ્ર મામલો?


    - 30 વર્ષની એક યુવતી પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને એટલા માટે તેને રોજ મેટ્રોથી મુસાફરી કરવી પડે છે. આ ઘટના બેંગલુરુના રાજાજીનગર મેટ્રો સ્ટેશનની છે.
    - મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના સાંજની છે. યુવતીને બાનાશંકરી જવાનું હતું અને મેટ્રો મોડી પડવાના કારણે ત્યાં ભીડ વધુ હતી.
    - ભીડમાં જ જ્યારે યુવતી મેટ્રોમાં ચઢી તો આરોપી યુવકે તેની ચોંટીને પાછળ ઊભો રહી ગયો.
    - યુવતીને પહેલા તેને વઢ્યો પરંતુ તેમ છતાંય તે માન્યો નહીં. થોડીવાર બાદ યુવતીને થોડું અજીબ લાગ્યું તો તેણે પાછળ વળીને જોયું તો હેરાન રહી ગઈ.

    આરોપી યુવકે કર્યું આવું શરમજનક કૃત્ય


    - આરોપીએ પોતાના પેન્ટની ઝીપ ખોલીને અશ્લીલ હરકતો કરી રહ્યો હતો.
    - ત્યારબાદ યુવતીએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું તો ત્યાં હાજર ભીડે પણ જોયું કે યુવકનું પ્રાઇવેટ પાર્ટ ઝીપની બહાર નિકળેલું હતું.
    - યુવકની કરતૂત જોઈ ભીડે આરોપીની બરાબરની ધોલાઈ કરી. જોકે, પોલીસે તેની ધરપકડ કરી લીધી અને તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    - પોલીસના જણાવ્યા મુજબ આ શખ્સનું પ્રવિણ હેગડે છે અને ઉત્તર કન્નડા જિલ્લા સીરસીનો રહેવાસી છે. 27 વર્ષનો આરોપી શખ્સ એક જાણીતી કંપનીમાં ઓડિટર તરીકેનું કામ કરે છે.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • મેટ્રોમાં એક યુવતી સાથે કરી શરમજનક ઘટના | Bengaluru boy unzipped his trouser and flashed at a women in Metro
    મહિલાઓ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવતી મેટ્રોમાં એક શખ્સે એવી હલકી કક્ષાની હરકત કરી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending