ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» આત્મહત્યા કરતા પહેલાં ભૈચ્યુજી મહારાજે કરી હતી 7 ટ્વિટ| Before shooting himself, Bhayyuji Maharaj had tweeted one after another.

    આત્મહત્યા કર્યા પહેલાના 7 કલાકમાં ભૈયુજી મહારાજે કર્યા આ 7 ટ્વિટ

    divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 04:31 PM IST

    ધાર્મિક ગુરુ ભૈયુજી મહારાજે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે
    • ભય્યુજી મહારાજે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે (ફાઈલ)
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભય્યુજી મહારાજે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે (ફાઈલ)

      નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજે મંગળવારે 12 જૂનના રોજ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ઘાયલ અવસ્થામાં ભૈયુજી મહારાજને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં એક પછી એક એમ ટ્વિટર પર કુલ 7 ટ્વિટ કરી હતી.

      છેલ્લી ટ્વિટમાં મહાશિવરાત્રીની પાઠવી હતી શુભેચ્છા

      - ભૈયુજી મહારાજે તેમની છેલ્લી ટ્વિટમાં લખ્યું હતું કે, માસિક શિવરાત્રીને મહાશિવરાત્રી પણ કહેવામાં આવે છે. બંને પંચાગોમાં આ ચન્દ્ર માસની નામકરણ પ્રથા છે. જે તેને અલગ-અલગ કરે છે. હું દરેક ભક્તોને આ પવિત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું.

      આ પણ વાંચો: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે ગોળી મારી કરી આત્મહત્યા

      સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ હતા ભૈયુજી મહારાજ

      - ઘણાં નેતઓના ગુરુ કહેવાતા ભૈયુજી મહારાજ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર ઘણાં એક્ટિવ હતા. મંગળવારે સવારથી જ તેઓ એક પછી ટ્વિટ કરતા હતા. આમ, તેમણે મંગળવારના દિવસે કુલ સાત ટ્વિટ કર્યા હતા.

      આગળની સ્લાઈડમાં જુઓ ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં કઈ ટ્વિટ કરી હતી...

    • ભક્તોને મહાશિવરાત્રીની આપી શુભેચ્છા
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભક્તોને મહાશિવરાત્રીની આપી શુભેચ્છા

    • મહાશિવરાત્રીનો મહિમા જણાવતી કરી હતી ટ્વિટ
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહાશિવરાત્રીનો મહિમા જણાવતી કરી હતી ટ્વિટ

    • પદ્મ વિભૂષણ ગોપીનાથ કવિરાજને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પદ્મ વિભૂષણ ગોપીનાથ કવિરાજને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

      નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજે મંગળવારે 12 જૂનના રોજ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ઘાયલ અવસ્થામાં ભૈયુજી મહારાજને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં એક પછી એક એમ ટ્વિટર પર કુલ 7 ટ્વિટ કરી હતી.

      છેલ્લી ટ્વિટમાં મહાશિવરાત્રીની પાઠવી હતી શુભેચ્છા

      - ભૈયુજી મહારાજે તેમની છેલ્લી ટ્વિટમાં લખ્યું હતું કે, માસિક શિવરાત્રીને મહાશિવરાત્રી પણ કહેવામાં આવે છે. બંને પંચાગોમાં આ ચન્દ્ર માસની નામકરણ પ્રથા છે. જે તેને અલગ-અલગ કરે છે. હું દરેક ભક્તોને આ પવિત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું.

      આ પણ વાંચો: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે ગોળી મારી કરી આત્મહત્યા

      સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ હતા ભૈયુજી મહારાજ

      - ઘણાં નેતઓના ગુરુ કહેવાતા ભૈયુજી મહારાજ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર ઘણાં એક્ટિવ હતા. મંગળવારે સવારથી જ તેઓ એક પછી ટ્વિટ કરતા હતા. આમ, તેમણે મંગળવારના દિવસે કુલ સાત ટ્વિટ કર્યા હતા.

      આગળની સ્લાઈડમાં જુઓ ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં કઈ ટ્વિટ કરી હતી...

    • પદ્મ શ્રી, જ્ઞાનપીઠ પુરસ્કાર, પદ્મ ભૂષણ સન્માનિત તેલુગુ ભાષાના પ્રખ્યાત કવિ નારાયણ રેડ્ડીની પુણ્યતિથિની ટ્વિટ કરી હતી.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પદ્મ શ્રી, જ્ઞાનપીઠ પુરસ્કાર, પદ્મ ભૂષણ સન્માનિત તેલુગુ ભાષાના પ્રખ્યાત કવિ નારાયણ રેડ્ડીની પુણ્યતિથિની ટ્વિટ કરી હતી.

      નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજે મંગળવારે 12 જૂનના રોજ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ઘાયલ અવસ્થામાં ભૈયુજી મહારાજને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં એક પછી એક એમ ટ્વિટર પર કુલ 7 ટ્વિટ કરી હતી.

      છેલ્લી ટ્વિટમાં મહાશિવરાત્રીની પાઠવી હતી શુભેચ્છા

      - ભૈયુજી મહારાજે તેમની છેલ્લી ટ્વિટમાં લખ્યું હતું કે, માસિક શિવરાત્રીને મહાશિવરાત્રી પણ કહેવામાં આવે છે. બંને પંચાગોમાં આ ચન્દ્ર માસની નામકરણ પ્રથા છે. જે તેને અલગ-અલગ કરે છે. હું દરેક ભક્તોને આ પવિત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું.

      આ પણ વાંચો: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે ગોળી મારી કરી આત્મહત્યા

      સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ હતા ભૈયુજી મહારાજ

      - ઘણાં નેતઓના ગુરુ કહેવાતા ભૈયુજી મહારાજ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર ઘણાં એક્ટિવ હતા. મંગળવારે સવારથી જ તેઓ એક પછી ટ્વિટ કરતા હતા. આમ, તેમણે મંગળવારના દિવસે કુલ સાત ટ્વિટ કર્યા હતા.

      આગળની સ્લાઈડમાં જુઓ ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં કઈ ટ્વિટ કરી હતી...

    • મધ્ય પ્રદેશના રુરલ ડેવલપમેન્ટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મધ્ય પ્રદેશના રુરલ ડેવલપમેન્ટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

      નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજે મંગળવારે 12 જૂનના રોજ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ઘાયલ અવસ્થામાં ભૈયુજી મહારાજને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં એક પછી એક એમ ટ્વિટર પર કુલ 7 ટ્વિટ કરી હતી.

      છેલ્લી ટ્વિટમાં મહાશિવરાત્રીની પાઠવી હતી શુભેચ્છા

      - ભૈયુજી મહારાજે તેમની છેલ્લી ટ્વિટમાં લખ્યું હતું કે, માસિક શિવરાત્રીને મહાશિવરાત્રી પણ કહેવામાં આવે છે. બંને પંચાગોમાં આ ચન્દ્ર માસની નામકરણ પ્રથા છે. જે તેને અલગ-અલગ કરે છે. હું દરેક ભક્તોને આ પવિત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું.

      આ પણ વાંચો: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે ગોળી મારી કરી આત્મહત્યા

      સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ હતા ભૈયુજી મહારાજ

      - ઘણાં નેતઓના ગુરુ કહેવાતા ભૈયુજી મહારાજ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર ઘણાં એક્ટિવ હતા. મંગળવારે સવારથી જ તેઓ એક પછી ટ્વિટ કરતા હતા. આમ, તેમણે મંગળવારના દિવસે કુલ સાત ટ્વિટ કર્યા હતા.

      આગળની સ્લાઈડમાં જુઓ ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં કઈ ટ્વિટ કરી હતી...

    • યુવાનોને પ્રોત્સાહન આપતી ટ્વિટ કરવામાં આવી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુવાનોને પ્રોત્સાહન આપતી ટ્વિટ કરવામાં આવી હતી

      નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજે મંગળવારે 12 જૂનના રોજ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ઘાયલ અવસ્થામાં ભૈયુજી મહારાજને ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં એક પછી એક એમ ટ્વિટર પર કુલ 7 ટ્વિટ કરી હતી.

      છેલ્લી ટ્વિટમાં મહાશિવરાત્રીની પાઠવી હતી શુભેચ્છા

      - ભૈયુજી મહારાજે તેમની છેલ્લી ટ્વિટમાં લખ્યું હતું કે, માસિક શિવરાત્રીને મહાશિવરાત્રી પણ કહેવામાં આવે છે. બંને પંચાગોમાં આ ચન્દ્ર માસની નામકરણ પ્રથા છે. જે તેને અલગ-અલગ કરે છે. હું દરેક ભક્તોને આ પવિત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું.

      આ પણ વાંચો: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે ગોળી મારી કરી આત્મહત્યા

      સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ હતા ભૈયુજી મહારાજ

      - ઘણાં નેતઓના ગુરુ કહેવાતા ભૈયુજી મહારાજ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર ઘણાં એક્ટિવ હતા. મંગળવારે સવારથી જ તેઓ એક પછી ટ્વિટ કરતા હતા. આમ, તેમણે મંગળવારના દિવસે કુલ સાત ટ્વિટ કર્યા હતા.

      આગળની સ્લાઈડમાં જુઓ ભૈયુજી મહારાજે આત્મહત્યા પહેલાં કઈ ટ્વિટ કરી હતી...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આત્મહત્યા કરતા પહેલાં ભૈચ્યુજી મહારાજે કરી હતી 7 ટ્વિટ| Before shooting himself, Bhayyuji Maharaj had tweeted one after another.
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `