ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Nitish Kumar and Ram Vilas Paswan come near before 2019 Election

  2019 પહેલાં નીતિશ-પાસવાન વચ્ચે વધતી નિકટતાથી ભાજપ ચિંતામાં

  Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 01:26 PM IST

  RJDનો દાવો છે કે પાસવાન તેમના મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યાં છે.
  • પાસવાન અને નીતિશ કુમાર છેલ્લાં છ માસમાં ચાર વખત મળી ચુક્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાસવાન અને નીતિશ કુમાર છેલ્લાં છ માસમાં ચાર વખત મળી ચુક્યાં છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ JDU નેતા અને બિહારના CM નીતિશ કુમાર તથા LJP પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન વચ્ચે વધતી નિકટતાથી બિહાર ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. બંને પક્ષો વચ્ચે એક મોરચો બની શકે છે તેવી અટકળો વચ્ચે ભાજપ પર દબાણ વધી રહ્યું છે. બીજી તરફ RJDનો દાવો છે કે પાસવાન તેમના મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યાં છે.

   ભાજપની ચિંતામાં વધારો

   - 2019ની લોકસભા ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે NDAમાંથી લગભગ એક પછી એક પક્ષ વિમુખ થતાં જાય છે. ત્યારે આ પ્રકારના કોઈ મોરચાની સંભાવનાથી ભાજપની પરેશાની વધી શકે છે.
   - હાલમાં જ રાજ્યમાં થયેલાં રમખાણો અને ભાજપના આક્રમક વલણ તેમજ RJDના સરકાર પર શાબ્દિક પ્રહારો બાદ JDU અને LJPને લાગી રહ્યું છે કે મુસ્લિમ અને દલિત તેમનાથી દૂર જઈ રહ્યાં છે.
   - જીતનરામ માંઝી પહેલાં જ NDA છોડી ચુક્યાં છે અને તેઓ RJDના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં સામેલ થઈ ગયાં છે.
   - આ ગઠબંધનમાં કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાના નેતૃત્વવાળી RLSP પણ સામેલ થઈ શકે છે.

   - પાસવાનને તે વાતનો ડર છે કે ભાજપ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવવાથી RJDનો આધાર વધી શકે છે.
   - ત્યારે આવામાં પાસવાન અને નીતિશ કુમાર છેલ્લાં છ માસમાં ચાર વખત મળી ચુક્યાં છે. એટલું જ નહીં LJPના સંગઠન દલિત સેનાના 14 એપ્રિલે થનારા રાષ્ટ્રીય સંમેલનમાં નીતિશની સાથે ઉપેન્દ્ર કુશવાહા પણ સામલે થઈ શકે છે.
   - પ્રાપ્ત થતી માહિત મુજબ નીતિશ કુમાર આ સંમેલનમાં પાસવાન જાતિને મહાદલિતમાં સામેલ કરવાની જાહેરાત કરી શકે છે.

   RJDનો દાવો

   - લાલુપ્રસાદની પાર્ટી RJDએ પોતાના મહાગઠબંધનમાં સામેલ થવા માટે કુશવાહાને ખુલ્લું આમંત્રણ મોકલ્યું છે. જે અંતર્ગત તેઓ ગત સપ્તાહે દિલ્હીના એમ્સમાં દાખલ લાલુપ્રસાદને તેઓ મળવા પણ ગયા હતા.
   - જો કે ભાજપના નેતા તે વાતનો ઈન્કાર કરી રહ્યાં છે કે પાસવાન કોઈ અલગ મોરચો બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.
   - તો બીજી તરફ RJD નેતાનો દાવો છે કે પાસવાન તેમના મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યાં છે.
   - RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદે કહ્યું કે RJD અને પાસવાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને પાસવાન ટૂંક સમયમાં જ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • RJDના ઉપાધ્યક્ષનો દાવો છે કે પાસવાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેઓ ટૂંક સમયમાં જ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   RJDના ઉપાધ્યક્ષનો દાવો છે કે પાસવાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેઓ ટૂંક સમયમાં જ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ JDU નેતા અને બિહારના CM નીતિશ કુમાર તથા LJP પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન વચ્ચે વધતી નિકટતાથી બિહાર ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. બંને પક્ષો વચ્ચે એક મોરચો બની શકે છે તેવી અટકળો વચ્ચે ભાજપ પર દબાણ વધી રહ્યું છે. બીજી તરફ RJDનો દાવો છે કે પાસવાન તેમના મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યાં છે.

   ભાજપની ચિંતામાં વધારો

   - 2019ની લોકસભા ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે NDAમાંથી લગભગ એક પછી એક પક્ષ વિમુખ થતાં જાય છે. ત્યારે આ પ્રકારના કોઈ મોરચાની સંભાવનાથી ભાજપની પરેશાની વધી શકે છે.
   - હાલમાં જ રાજ્યમાં થયેલાં રમખાણો અને ભાજપના આક્રમક વલણ તેમજ RJDના સરકાર પર શાબ્દિક પ્રહારો બાદ JDU અને LJPને લાગી રહ્યું છે કે મુસ્લિમ અને દલિત તેમનાથી દૂર જઈ રહ્યાં છે.
   - જીતનરામ માંઝી પહેલાં જ NDA છોડી ચુક્યાં છે અને તેઓ RJDના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં સામેલ થઈ ગયાં છે.
   - આ ગઠબંધનમાં કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાના નેતૃત્વવાળી RLSP પણ સામેલ થઈ શકે છે.

   - પાસવાનને તે વાતનો ડર છે કે ભાજપ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવવાથી RJDનો આધાર વધી શકે છે.
   - ત્યારે આવામાં પાસવાન અને નીતિશ કુમાર છેલ્લાં છ માસમાં ચાર વખત મળી ચુક્યાં છે. એટલું જ નહીં LJPના સંગઠન દલિત સેનાના 14 એપ્રિલે થનારા રાષ્ટ્રીય સંમેલનમાં નીતિશની સાથે ઉપેન્દ્ર કુશવાહા પણ સામલે થઈ શકે છે.
   - પ્રાપ્ત થતી માહિત મુજબ નીતિશ કુમાર આ સંમેલનમાં પાસવાન જાતિને મહાદલિતમાં સામેલ કરવાની જાહેરાત કરી શકે છે.

   RJDનો દાવો

   - લાલુપ્રસાદની પાર્ટી RJDએ પોતાના મહાગઠબંધનમાં સામેલ થવા માટે કુશવાહાને ખુલ્લું આમંત્રણ મોકલ્યું છે. જે અંતર્ગત તેઓ ગત સપ્તાહે દિલ્હીના એમ્સમાં દાખલ લાલુપ્રસાદને તેઓ મળવા પણ ગયા હતા.
   - જો કે ભાજપના નેતા તે વાતનો ઈન્કાર કરી રહ્યાં છે કે પાસવાન કોઈ અલગ મોરચો બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.
   - તો બીજી તરફ RJD નેતાનો દાવો છે કે પાસવાન તેમના મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યાં છે.
   - RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદે કહ્યું કે RJD અને પાસવાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને પાસવાન ટૂંક સમયમાં જ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • JDU નેતા અને બિહારના CM નીતિશ કુમાર તથા LJP પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન વચ્ચે વધતી નિકટતાથી બિહાર ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   JDU નેતા અને બિહારના CM નીતિશ કુમાર તથા LJP પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન વચ્ચે વધતી નિકટતાથી બિહાર ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ JDU નેતા અને બિહારના CM નીતિશ કુમાર તથા LJP પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન વચ્ચે વધતી નિકટતાથી બિહાર ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. બંને પક્ષો વચ્ચે એક મોરચો બની શકે છે તેવી અટકળો વચ્ચે ભાજપ પર દબાણ વધી રહ્યું છે. બીજી તરફ RJDનો દાવો છે કે પાસવાન તેમના મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યાં છે.

   ભાજપની ચિંતામાં વધારો

   - 2019ની લોકસભા ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે NDAમાંથી લગભગ એક પછી એક પક્ષ વિમુખ થતાં જાય છે. ત્યારે આ પ્રકારના કોઈ મોરચાની સંભાવનાથી ભાજપની પરેશાની વધી શકે છે.
   - હાલમાં જ રાજ્યમાં થયેલાં રમખાણો અને ભાજપના આક્રમક વલણ તેમજ RJDના સરકાર પર શાબ્દિક પ્રહારો બાદ JDU અને LJPને લાગી રહ્યું છે કે મુસ્લિમ અને દલિત તેમનાથી દૂર જઈ રહ્યાં છે.
   - જીતનરામ માંઝી પહેલાં જ NDA છોડી ચુક્યાં છે અને તેઓ RJDના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં સામેલ થઈ ગયાં છે.
   - આ ગઠબંધનમાં કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાના નેતૃત્વવાળી RLSP પણ સામેલ થઈ શકે છે.

   - પાસવાનને તે વાતનો ડર છે કે ભાજપ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવવાથી RJDનો આધાર વધી શકે છે.
   - ત્યારે આવામાં પાસવાન અને નીતિશ કુમાર છેલ્લાં છ માસમાં ચાર વખત મળી ચુક્યાં છે. એટલું જ નહીં LJPના સંગઠન દલિત સેનાના 14 એપ્રિલે થનારા રાષ્ટ્રીય સંમેલનમાં નીતિશની સાથે ઉપેન્દ્ર કુશવાહા પણ સામલે થઈ શકે છે.
   - પ્રાપ્ત થતી માહિત મુજબ નીતિશ કુમાર આ સંમેલનમાં પાસવાન જાતિને મહાદલિતમાં સામેલ કરવાની જાહેરાત કરી શકે છે.

   RJDનો દાવો

   - લાલુપ્રસાદની પાર્ટી RJDએ પોતાના મહાગઠબંધનમાં સામેલ થવા માટે કુશવાહાને ખુલ્લું આમંત્રણ મોકલ્યું છે. જે અંતર્ગત તેઓ ગત સપ્તાહે દિલ્હીના એમ્સમાં દાખલ લાલુપ્રસાદને તેઓ મળવા પણ ગયા હતા.
   - જો કે ભાજપના નેતા તે વાતનો ઈન્કાર કરી રહ્યાં છે કે પાસવાન કોઈ અલગ મોરચો બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.
   - તો બીજી તરફ RJD નેતાનો દાવો છે કે પાસવાન તેમના મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યાં છે.
   - RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદે કહ્યું કે RJD અને પાસવાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને પાસવાન ટૂંક સમયમાં જ મહાગઠબંધનમાં સામેલ થઈ શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nitish Kumar and Ram Vilas Paswan come near before 2019 Election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top