ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bed teacher found in bad condition said boys molested her in Jalandhar

  નશાની હાલતમાં નિર્વસ્ત્ર મળી બીએડ ટીચર, બોલી- 5 દિવસ સુધી કર્યો ગેંગરેપ

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 01:28 PM IST

  રેલવે સ્ટેશનની પાસે સોમવારે બપોરે 2.30 વાગે જલંધર રહેતી બીએડ ટીચર નશામાં નિર્વસ્ત્ર હાલતમાં મળી
  • નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી બીએડની ટીચર.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી બીએડની ટીચર.

   જલંધર: રેલવે સ્ટેશનની પાસે સોમવારે બપોરે 2.30 વાગે જલંધર રહેતી બીએડ ટીચર નશામાં નિર્વસ્ત્ર હાલતમાં મળી. તેણે આરોપ લગાવ્યો કે ખન્નાના રહેવાસી 4 યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો છે. સૂચના મળતા જ સિટી પોલીસ સ્ટેશનના એસએચઓ પરમિંદર સિંહ સ્થળ પર પહોંચ્યા અને યુવતીને કપડા પહેરાવીને બડા પિંડ હોસ્પિટલમાં ભરતી કરાવી દીધા. ટીચરે જણાવ્યું કે તેઓ મૂળે નકોદર ગામના રહેવાસી છે, પરંતુ હવે પરિવાર જલંધર શિફ્ટ થઇ ચૂક્યો છે. સ્ટેશન પર તેની આવી હાલત કેવી રીતે થઇ, તે વિશે તે કંઇ જણાવી શકી નથી.

   સરકારી નોકરી દરમિયાન પોલીસ કર્મચારી અને ટ્રક ડ્રાઇવર સાથે વધી નિકટતા

   - 23 વર્ષની યુવતીએ જણાવ્યું કે બીએડ પાસ કરાવીને જિલ્લા નવાંશહેરના એક ગામની સરકારી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી મળી ગઇ. નોકરી કરતી વખતે પંજાબ પોલીસના એક કર્મચારી સાથે તેનું અફેર થઇ ગયું.

   - બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ યુવતીના સંબંધીઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારબાદ તે જલંધરમાં જ પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગી અને ત્યાંથી જ નોકરી માટે જતી હતી.
   - આ દરમિયાન તેના સ્કૂલની કેન્ટીનમાં કોલ્ડ ડ્રિંક સપ્લાય કરનાર ટ્રક ડ્રાઇવર પરમજીત ઉર્ફ પમ્મા સાથે તેની નિકટતા વધી ગઇ. તેણે તેને આનાથી પણ વધુ સારી નોકરીની લાલચ આપી.

   નશીલું ઇન્જેક્શન આપીને બે દોસ્તોએ કર્યો રેપ

   - ટીચરે જણાવ્યું કે 2 મેના રોજ તે જલંધરના હમીરા વિસ્તારમાં પર્સનલ કામથી આવી હતી. તેણે પરમજીતને ફોન કર્યો તો તે જલંધર આવી ગયો અને પોતાની સાથે ખન્ના લઇ ગયો. ત્યાં પરમજીતે પોતાના દોસ્ત રાજબીરને પણ બોલાવી લીધો.

   - તેમણે તેને નશીલું ઇન્જેક્શન લગાવી દીધું અને બે અન્ય દોસ્તો કૃષ્ણા અને વર્માની સાથે મળીને તેનો રેપ કર્યો. પાંચ દિવસ તેને ટ્રકમાં જ બંધક બનાવીને રાખવામાં આવ્યો. સોમવારે સવારે 4 વાગે તે કોઇક રીતે ત્યાંથી નીકળીને આવી ગઇ.

   ટીચરને એ જ નથી ખબર કે તે કેવી રીતે થઇ નિર્વસ્ત્ર

   બીજી બાજુ પોલીસને તેના જણાવેલા નંબર પર કોલ કર્યો તો તેની માતાએ એટલું જ જણાવ્યું કે તેમણે દીકરીને 2 મહિના પહેલા જ કાઢી મૂકી છે. તેઓ તેની સાથે કોઇ સંબંધ રાખવા નથી માંગતા. મોડી રાત સુધી ટીચર એ ન જણાવી શકી કે તે નિર્વસ્ત્ર કેવી રીતે થઇ.

   મોડી રાત સુધી મામલો નોંધવાને ટાળતી રહી પોલીસ

   - દિવસે યુવતી ગોરાયામાં મળી આવી હતી. ગોરાયા પોલીસે પ્રાથમિક તપાસ પણ કરી પરંતુ મોડી સાંજ સુધી મામલો નોંધાયો નહીં. એસએચઓ પરમિંદર સિંહે જણાવ્યું કે યુવતી ગેંગરેપની વાત કરી રહી છે. મામલાની તપાસ ખન્ના પોલીસે કરવી જોઇએ કારણકે ક્રાઇમ ખન્નામાં થયો છે. બીજી બાજુ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, આવા મામલાઓમાં પોલીસે ઝીરો એફઆઇઆર નોંધીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવાની હોય છે.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bed teacher found in bad condition said boys molested her in Jalandhar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top