ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bridetook the brat to the house of Groom, different marriage in Patna

  અનોખી રીતે થયા લગ્ન, દુલ્હન જ જાન લઈને પહોંચી ગઈ વરરાજાના ઘરે

  divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 01:23 PM IST

  દુલ્હન સ્નેહા રાય મુંબઈની એક પ્રાઈવેટ બેન્કમાં બ્રાન્ચ સર્વિસ મેનેજર છે
  • દુલ્હન સ્નેહા રાય મુંબઈની એક પ્રાઈવેટ બેન્કમાં બ્રાન્ચ સર્વિસ મેનેજર છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન સ્નેહા રાય મુંબઈની એક પ્રાઈવેટ બેન્કમાં બ્રાન્ચ સર્વિસ મેનેજર છે

   પટના: સામાન્ય રીતે જોવા મળે છે કે, છોકરો છોકરીના ઘરે જાન લઈને જાય છે પરંતુ પટનામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે જેમાં છોકરી જ જાન લઈને છોકરાના ઘરે પહોંચી જાય છે. અહીં છોકરી પોતે જ ઈચ્છતી હતી કે, અત્યાર સુધી લરરાજા જાન લઈને આવતા હોય છે પરંતુ હવે એક નવી પરંપરા શરૂ થવી હોઈએ જેમાં છોકરી જાન લઈને છોકરાના ઘરે જાય. તેથી તેણે આ ખાસ રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

   છોકરી છે બેન્ક મેનેજર તો છોકરો છે નેવીમાં

   - દુલ્હન બનેલી છોકરી સ્નેહા રાય મુંબઈની એક પ્રાઈવેટ બેન્કમાં બ્રાન્ચ સર્વિસ મેનેજર છે,.
   - જ્યારે વરરાજાનું નામ અનિલ કુમાર છે અને તે ઈન્ડિયન નેવીમાં વિશાખાપટ્ટનમમાં પોસ્ટેડ છે.
   - સ્નેહા પટના મનેરમાં રહે છે જ્યારે તેના પતિ લેફ્ટિનન્ટ કમાન્ડર અનિલ કુમાર યાદવ જયનગર મધુબનીમાં રહે છે.
   - બંનેના લગ્ન શુક્રવાર રાતે પટનાના દાનાપુરમાં એક મેરેજ હોલમાં રાખવામાં આવ્યા હતા.
   - ખાસ વાત એ છે કે, સ્નેહા અને અનિલે એક સાથે અભ્યાસ કર્યો હતો.

   પોતે રથ ઉપર બેઠી અને બહેનપણીઓને પણ બેસાડી

   - દુલ્હન બનેલી સ્નેહા નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે તૈયાર થઈને રથ ઉપર બેઠી અને સાથે તેની બહેનપણીઓને પણ બેસાડી.
   - ત્યારપછી સ્નેહાની જાન મેરેજ હોલ જવા માટે નીકળી હતી. જાનમાં બધુ એ પ્રમાણએ જ થયું હતું જેવુ છોકરાની જાનમાં થતુ હોય છે.
   - સ્નેહાના સંબંધીઓ ફિલ્મી ગીતો ઉપર ડાન્સ પણ કરી રહ્યા હતા અને બીજી બાજુ અનિલ સ્નેહાની રાહ પણ જોઈ રહ્યો હતો.
   - સ્નેહા જ્યારે જાન લઈને મેરેજ હોલ પહોંચી ત્યારે અનિલ તેને હાથ પકડીને સ્ટેજ પર લઈ ગયો.
   - ત્યાં જ વરમાળા અને લગ્નની અન્ય વિધિ કરવામાં આવી.

   શું કહ્યું સ્નેહાએ?

   - સ્નેહાએ જણાવ્યું કે, અમે ત્રણ બહેનો છીએ. અમને પરિવારમાંથી એવા સંસ્કાર આપવામાં આવ્યા છે જે એક છોકરાને આપવામાં આવતા હોય છે.
   - અમે ત્રણેય બહેનોએ અમારી કરિયર પણ જાતે જ નક્કી કરી છે. જોકે તેમાં માતા-પિતાની સહમતી ચોક્કસ હતી.
   - ઘરના લોકો સમાજના જૂના રીતિ-રિવાજોમાં નથી માનતા અને મમ્મી-પાપાએ પણ અમને હંમેશા સમાજના બંધનોમાંથી મુક્ત રાખ્યા છે.
   - બીજી બાજુ અનિલે જણાવ્યું કે, સ્નેહાના આ નિર્ણયથી મારા પરિવારજનો પણ ખુશ હતા. તેણે જણાવ્યું કે, એક છોકરા માટે આનાથી સારી વાત શું હોઈ શકે કે એક છોકરી તેના બધા નિર્ણયો જાતે લે છે અને જેનું સન્માન પરિવારથી લઈને સમાજના લોકો પણ કરે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ લગ્નની અન્ય તસવીરો

  • અનોખી રીતે થયા લગ્ન
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનોખી રીતે થયા લગ્ન

  • દુલ્હન જ જાન લઈને પહોંચી ગઈ વરરાજાના ઘરે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન જ જાન લઈને પહોંચી ગઈ વરરાજાના ઘરે

  • દુલ્હન એક નવી પરંપરા શરૂ કરવા માગતી હતી
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન એક નવી પરંપરા શરૂ કરવા માગતી હતી

  • વરરાજાનું નામ અનિલ કુમાર છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરરાજાનું નામ અનિલ કુમાર છે

  • અનિલ ઈન્ડિયન નેવીમાં વિશાખાપટ્ટનમમાં પોસ્ટેડ છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનિલ ઈન્ડિયન નેવીમાં વિશાખાપટ્ટનમમાં પોસ્ટેડ છે

  • સ્નેહા રથ ઉપર બેઠી અને સાથે તેની બહેનપણીઓને પણ બેસાડી
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્નેહા રથ ઉપર બેઠી અને સાથે તેની બહેનપણીઓને પણ બેસાડી

  • સ્નેહાએ જણાવ્યું કે, અમે ત્રણ બહેનો છીએ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્નેહાએ જણાવ્યું કે, અમે ત્રણ બહેનો છીએ

  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bridetook the brat to the house of Groom, different marriage in Patna
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `