-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 03:44 PM IST
નેશનલ ડેસ્કઃ જમ્મુના કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી આસિફા સાથે ગેંગરેપ અને હત્યાના મામલે સમગ્ર દેશને ખળભળાવી દીધો છે. ઘટનાની હકીકત સામે આવ્યા બાદ આ કેસને હિંદુ-મુસ્લિમનો રંગ આપવાના પ્રયાસો થઈ રહ્યાં છે. તો કેટલાંક લોકો દ્વારા આ સમગ્ર મામલાને ભારત સમર્થક અને ભારત વિરોધી સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ હકીકતથી કેટલાંક લોકો જ વાકેફ છે કે, માસૂમ આસિફા જે સમુદાયથી આવી છે તે હંમેશાથી જ ભારતના સમર્થક રહ્યાં છે. જેનાં અનેક ઉદાહરણો ભારતીય સેનાને પણ મળ્યાં છે.
કયા સમુદાયની દીકરી છે આસિફા?
- આસિફા ગુજ્જર બકરવાલ સમુદાયની દીકરી છે. આ સમુદાય જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની એક હરતી ફરતી જાતિ છે. જે સામાન્ય રીતે વણજારા તરીકે ઓળખવામાં આવે છે.
- આ વણજારાઓ હંમેશાથી જ ભારતની સુરક્ષા માટે મહત્વપૂર્ણ કામ કરતાં રહ્યાં છે.
- પાકિસ્તાનના ષડયંત્રો અને તેમની હરકતોની જાણકારી આપતાં રહ્યાં છે જે ઘાટીમાં સુરક્ષાની દ્રષ્ટીએ ઘણું જ જરૂરી હોય છે.
- આ સમુદાયના એક શખ્સની ઘણી જ રોચક વાત છે, જે 1965થી જોડાયેલી છે. તે સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણાં જ તણાવપૂર્ણ સંબંધો હતા.
- લેખક-પત્રકાર રાહુલ પંડિતાએ કેટલાંક ટ્વિટ કરી આ સમુદાયના ઈતિહાસ અને દેશ માટેના યોગદાનનો ઉલ્લેખ કર્યો છે.
કારગિલમાં થયેલી ઘૂસણખોરીની જાણ સૌપ્રથમ આ સમુદાયે જ કરી હતી
- બકરવાલ સમુદાય જમ્મુ ક્ષેત્રમાં રહેતા હોય છે. આ વણજારાનું જીવન જીવતા હોય છે.
- બકરવાલ લોકો ઘેટાં-બકરીને પાળે છે. એક એક પરિવાર પાસે 200થી 500 ઘેટાં-બકરા હોય છે.
- ગરમીની સીઝન શરૂ થતાં આ લોકો ઘેટાં-બકરાંઓ લઈને કાશ્મીર તરફ જતાં રહે છે. ત્યારે એ સમયે જ વર્ષ 1999માં કારગિલમાં દુશ્મનો ઘૂસી આવ્યાં છે તેની સૌથી પહેલી જાણ બકરવાલ સમુદાયને જ થઈ હતી.
- જે બાદ કારગિલમાં ઘૂસણખોરી અંગેની જાણ આ લોકોએ જ સેનાને કરી હતી. આ માહિતીને આધારે જ સેનાએ પોતાની વ્યૂહરચના ઘડી હતી અને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડવામાં ભારત સફળ રહ્યું હતું.
- બકરવાલ સમુદાયનાં હરતા ફરતા લોકો આતંકીઓ અંગે પણ સેનાને સૂચનાઓ આપતાં રહેતાં હોય છે. કેમકે આ લોકો વણજારાનું જીવન જીવે છે અને તેથી અન્ય લોકો સાથે તેમની કોઈ જ ખાસ લેવા દેવા નથી હોતી.
બકરવાલ સમુદાયના લોકોએ જ 1965 સહિતના યુદ્ધમાં કરી હતી દેશને મદદ
- રાહુલ પંડિતાના જણાવ્યા મુજબ ગુજ્જર-બકરવાલ સમુદાય હંમેશાથી જમ્મુ કાશ્મીરમાં ભારતના સમર્થકો રહ્યાં છે. અને તેઓએ અનેક વખત ભારતીય સેનાને મદદ કરી છે.
- મોહમ્મદ દિન જાગીર નામનો એક શખ્સનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, 1965માં જાગીરે પાકિસ્તાનની એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવા મોટી ભૂમિકા ભજવી હતી.
- 1965માં કાશ્મીર ઘાટીના તંગમાર્ગ ક્ષેત્ર નજીક મોહમ્મદ દિન જાગીર પહેલી વ્યક્તિ હતી જેને ભારતીય અધિકારીઓને પાકિસ્તાની ઘૂસણખોરીની જાણકારી આપી હતી.
- પાકિસ્તાનના આ ઘૂસણખોરો એક સીક્રેટ મિશન અંતર્ગત કાશ્મીરમાં હુમલો કરવા આવ્યાં હતા પરંતુ મોહમ્મદ દિનની જાણકારીથી પાકિસ્તાનનો મલીન ઈરાદો સફળ રહ્યો ન હતો.
દેશ સેવાના કારણે મળ્યો હતો પદ્મ શ્રી
- મોહમ્મદ જાગીરને આ કામ માટે પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરાયો હતો.
- જો કે મોહમ્મદ જાગીરને પોતાની દેશ સેવાના બદલામાં શું જોઈએ તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેને એક ટ્રાંઝિસ્ટર અને તે યુવતી સાથે લગ્ન જેના પિતા તેની સાથે લગ્ન કરાવવા રાજી ન હતા જેવી માગ કરી હતી.
- 1990માં પાકિસ્તાની આતંકીઓએ મોહમ્મદ દિન જાગીરની હત્યા કરી નાંખી હતી.
સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો