બજાજ ઇલેક્ટ્રિક્લ્સ લિમિટેડના 41 વર્ષના MD અનંત બજાજનું હાર્ટ એટેકથી અવસાન

શેખર અને કિરણ બજાજના એકમાત્ર પુત્ર અનંતે કંપનીમાં સેલ્સમેન તરીકે શરૂઆત કરી હતી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 12, 2018, 03:28 AM
Bajaj Electricals MD Anant Bajaj Dies Of Heart Attack
મુંબઈ: બજાજ ઇલેક્ટ્રિક્લ્સ લિમિટેડના 41 વર્ષીય અનંત બજાજનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. શુક્રવારે સાંજે તેમના ઘરે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. શનિવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. શેખર અને કિરણ બજાજના એકમાત્ર પુત્ર અનંતે કંપનીમાં સેલ્સમેન તરીકે શરૂઆત કરી હતી. તેમના સમયગાળામાં કંપનીની માર્કેટ વેલ્યુ એક વર્ષમાં વધીને 4700 કરોડની થઈ હતી. 2001માં તેમણે કંપનીનું ઇકોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.

X
Bajaj Electricals MD Anant Bajaj Dies Of Heart Attack
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App