ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 5 times MP and Four Times MLA Bagun Sumbrai have 58 wives

  5 વખત સાંસદ અને 4 વખત MLA, કર્યા છે 58 લગ્ન! અનેકના તો નામ પણ નથી યાદ

  Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 10:42 AM IST

  10મું ધોરણ પાસ બાગુન સુમ્બ્રઇ પહેલી વખત 1977માં સાંસદ તરીકે ચૂંટાયા હતા
  • પત્ની અનીતા કુમારી સાથે બાગુન બાબૂ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્ની અનીતા કુમારી સાથે બાગુન બાબૂ

   રાંચીઃ બાગુન સુમ્બ્રઇ 1967થી 5 વખત ઝારખંડના ચાઈબાસાથી સાંસદ અને 4 વખત ધારાસભ્ય રહ્યાં છે. આજે પણ તેઓ બે રૂમના ઘરમાં જ રહે છે. 94 વર્ષના બાગુન ઝારખંડ-બિહારથી લઈને દિલ્હી સુધી બે ખાસ ઓળખ છે. એક તો શરદી હોય કે ગરમી કે હોય વરસાદ, તેઓ એક ધોતી પહેરીને જ ફરે છે. અને બીજી ખાસ વાત એ કે તેઓએ 58 લગ્ન કર્યા છે. જી હાં... 58 લગ્ન. આજે સ્થિતિ એ છે કે તેઓ પોતાની અનેક પત્નીઓના નામ પણ ભૂલી ગયાં છે.

   75 વર્ષ પહેલાં થયા હતા પહેલાં લગ્ન

   - 1942માં તેમના પહેલાં લગ્ન થયા હતા. હાલ તેમના અનેક પુત્ર-પુત્રીઓ તેમજ પૌત્ર-પૌત્રીઓ છે. તેઓએ લગભગ બે ડઝનથી વધુ લગ્ન કર્યાં છે, પરંતુ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.
   - આદિવાસી સમુદાયમાં એકથી વધુ પત્નીઓ રાખવા પર કોઈજ રોક નથી. બાગુન 16,108 લગ્ન કરનારા ભગવાન કૃષ્ણને પ્રેરણાના સ્ત્રોત માનવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ તેઓએ કૃષ્ણની જેમ વંચિત-શોષિત મહિલાઓની મદદ કરવા માટે જ તેઓને પોતાની સાથે રાખી છે.

   અનેક લગ્ન અંગે જણાવ્યું હતું આ કારણ

   - પૂર્વ સાંસદ સુમ્બ્રુઈની વાત માનવામાં આવે તો, તેઓને કોઈપણ યુવતીની પાછળ ભાગવાની ક્યારેય જરૂર નથી પડી. યુવતીઓ જ તેની તરફ એટ્રેક્ટ થતી હતી. બાગુને કહ્યું કે, "હું શું કરી શકું છું? હું તેઓને નિરાશ કરી શકતો ન હતો, જે મારી સાથે લગ્ન કરવા માગતી હતી."
   - જો કે, તેઓએ એમ પણ માન્યું કે મોટા ભાગે આદિવાસી મહિલાઓએ તેની સાથે ત્યારે લગ્ન કર્યા જ્યારે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા. અનીતા કુમારી પણ તેમાંથી એક હતી.

   દીકરીની ક્લાસમેટ સાથે લગ્ન

   - પૂર્વ સાંસદ બાગુનની પહેલી પત્નીની દીકરી અને અનીતા કુમારી બંને ક્લાસમેટ હતી. સ્કૂલમાં ટીચર રહી ચુકેલી અનીતાના જણાવ્યા મુજબ બાગુન બાબૂ હંમેશા એજ્યુકેશનને પ્રમોટ કરતા હતા. આ કારણ જ હતું કે તેઓએ પોતાના ગુરૂ અને ગાઈડ સાથે લગ્ન કરી લીધા.
   - પતિના બીજા લગ્ન અંગે તેનું કહેવું હતું કે તે તેની ચોથી પત્ની છે અને તેના સિવાય અન્ય કોઈજ નથી. જો કે અનેક મહિલાઓ બાગુન બાબૂની પત્ની હોવાનો દાવો કરે છે. કેટલાંક તેમની 58 પત્નીઓ હોવાનું જણાવે છે તો કેટલાંકનું કહેવું છે કે આ આંકડો 40નો હોય શકે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • બાગુન બાબૂના 1942માં તેમના પહેલાં લગ્ન થયા હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાગુન બાબૂના 1942માં તેમના પહેલાં લગ્ન થયા હતા

  • બાગુન બાબૂ હાલ 95 વર્ષનાં થયા છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાગુન બાબૂ હાલ 95 વર્ષનાં થયા છે

  • બાગુન બાબૂ કોઈપણ રૂતુમાં એક ધોતી પહેરીને જ ફરે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાગુન બાબૂ કોઈપણ રૂતુમાં એક ધોતી પહેરીને જ ફરે છે

  • બાગુન બાબૂએ 58 લગ્ન કર્યા હોવાની માન્યતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાગુન બાબૂએ 58 લગ્ન કર્યા હોવાની માન્યતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 5 times MP and Four Times MLA Bagun Sumbrai have 58 wives
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top