ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» WhatsAppને ટક્કર આપવા બાબા રામદેવે લોન્ચ કરી Kimbhp App| Baba Ramdevs Patanjali launch the Kimbho App

  હવે WhatsAppને ટક્કર આપવા બાબા રામદેવે લોન્ચ કરી Kimbho App

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 11:17 AM IST

  BSNL સાથે મળીને સિમકાર્ડ લોન્ચ કર્યા પછી બાબા રામદેવની કંપની પતંજલિએ સોશિયલ મીડિયામાં પણ હલચલ કરી દીધી છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ સાથે મલીને સિમકાર્ડ લોન્ચ કર્યા પછી હવે યોગ ગુરુ બાબારામદેવની કંપની પંતજલિએ સોશિયલ મીડિયા ઉપર પણ કબજો મેળવવાનું વિચાર્યું છે. વોટ્સેએપ જેવી કંપનીને પડકાર આપવા માટે પતંજલિએ નવી મેસેજિંગ એફ લોન્ચ કરી છે. તેનું નામ કિમ્ભો રાખવામાં આવ્યું છે.

   ન્યૂઝ એજન્સીએ એએનાઈના જણાવ્યા પ્રમાણે બાબા રામદેવેએ બુધવારે તેમની કંપની પતંજલિના બેનર અંતર્ગત નવી મેસેજિંગ એપ કિમ્ભો લોન્ચ કરી છે. પતંજલિના પ્રવક્તા તિજારાવાલે દાવો કર્યો છે કે, તેમની આ મેસેજિંગ એપ વોટ્સએપને ટક્કર આપવશે.

   પતંજલિના પ્રવક્તા એસ.કે તિજારવાલાએ ટ્વિટ કર્યું છે કે, હવે ભારત બોલશે. સિમ કાર્ડ લોન્ચ કર્યા પછી બાબા રામદેવે કિમ્ભો નામની નવી મેસેજિંગ એપ્લિકેશન લોન્ચ કરી ચે. તે વોટ્સેએપને ટક્કર આપશે. આ આપણું સ્વદેશી મેસેજિંગ પ્લેટફર્મ છે. તેને ગૂગલ પ્લેસ્ટોરથી પણ સીધુ ડાઉનલોડ કરી શકાશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: WhatsAppને ટક્કર આપવા બાબા રામદેવે લોન્ચ કરી Kimbhp App| Baba Ramdevs Patanjali launch the Kimbho App
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `