TDP MPના રાજીનામા બાદ સિવિલ એવિએશનનું વધારાનું ખાતુ સુરેશ પ્રભુને

PMની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યા.

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 03:40 PM
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો વધારાનો હવાલો સુરેશ પ્રભુને આપવામાં આવ્યો (ફાઈલ)
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો વધારાનો હવાલો સુરેશ પ્રભુને આપવામાં આવ્યો (ફાઈલ)

કેન્દ્ર સરકારમાં ટીડીપો કોટાના મંત્રી અશોક ગજપતિ રાજૂના રાજીનામા બાદ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી (નાગરિક ઉડ્ડયન મંત્રાલય)નો પ્રભાર સુરેશ પ્રભુને આપવામાં આવ્યો છે. શનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યા.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારમાં ટીડીપો કોટાના મંત્રી અશોક ગજપતિ રાજૂના રાજીનામા બાદ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી (નાગરિક ઉડ્ડયન મંત્રાલય)નો પ્રભાર સુરેશ પ્રભુને આપવામાં આવ્યો છે. શનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યા. હાલ, સુરેશ પ્રભુની પાસે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીની જવાબદારી છે. તેઓ અગાઉ રેલમંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે, ગયા વર્ષે રેલવે દુર્ઘટનાઓના કારણે તેઓએ રાજીનામું આપવું પડ્યું હતું.

રાજૂએ કેમ આપ્યું હતું રાજીનામું?


- આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને ટીડીપી પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ પોતાના બે મંત્રીઓને કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપવાનું કહ્યું હતું.
- ત્યારબાદ ગુરુવારે એવિએશન મિનિસ્ટર ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરીએ રાજીનામા આપી દીધા હતા. જેને રાષ્ટ્રપતિએ મંજૂર કરી લીધા હતા.

રેલ મંત્રાલય સંભાળી ચૂક્યા છે સુરેશ પ્રભુ


- ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વધી રહેલી રેલ દુર્ઘટનાને લઈને મંત્રાલયનું કામકાજ જોઈ રહેલા સુરેશ પ્રભુને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેઓએ વડાપ્રધાન મોદીને રાજીનામું સોંપી દીધું. તેમના કાર્યકાળમાં લગભગ 20 રેલ દુર્ઘટનાઓ થઈ હતી.
- ત્યારબાદ રેલ મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને આપવામાં આવી અને પ્રભુને કેબિનેટ ફેરબદલ બાદ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી સોંપવામાં આવી.

આગળની સ્લાઈડ માટે ક્લીક કરો

શનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યા
શનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યા
ગુરુવારે એવિએશન મિનિસ્ટર ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરીએ રાજીનામા આપ્યાં હતા (ફાઈલ)
ગુરુવારે એવિએશન મિનિસ્ટર ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરીએ રાજીનામા આપ્યાં હતા (ફાઈલ)
X
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો વધારાનો હવાલો સુરેશ પ્રભુને આપવામાં આવ્યો (ફાઈલ)નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો વધારાનો હવાલો સુરેશ પ્રભુને આપવામાં આવ્યો (ફાઈલ)
શનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યાશનિવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિએ પ્રભુને એવિએશન મિનિસ્ટ્રીનો વધારાનો હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યા
ગુરુવારે એવિએશન મિનિસ્ટર ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરીએ રાજીનામા આપ્યાં હતા (ફાઈલ)ગુરુવારે એવિએશન મિનિસ્ટર ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરીએ રાજીનામા આપ્યાં હતા (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App