ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Nitin Gadkari says Cars with number plates fitted by Automakers soon

  ટૂંક સમયમાં જ કારની નંબર પ્લેટ કંપનીમાંથી જ લગાવવામાં આવશે, નહીં ચુકવવા પડે એક્સ્ટ્રા પૈસાઃ ગડકરી

  Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 04:06 PM IST

  કેન્દ્રી માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ કાર પર નંબર પ્લેટ કંપની દ્વારા જ લગાડવામાં આવશે.
  • કેન્દ્રી માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ કાર પર નંબર પ્લેટ કંપની દ્વારા જ લગાડવામાં આવશે- ગડકરી (સિમ્બોલિક ઈમેજ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેન્દ્રી માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ કાર પર નંબર પ્લેટ કંપની દ્વારા જ લગાડવામાં આવશે- ગડકરી (સિમ્બોલિક ઈમેજ)

   નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ કાર પર નંબર પ્લેટ કંપની દ્વારા જ લગાડવામાં આવશે. તેના પર કારનો નંબર બાદમાં મશીનથી લખવામાં આવશે, તેના માટે ખરીદનારે અલગથી પૈસા નહીં ચુકવવા પડે.

   હાલ શું થાય છે?

   - હાલ કારમાં નંબર પ્લેટ લાગેલી નથી હોતી. કાર ખરીદનાર બાદમાં નંબર પ્લેટ લગડાવે છે. આ પ્લેટને બનાવવાનું કામ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એજન્સીઓ કરે છે.
   - નંબર પ્લેટને ડિસ્ટ્રિક્ટ લેવલ રીઝનલ ટ્રાંસપોર્ટ ઓફિસ સંબંધિત રાજ્યોમાં જાહેર કરે છે.

   બદલાવ શા માટે કરવામાં આવે છે?

   - ગડકરીએ કહ્યું કે, આ સુવિધાથી ઉપભોક્તાને ફાયદો મળશે. સાથે જ કારમાં એક જેવી જ નંબર પ્લેટ લાગશે.
   - તેઓએ વધુમાં કહ્યું કે સુરક્ષા સાથે કોઈજ સમજૂતી નહીં કરાય. તેની સાથે જોડાયેલી તમામ શર્તો પણ સમાન જ હશે, તે પછી ઈકોનોમી મોડલ્સ હોય કે લક્ઝરી

   આગામી વર્ષ જુલાઈથી નવા સેફ્ટી ફીચર્સ પણ આવશે

   - સરકારે હાલમાં જ તમામ કાર નિર્માતા કંપનીઓએ કેટલીક સિક્યોરિટી ફિચર્સ અનિવર્ય કરવા માટે નિર્દેશ આપ્યાં છે. તે અંતર્ગત જુલાઈ 2019થી દરેક કાર મોડલમાં ઓછામાં ઓછા ડ્રાઈવર સાઈડ પર એરબેગ હશે. કારમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડ હોવા અંગે સિક્યોરિટી એલર્ટનું સિસ્ટમ હશે. સીટ બેલ્ટ ન લગાવવા પર પણ એલર્ટની સુવિધા થશે.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સરકારે હાલમાં જ તમામ કાર નિર્માતા કંપનીઓએ કેટલીક સિક્યોરિટી ફિચર્સ અનિવર્ય કરવા માટે નિર્દેશ આપ્યાં છે (સિમ્બોલિક ઈમેજ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકારે હાલમાં જ તમામ કાર નિર્માતા કંપનીઓએ કેટલીક સિક્યોરિટી ફિચર્સ અનિવર્ય કરવા માટે નિર્દેશ આપ્યાં છે (સિમ્બોલિક ઈમેજ)

   નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ કાર પર નંબર પ્લેટ કંપની દ્વારા જ લગાડવામાં આવશે. તેના પર કારનો નંબર બાદમાં મશીનથી લખવામાં આવશે, તેના માટે ખરીદનારે અલગથી પૈસા નહીં ચુકવવા પડે.

   હાલ શું થાય છે?

   - હાલ કારમાં નંબર પ્લેટ લાગેલી નથી હોતી. કાર ખરીદનાર બાદમાં નંબર પ્લેટ લગડાવે છે. આ પ્લેટને બનાવવાનું કામ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એજન્સીઓ કરે છે.
   - નંબર પ્લેટને ડિસ્ટ્રિક્ટ લેવલ રીઝનલ ટ્રાંસપોર્ટ ઓફિસ સંબંધિત રાજ્યોમાં જાહેર કરે છે.

   બદલાવ શા માટે કરવામાં આવે છે?

   - ગડકરીએ કહ્યું કે, આ સુવિધાથી ઉપભોક્તાને ફાયદો મળશે. સાથે જ કારમાં એક જેવી જ નંબર પ્લેટ લાગશે.
   - તેઓએ વધુમાં કહ્યું કે સુરક્ષા સાથે કોઈજ સમજૂતી નહીં કરાય. તેની સાથે જોડાયેલી તમામ શર્તો પણ સમાન જ હશે, તે પછી ઈકોનોમી મોડલ્સ હોય કે લક્ઝરી

   આગામી વર્ષ જુલાઈથી નવા સેફ્ટી ફીચર્સ પણ આવશે

   - સરકારે હાલમાં જ તમામ કાર નિર્માતા કંપનીઓએ કેટલીક સિક્યોરિટી ફિચર્સ અનિવર્ય કરવા માટે નિર્દેશ આપ્યાં છે. તે અંતર્ગત જુલાઈ 2019થી દરેક કાર મોડલમાં ઓછામાં ઓછા ડ્રાઈવર સાઈડ પર એરબેગ હશે. કારમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડ હોવા અંગે સિક્યોરિટી એલર્ટનું સિસ્ટમ હશે. સીટ બેલ્ટ ન લગાવવા પર પણ એલર્ટની સુવિધા થશે.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nitin Gadkari says Cars with number plates fitted by Automakers soon
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top