ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Aunty forced to drink aclcohol to her minor niece then get her molested by lover in Delhi

  સગી કાકીએ પીવડાવ્યો માસૂમ ભત્રીજીને દારૂ, પછી પોતાના પ્રેમી પાસે કરાવ્યો રેપ

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 08:10 AM IST

  સગીર બાળકીઓ સાથે દુષ્કર્મના દોષીને ફાંસીની સજાની જોગવાઇ કર્યા છતાંપણ સગીરાઓ સાથે રેપની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી
  • મહિલાએ પોતાની સગી ભત્રીજીને જબરદસ્તી દારૂ પીવડાવ્યો. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલાએ પોતાની સગી ભત્રીજીને જબરદસ્તી દારૂ પીવડાવ્યો. (પ્રતીકાત્મક તસવીર)

   નવી દિલ્હી: સગીર બાળકીઓ સાથે દુષ્કર્મના દોષીને ફાંસીની સજાની જોગવાઇ કર્યા છતાંપણ સગીરાઓ સાથે રેપની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. રાજધાની દિલ્હીમાં એકવાર ફરી માનવસમાજને શરમમાં મૂકતી ઘટના સામે આવી છે. દિલ્હીના ડેરી વિસ્તારમાં એક સગીરા સાથે રેપનો મામલો સામે આવ્યો. આ ઘટના રવિવારની છે, જ્યારે એક મહિલાએ પોતાની સગી ભત્રીજીને જબરદસ્તી દારૂ પીવડાવ્યો અને પછી પોતાના પ્રેમી પાસે તેનો રેપ પણ કરાવ્યો.

   પિતાએ જોઇ લોહીથી લથબથ દીકરી

   - આ ઘટના પછી સગીરાની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ. પિતાએ પોતાની દીકરીને લોહીથી લથબથ અવસ્થામાં જોઇ તો તરત જ તેને લઇને બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ પહોંચ્યા.

   - હોસ્પિટલમાં ડોક્ટરોએ પીડિતા સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ કરી. ડોક્ટરોએ 24 કલાક સુધી પીડિતાને હોસ્પિટલમાં રાખી. હવે તેની તબિયત ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

   માતા છે નહીં, પાડોશમાં રહેતી કાકી લેતી હતી સંભાળ

   - આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે રેપનો આરોપી ફરાર થઇ ગયો છે. બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 328, 506 અને 120બી હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત બંને પર પોક્સો ઍક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિત સગીરાની માતા છે નહીં. તે પોતાના પિતા સાથે શાહબાદ ડેયરી વિસ્તારમાં રહે છે. પાડોશમાં જ તેની કાકી રહે છે, જે તેની સંભાળ રાખતી હતી.
   - તેની કાકીને મુકેશ નામના માણસ સાથે પ્રેમસંબંધ ચાલતો હતો. મુકેશ એક ટ્રક ડ્રાઇવર છે.
   - ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જમ્મુના કઠુઆમાં સગીરા સાથે હત્યા બાદ ગેંગરેપની ઘટના સામે આવ્યા પછી ચારે તરફ હાહાકાર મચી ગયો અને સરકારની ખૂબ ટીકા થઇ.
   - ત્યારબાદ કેન્દ્ર સરકારે કાયદામાં સંશોધન કરીને સગીરા સાથે દુષ્કર્મ કરનારાઓને ફાંસી આપવાનો આદેશ જાહેર કર્યો છે.

  • હોસ્પિટલમાં ડોક્ટરોએ પીડિતા સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ કરી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોસ્પિટલમાં ડોક્ટરોએ પીડિતા સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ કરી. (પ્રતીકાત્મક તસવીર)

   નવી દિલ્હી: સગીર બાળકીઓ સાથે દુષ્કર્મના દોષીને ફાંસીની સજાની જોગવાઇ કર્યા છતાંપણ સગીરાઓ સાથે રેપની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. રાજધાની દિલ્હીમાં એકવાર ફરી માનવસમાજને શરમમાં મૂકતી ઘટના સામે આવી છે. દિલ્હીના ડેરી વિસ્તારમાં એક સગીરા સાથે રેપનો મામલો સામે આવ્યો. આ ઘટના રવિવારની છે, જ્યારે એક મહિલાએ પોતાની સગી ભત્રીજીને જબરદસ્તી દારૂ પીવડાવ્યો અને પછી પોતાના પ્રેમી પાસે તેનો રેપ પણ કરાવ્યો.

   પિતાએ જોઇ લોહીથી લથબથ દીકરી

   - આ ઘટના પછી સગીરાની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ. પિતાએ પોતાની દીકરીને લોહીથી લથબથ અવસ્થામાં જોઇ તો તરત જ તેને લઇને બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ પહોંચ્યા.

   - હોસ્પિટલમાં ડોક્ટરોએ પીડિતા સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ કરી. ડોક્ટરોએ 24 કલાક સુધી પીડિતાને હોસ્પિટલમાં રાખી. હવે તેની તબિયત ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

   માતા છે નહીં, પાડોશમાં રહેતી કાકી લેતી હતી સંભાળ

   - આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે રેપનો આરોપી ફરાર થઇ ગયો છે. બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 328, 506 અને 120બી હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત બંને પર પોક્સો ઍક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિત સગીરાની માતા છે નહીં. તે પોતાના પિતા સાથે શાહબાદ ડેયરી વિસ્તારમાં રહે છે. પાડોશમાં જ તેની કાકી રહે છે, જે તેની સંભાળ રાખતી હતી.
   - તેની કાકીને મુકેશ નામના માણસ સાથે પ્રેમસંબંધ ચાલતો હતો. મુકેશ એક ટ્રક ડ્રાઇવર છે.
   - ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જમ્મુના કઠુઆમાં સગીરા સાથે હત્યા બાદ ગેંગરેપની ઘટના સામે આવ્યા પછી ચારે તરફ હાહાકાર મચી ગયો અને સરકારની ખૂબ ટીકા થઇ.
   - ત્યારબાદ કેન્દ્ર સરકારે કાયદામાં સંશોધન કરીને સગીરા સાથે દુષ્કર્મ કરનારાઓને ફાંસી આપવાનો આદેશ જાહેર કર્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Aunty forced to drink aclcohol to her minor niece then get her molested by lover in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top