ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» આસારામ જેલમાં બન્યો કેદી નં-103| Asaram Made Prisoner No. 130 for life imprisonment

  આસારામ કેદી નં- 130: જેલમાં હવે તે બધું કરશે જે અત્યાર સુધી નહતું કર્યું

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 11:44 AM IST

  આસારામને હવે જેલનું જ જમવાનું ખાવું પડશે અને જેલના જ કપડાં પહેરવા પડશે, કામ પણ કરવું પડશે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   જોધપુર: 16 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી 80 વર્ષના આસારામને જોધપુર કોર્ટે આજીવન કારાવાસની સજા આપી છે. એટલે કે દુષ્કર્મી આસારામનું હવે બાકીનું જીવન કેદી નંબર 130 તરીકે જોધપુર જેલમાં જ પુરૂ થશે. પોક્સો એક્ટ અંતર્ગત દેશમા પહેલીવાર કોઈને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. ઓસસી-એસટી કોર્ટેના જજ મધુસૂદન શર્માએ આસારામના છિંદવાડા ગુરુકુળની વોર્ડન શિલ્પી અને ડિરેક્ટર શરત ચંદ્રને પણ 20-20 વર્ષની સજા આવી છે. જ્યારે અન્ય બે આરોપી શિવા અને રસોઈયા પ્રકાશને નિર્દોષ છોડી દીધા છે.

   કેદીના વેશમાં મોકલ્યા જેલ

   - આસારામ અંદાજે સાડા ચાર વર્ષથી જે જેલમાંથી બહાર નીકળવાની આશા રાખતા હતા તે જ જેલમાં સ્પેશિયલ કોર્ટ ઊભી કરીને તેમને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. કોર્ટના ચૂકાદા પછી આસારામને ફરી તે જ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
   - જોધપુર સેન્ટ્રલ જેલમાં છેલ્લા 4 વર્ષ 7 મહિના અને 24 દિવસથી બંધ આસારામને બુધવારે સાંજે કેદી નંબર 130ની ઓળખ આપવામાં આવી.
   - સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી આરોપી તરીકે ઓળખાતા આસારામને હવે દુષ્કર્મના દોષિત બનાવીને તે જ વોર્ડમાં બેરેક નં-1માં મોકલવામાં આવ્યા છે.

   હવે જેલનું ખાવાનું મળશે આસારામને

   - ડીઆઈજી વિક્રમસિંહ કર્ણાવતના જણાવ્યા પ્રમાણે આસારામની સાથે હવે અન્ય કેદી જેવો જ વ્યવહાર થશે. અત્યાર સુધી આસારામ માટે આશ્રમથી જમવાનું આવતું હતું પરંતુ હવે આસારામે જેલનું જ જમવાનું ખાવું પડશે.
   - જોકે સામાન્ય રીતે આસારામ સાંજના સમયે જમતા નથી. તે રાતે જમવાની જગ્યાએ દૂધ પીવે છે. તેથી બુધવાર રાતથી કેન્ટીનમાંથી દૂધ લઈને પી શકશે.
   - બીજી બાજુ આસારામના શાહજહાંપુરમાં આવેલા ગુરુકુળના સંચાલક શરદચંદ્રને જેલમાં કેદી નંબર 129 આપવામાં આવ્યો છે. જ્યારે મહિલા જેલમાં મોકલવામાં આવેલી શિલ્પીને કેદી નંબર 76 આપવામાં આવ્યો છે.

   સીનિયર સીટીઝન શ્રેણીમાં આસારામ ઝાડને પાણી પીવડાવવાનું કામ કરશે

   - સરકારના કાયદા પ્રમાણે કોઈ પણ પુરુષ 70 વર્ષ કરતા વધુની કેટેગરીમાં હોય તો તેમની પાસે કોઈ શ્રમનું કામ કરાવવામાં આવતું નથી.
   - ડીઆઈજી કર્ણાટના જણાવ્યા પ્રમાણે 80 વર્ષના આસારામને હવે જેલમાં ઝાડ-છોડને પાણી પીવડાવવાનું કામ સોંપવામાં આવશે.

   એક સેવક છૂટ્યા પછી હવે બીજા સેવકને જેલ

   - જેલમાં આસારામની સાથે ઘણાં સમય સુધી તેમનો રસોઈયો પ્રકાશ પણ જેલમાં રહ્યો હતો. બુધવારે કોર્ટે તેને નિર્દોષ જાહેર કરી દીધો છે. તો હવે જેલમાં તેની જગ્યાએ બીજા સેવક શરદચંદ્રને 20 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. આમ હવે આસારામ સાથે જેલમાં તેમનો બીજો સેવક આવી ગયો છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા

  • સહઆરોપી શિલ્પીને મળી 20 વર્ષની જેલની સજા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સહઆરોપી શિલ્પીને મળી 20 વર્ષની જેલની સજા

  • આસારામને મળી નવી ઓળખ- કેદી નંબર 130
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસારામને મળી નવી ઓળખ- કેદી નંબર 130

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આસારામ જેલમાં બન્યો કેદી નં-103| Asaram Made Prisoner No. 130 for life imprisonment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top