ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» આ ભક્ત હવે કરે છે આસારામથી નફરત, કારણ જાણી લાગશે નવાઈ| Asaram andhbhakt now hates him after bsentenced for life imprisonment

  આ ભક્તે આસારામને જોયા'તા અંડરવિયરમાં, 5 મિનિટ રાસલીલા જોઈ લીધા આવા સોગંધ

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 09:49 AM IST

  એક સમયે આસારામનો ચહેરો જોયા વગર ખાવાનું પણ નહતો ખાતો આ ભક્ત, બાબાની કરતૂતે ખોલી દીધી આંખો
  • એક સમયે આસારામના ભક્ત હતા અનિલ કુમાર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક સમયે આસારામના ભક્ત હતા અનિલ કુમાર

   શાહજહાંપુર: સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મામલે આસારામને આજીવ કારાવાસની સજા આપવામાં આવી છે. આ સમયે અમે તેમને આસારામના એવા ભક્ત સાથે મુલાકાત કરાવી રહ્યા છીએ જેણે બાબાની રાસલીલા તેની આંખે જોઈ હતી અને ત્યારપછી તેણે ગુસ્સામાં આવીને બાબા અને આશ્રમ સાથેના દરેક સંબંધો તોડી દીધા હતા. અંતે સ્થિતિ એવી આવી ગઈ હતી કે આ ભક્તે બિયર પીને સોગંધ લીધા હતા કે, તે આજ પછી આ પાખંડીનો ચહેરો ક્યારેય નહીં જોવે. જણાવી દઈએ કે આ એ ભક્ત છે જે એક સમયે આસારામનો ચહેરો જોયા વગર જમતો પણ નહતો.

   જાણો આસારામના આ ભક્ત વિશે

   - આ ભક્ત છે શાહજહાંપુરમાં રહેતા 61 વર્ષના અનિલ કુમાર ત્રેહાન. જે સાત વર્ષ પહેલાં સુધી આસારામને તેમના ભગવાન માનતા હતા.
   - અનિલનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે. 2002માં તેઓ આસારામ સાથે જોડાયા હતા. તેમની ભક્તિ એવી હતી કે તે આસારામના દરેક પ્રવચન સાંભળવા જતા હતા. તેમનો પરિવાર પણ આસારામનો ભક્ત હતો.
   - તેમણએ જણાવ્યું કે, મે 2011માં તેઓ પૂનમની રાતે આસારામના આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમનું એક પ્રવચન થવાનું હતું.
   - પ્રવચનમાં આવનાર ભક્તોને કહેવામાં આવ્યું હતું કે, દરેક લોકોએ ભૂખ્યા આવવાનું છે. આશ્રમમાં આવ્યા પછી દરેક લોકોએ આસારામનો ચહેરો જોઈને જ ભોજન કરવાનું છે.
   - તે દિવસે અનિલ પણ ભૂખ્યાને તરસ્યા પૂનમની રાતે હરિદ્વાર આસારામના આશ્રમ જવા નીકળી ગયા હતા. આશ્રમ પહોંચતા વાર લાગી અને તેથી આશ્રમનો ગેટ બંધ થઈ ગયો હતો. દરવાજો ખોલવાવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ગેટ ખુલ્યો નહીં. તેમને ભૂખ પણ ખૂબ વધારે લાગી હતી.

   પછી તેમણે જે જોયું તે વિશ્વાસ ન કરી શકાય તેવું હતું

   - આશ્રમનો દરવાજો ન ખુલતા અનિલે વિચાર્યું કે, કઈ પણ થાય પરંતુ જમતા પહેલાં એક વાર આસારામનો ચહેરો જોવો છે. તેઓ આશ્રમની પાછળ ગયા ત્યારે ત્યાં તેમણે એક ઝાડ જોયું. ઝાડ પર ચડીને તેઓ આશ્રમની અંદર જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.
   - પરંતુ અનિલના જણાવ્યા પ્રમાણે તેણે જે જોયુ તે જોઈને તેમની આંખો ચાર થઈ ગઈ. અનિલે જણાવ્યું કે, તેણે જોયુ કે ત્યારે આસારામ માત્ર અંડરવિયર પહેરીને ઉંઘ્યા હતા.
   - બે છોકરીઓ તેમના પગમાં અને બે છોકરીઓ તેમના ખભા ઉપર માલિશ કરી રહી હતી. પાંચ મીનિટ સુધી બાબાની રાસલીલા જોયા પછી તેઓ ઝાડ પરથી ઉતર્યા અને બસ પકડીને તેઓ સીધા શાહજહાંપુર પરત ફર્યા હતા.

   કદી ચહેરો ન જોવાના લીધા સોગંધ

   - અનિલે જણાવ્યું કે, આ દ્રશ્ય જોયા પછી ત્યારપછી તેણે એક બિયર લઈને પીધી અને પછી સોગંધ લીધા કે તે ક્યારેય આ પાખંડીનો ચહેરો નહીં જોવે.

   તેને મળી કર્મોની સજા

   - અનિલના જણાવ્યા પ્રમાણે, શાહજહાંપુરમાં બનેલા આશ્રમ માટે તેમણે રૂ. 70,000નું દાન કર્યું હતું.
   - તેમણે કહ્યું કે, મારો દીકરો સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે મારા દીકરાને પહેલી સેલરી મળી ત્યારે અમે તેમાંથી રૂ. 12,000નો એક બેડ લઈને આસારામના આશ્રમમાં બનેલી કુટિયામાં દાન કર્યો હતો.
   - આ સિવાય પણ મે ઘણાં રૂપિયા આસારામ ઉપર ખર્ચ કર્યા છે. જે અમને યાદ પણ નથી. આસારામને માલિશ થતા જોયા પછી શાહજહાંપુરની દીકરીની દુષ્કર્મની ઘટના સામે આવી. અમે ત્યારથી તે દીકરી અને તેના પિતાને હિંમત આપતા રહેતા હતા. આસારામને હવે તેના કર્મોની સજા મળી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • બાબાની રાસલીલા જોઈને ખુલી ગઈ ભક્તોની આંખો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાબાની રાસલીલા જોઈને ખુલી ગઈ ભક્તોની આંખો

  • સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આસારામને આપવામાં આવી આજીવન કેદની સજા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આસારામને આપવામાં આવી આજીવન કેદની સજા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ ભક્ત હવે કરે છે આસારામથી નફરત, કારણ જાણી લાગશે નવાઈ| Asaram andhbhakt now hates him after bsentenced for life imprisonment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top