ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Tripura BJP President Biplab Kumar Deb take oath as a Chief Minister

    ત્રિપુરાના CM તરીકે વિપ્લવ દેવે લીધા શપથ; બધાંની છે આ સરકાર- મોદી

    Divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 01:22 PM IST

    ત્રિપુરામાં આજે ભાજપની સરકાર બનશે. વિપ્લવ કુમાર દેબ મુખ્યમંત્રી અને જીષ્ણુદેવ શર્મા ઉપમુખ્યમંત્રી પદની શપથ લેશે.
    • 48 વર્ષના વિપ્લવ કુમાર દેવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે, તેઓ પશ્ચિમ ત્રિપુરાની બનમાલીપુર સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      48 વર્ષના વિપ્લવ કુમાર દેવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે, તેઓ પશ્ચિમ ત્રિપુરાની બનમાલીપુર સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે

      અગરતલાઃ ત્રિપુરામાં આજે ભાજપની સરકાર બનશે. વિપ્લવ કુમાર દેબ મુખ્યમંત્રી અને જીષ્ણુદેવ શર્મા ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધાં છે. શપથ ગ્રહણ સમારંભને ઘણી ભવ્ય રીતે કરવામાં આવ્યો. શપથ સમારંભમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે નિવર્તમાન મુખ્યમંત્રી માણિક સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યું છે અને તેઓએ 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને સત્તાની બહાર કરી દીધી છે. ભાજપને 35 અને તેના સહયોગી પક્ષ ઈન્ડિયન્સ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)ને 8 સીટ મળી છે.

      કોણ છે વિપ્લવ દેવ?

      - 48 વર્ષના વિપ્લવ કુમાર દેવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેમનો જન્મ ઉદયપુરમાં થયો છે. તેઓ પશ્ચિમ ત્રિપુરાની બનમાલીપુર સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
      - ત્રિપુરા યુનિવર્સિટીથી વર્ષ 1999માં તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે. સમાજસેવાનું કામ કરતાં રહ્યાં છે તેમજ તેમની છબી સાફસુથરી છે. કોઈ ક્રેમિનલ કેસ પણ તેમના વિરૂદ્ધ નથી. ચૂંટણી સમયે કરેલી એફિડેવીટમાં તેઓએ પોતાની કુલ પ્રોપર્ટી 5.85 કરોડ ગણાવી હતી.
      - સંઘ સાથે જોડાયેલાં રહ્યાં છે. સંગઠનમાં રહીને જ કામ કર્યું છે. ભાજપના થિંક ટેન્ક રહેલાં કેએન ગોવિદાચાર્યની સાથે પણ કામ કરી ચુક્યાં છે.

      વિપ્લવને કેમ સોંપઈ જવાબદારી?

      1) ભાજપ શૂન્યથી 35 સીટ પર પહોંચી

      - ભાજપ છેલ્લાં 35 વર્ષથી રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. પરંતુ ક્યારેય જનાધાર મળ્યો ન હતો.
      - પાર્ટી 2013ની ચૂંટણીમાં એક પણ સીટ નથી જીત શકી, હવે તેઓને 35 સીટ મળી છે.

      2) પોતાની વાત જનતા સુધી પહોંચાડવામાં મળી સફળતા

      - વિપ્લવે ત્રિપુરામાં ગ્રાઉન્ડ લેવલથી કામ કર્યું. ચૂંટણી પહેલાં તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં લેફ્ટની સરકાર છેલ્લાં 25 વર્ષથી જનતાને મુર્ખ બનાવી રહી છે. અહીં પુષ્કળ નેચરલ રિસોર્સ હોવા છતાં દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. તેઓએ વાયદો કર્યો હતો કે ભાજપ જો સત્તામાં આવશે તો તેને મોડલ સ્ટેટ બનાવવામાં આવશે. વિપ્લવ પોતાની આ વાત જનતા સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં હતા.

      કોણ છે જીષ્ણુદેવ વર્મા?

      - જીષ્ણુ રાજ્યના ભાજપના જનજાતિ મોર્ચાના સંયોજક છે. જો કે તેઓ હજુ સુધી ધારાસભ્ય તરીકે નથી ચૂંટાયા. તેઓએ ચારિલામ સીટથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ અહીં લેફ્ટ કેન્ડિડેટના નિધન પછી ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ બેઠક પર 15 માર્ચે ચૂંટણી થશે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • ઉપમુખ્યમંત્રી પદના શપથ લેતાં જીષ્ણુદેવ શર્મા
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઉપમુખ્યમંત્રી પદના શપથ લેતાં જીષ્ણુદેવ શર્મા

    • શપથ સમારંભમાં ત્રિપુરાના પૂર્વ CM માણિક સરકાર સહિત ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર, અડવાણી અને રાજનાથ સિંહ હાજર રહ્યાં હતા
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      શપથ સમારંભમાં ત્રિપુરાના પૂર્વ CM માણિક સરકાર સહિત ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર, અડવાણી અને રાજનાથ સિંહ હાજર રહ્યાં હતા

      અગરતલાઃ ત્રિપુરામાં આજે ભાજપની સરકાર બનશે. વિપ્લવ કુમાર દેબ મુખ્યમંત્રી અને જીષ્ણુદેવ શર્મા ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધાં છે. શપથ ગ્રહણ સમારંભને ઘણી ભવ્ય રીતે કરવામાં આવ્યો. શપથ સમારંભમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે નિવર્તમાન મુખ્યમંત્રી માણિક સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યું છે અને તેઓએ 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને સત્તાની બહાર કરી દીધી છે. ભાજપને 35 અને તેના સહયોગી પક્ષ ઈન્ડિયન્સ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)ને 8 સીટ મળી છે.

      કોણ છે વિપ્લવ દેવ?

      - 48 વર્ષના વિપ્લવ કુમાર દેવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેમનો જન્મ ઉદયપુરમાં થયો છે. તેઓ પશ્ચિમ ત્રિપુરાની બનમાલીપુર સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
      - ત્રિપુરા યુનિવર્સિટીથી વર્ષ 1999માં તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે. સમાજસેવાનું કામ કરતાં રહ્યાં છે તેમજ તેમની છબી સાફસુથરી છે. કોઈ ક્રેમિનલ કેસ પણ તેમના વિરૂદ્ધ નથી. ચૂંટણી સમયે કરેલી એફિડેવીટમાં તેઓએ પોતાની કુલ પ્રોપર્ટી 5.85 કરોડ ગણાવી હતી.
      - સંઘ સાથે જોડાયેલાં રહ્યાં છે. સંગઠનમાં રહીને જ કામ કર્યું છે. ભાજપના થિંક ટેન્ક રહેલાં કેએન ગોવિદાચાર્યની સાથે પણ કામ કરી ચુક્યાં છે.

      વિપ્લવને કેમ સોંપઈ જવાબદારી?

      1) ભાજપ શૂન્યથી 35 સીટ પર પહોંચી

      - ભાજપ છેલ્લાં 35 વર્ષથી રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. પરંતુ ક્યારેય જનાધાર મળ્યો ન હતો.
      - પાર્ટી 2013ની ચૂંટણીમાં એક પણ સીટ નથી જીત શકી, હવે તેઓને 35 સીટ મળી છે.

      2) પોતાની વાત જનતા સુધી પહોંચાડવામાં મળી સફળતા

      - વિપ્લવે ત્રિપુરામાં ગ્રાઉન્ડ લેવલથી કામ કર્યું. ચૂંટણી પહેલાં તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં લેફ્ટની સરકાર છેલ્લાં 25 વર્ષથી જનતાને મુર્ખ બનાવી રહી છે. અહીં પુષ્કળ નેચરલ રિસોર્સ હોવા છતાં દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. તેઓએ વાયદો કર્યો હતો કે ભાજપ જો સત્તામાં આવશે તો તેને મોડલ સ્ટેટ બનાવવામાં આવશે. વિપ્લવ પોતાની આ વાત જનતા સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં હતા.

      કોણ છે જીષ્ણુદેવ વર્મા?

      - જીષ્ણુ રાજ્યના ભાજપના જનજાતિ મોર્ચાના સંયોજક છે. જો કે તેઓ હજુ સુધી ધારાસભ્ય તરીકે નથી ચૂંટાયા. તેઓએ ચારિલામ સીટથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ અહીં લેફ્ટ કેન્ડિડેટના નિધન પછી ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ બેઠક પર 15 માર્ચે ચૂંટણી થશે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • 25 વર્ષ બાદ સત્તા મળતાં ભવ્ય શપથ સમારંભ યોજાવવાનો છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      25 વર્ષ બાદ સત્તા મળતાં ભવ્ય શપથ સમારંભ યોજાવવાનો છે

    • PM મોદી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેતાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      PM મોદી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેતાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત

    • હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યું છે અને તેઓએ 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને સત્તાની બહાર કરી દીધી છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યું છે અને તેઓએ 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને સત્તાની બહાર કરી દીધી છે

      અગરતલાઃ ત્રિપુરામાં આજે ભાજપની સરકાર બનશે. વિપ્લવ કુમાર દેબ મુખ્યમંત્રી અને જીષ્ણુદેવ શર્મા ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધાં છે. શપથ ગ્રહણ સમારંભને ઘણી ભવ્ય રીતે કરવામાં આવ્યો. શપથ સમારંભમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે નિવર્તમાન મુખ્યમંત્રી માણિક સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યું છે અને તેઓએ 25 વર્ષ જૂની લેફ્ટ સરકારને સત્તાની બહાર કરી દીધી છે. ભાજપને 35 અને તેના સહયોગી પક્ષ ઈન્ડિયન્સ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)ને 8 સીટ મળી છે.

      કોણ છે વિપ્લવ દેવ?

      - 48 વર્ષના વિપ્લવ કુમાર દેવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેમનો જન્મ ઉદયપુરમાં થયો છે. તેઓ પશ્ચિમ ત્રિપુરાની બનમાલીપુર સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
      - ત્રિપુરા યુનિવર્સિટીથી વર્ષ 1999માં તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે. સમાજસેવાનું કામ કરતાં રહ્યાં છે તેમજ તેમની છબી સાફસુથરી છે. કોઈ ક્રેમિનલ કેસ પણ તેમના વિરૂદ્ધ નથી. ચૂંટણી સમયે કરેલી એફિડેવીટમાં તેઓએ પોતાની કુલ પ્રોપર્ટી 5.85 કરોડ ગણાવી હતી.
      - સંઘ સાથે જોડાયેલાં રહ્યાં છે. સંગઠનમાં રહીને જ કામ કર્યું છે. ભાજપના થિંક ટેન્ક રહેલાં કેએન ગોવિદાચાર્યની સાથે પણ કામ કરી ચુક્યાં છે.

      વિપ્લવને કેમ સોંપઈ જવાબદારી?

      1) ભાજપ શૂન્યથી 35 સીટ પર પહોંચી

      - ભાજપ છેલ્લાં 35 વર્ષથી રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. પરંતુ ક્યારેય જનાધાર મળ્યો ન હતો.
      - પાર્ટી 2013ની ચૂંટણીમાં એક પણ સીટ નથી જીત શકી, હવે તેઓને 35 સીટ મળી છે.

      2) પોતાની વાત જનતા સુધી પહોંચાડવામાં મળી સફળતા

      - વિપ્લવે ત્રિપુરામાં ગ્રાઉન્ડ લેવલથી કામ કર્યું. ચૂંટણી પહેલાં તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં લેફ્ટની સરકાર છેલ્લાં 25 વર્ષથી જનતાને મુર્ખ બનાવી રહી છે. અહીં પુષ્કળ નેચરલ રિસોર્સ હોવા છતાં દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. તેઓએ વાયદો કર્યો હતો કે ભાજપ જો સત્તામાં આવશે તો તેને મોડલ સ્ટેટ બનાવવામાં આવશે. વિપ્લવ પોતાની આ વાત જનતા સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં હતા.

      કોણ છે જીષ્ણુદેવ વર્મા?

      - જીષ્ણુ રાજ્યના ભાજપના જનજાતિ મોર્ચાના સંયોજક છે. જો કે તેઓ હજુ સુધી ધારાસભ્ય તરીકે નથી ચૂંટાયા. તેઓએ ચારિલામ સીટથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ અહીં લેફ્ટ કેન્ડિડેટના નિધન પછી ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ બેઠક પર 15 માર્ચે ચૂંટણી થશે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Tripura BJP President Biplab Kumar Deb take oath as a Chief Minister
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `