અરુણાચલમાં ભારે હિમવર્ષા, સૈન્યે 680 લોકોને બચાવ્યા

અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં સોમવારથી બરફ પડી રહ્યો છે. બે ફૂટ સુધી બરફ જમા થયો છે

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:36 AM
Arunachal heavy snowfall, army saved 680 people
ગંગટોક: અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં સોમવારથી બરફ પડી રહ્યો છે. બે ફૂટ સુધી બરફ જમા થયો છે. હિમવર્ષમાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા છે. અહીં તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ નીચે જતું રહ્યું છે. સૈન્યે સોમવાર રાતથી રાહત અભિયાન ચલાવી રહ્યું છે. અંદાજે 680થી વધુ લોકો અને 180 ગાડીઓને સલામત કાઢવામાં આવી ચૂકી છે. તેમાં પ્રવાસીઓ પણ છે.

X
Arunachal heavy snowfall, army saved 680 people
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App