ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Army soobedar molested girl in train she hid in bathroom didnt get any help

  સેનાના સૂબેદારે ટ્રેનમાં વિદ્યાર્થિની સાથે કરી છેડતી, જઇને બાથરૂમમાં છુપાઇ, દોઢ કલાક સુધી ન મળી મદદ

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 10:45 AM IST

  વિદ્યાર્થિનીએ બચવા માટે જાતને બાથરૂમમાં બંધ રાખી અને પરિવારજનોને ફોન પર ઘટનાની જાણકારી આપી
  • સંજય કુમાર મૂળે યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંજય કુમાર મૂળે યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી છે.

   નવી દિલ્હી: ટ્રેનમાં મહિલાઓની સુરક્ષાને લઇને એકવાર ફરી મોટો સવાલ ઊભો થઇ ગયો છે. 25મેના રોજ રાતે પુણેથી દિલ્હીથી આવી રહેલી દુરંતો ટ્રેનમાં છેડતની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ બચવા માટે જાતને બાથરૂમમાં બંધ રાખી અને પરિવારજનોને ફોન પર ઘટનાની જાણકારી આપી. પરિવારજનોએ ફોન પર જીઆરપીના કંટ્રોલ રૂમમાં સૂચના આપી. તે પછી પણ ન તો રેલવે પોલીસ અને ન તો ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોએ વિદ્યાર્થિનીની મદદ કરી. દોઢ કલાક પછી ટીટી વિદ્યાર્થિનીની મદદ માટે પહોંચ્યો અને તેને બીજા કોચમાં બેસાડી.

   આ હતો મામલો

   - સવારે ટ્રેન પહોંચે તે પહેલાં જ પરિવારજનો નિજામુદ્દીન સ્ટેશન પહોંચી ગયા. જ્યાં તેમણે વિદ્યાર્થિનીને સાથે લઇને મામલાની ફરિયાદ પોલીસને કરી. પોલીસે ટ્રેનમાં હાજર આરોપી, જે સેનામાં સૂબેદારના પદ પર તહેનાત છે તેવા સંજય કુમારની ધરપકડ કરી લીધી. સંજયકુમાર મૂળે યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી છે.

   બાથરૂમમાંથી પરિવારજનોને કર્યો ફોન, પરિવારજનોએ જીઆરપીને આપી સૂચના

   - પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 21 વર્ષીય વિદ્યાર્થિની પુણેથી ફાર્મસીનું ભણી રહી છે. તે ત્રીજા વર્ષમાં છે. 25મેની સાંજે તેણે દિલ્હીથી આવવા માટે પુણેથી દુરંતો એક્સપ્રેસ પકડી. તે એસી સેકન્ડ ક્લાસમાં પોતાની સીટ પર બેસી ગઇ.

   - ટ્રેન જેવી કોટા આસપાસ પહોંચી, ત્યારે સાથે બેઠેલા એક વ્યક્તિએ તેને ટચ કરવાનું શરૂ કરી દીધું. આરોપી દારૂના નશામાં હતો. પહેલીવાર થયેલી આ હરકતને યુવતીએ અવગણી નાખી.
   - પરંતુ આરોપીએ ફરીથી ટચ કરવાનું શરૂ કરી દીધું. ઘણીવાર થયેલી આ હરકતથી વિદ્યાર્થિની ડરી ગઈ અને તેણે પાસે બેઠેલી મહિલાની મદદ માંગી. પરંતુ તે મહિલાએ તેની કોઇ મદદ કરી નહીં.
   - ત્યારબાદ વિદ્યાર્થિનીએ કોચમાં પોલીસકર્મીની શોધ કરી પણ કોઇ પોલીસકર્મી તેને મળ્યું નહીં. એવામાં આરોપીથી ડરીને તે ઘણીવાર સુધી બાથરૂમમાં જ પુરાયેલી રહી. તેણે ત્યાંથી જ તેના પરિવારજનોને ફોન પર ઘટનાની જાણકારી આપી હતી.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Army soobedar molested girl in train she hid in bathroom didnt get any help
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `