ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Army man who had gone missing has joined terrorist group Hizbul Mujahideen

  હિઝબુલમાં સામેલ આર્મીનો જવાન! ગુમ થયાં બાદ બંદૂક સાથેનો ફોટો વાયરલ

  Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 12:19 PM IST

  ગુમ થયેલા જવાનની AK-47 ગન સાથેની એક તસ્વીર વાયરલ થઈ, પોલીસના જણાવ્યા મુજબ તે આતંકી સંગઠનમાં જોડાયો છે.
  • જમ્મુ કાશ્મીરના શોપિયાંના સફંગગરીમાં રહેતો ઈદરીસ સુલ્તાન સેનામાં 12 જમ્મુ કાશ્મીર લાઇટ ઈન્ફ્રેન્ટ્રી (JAKLI)માં કાર્યરતો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જમ્મુ કાશ્મીરના શોપિયાંના સફંગગરીમાં રહેતો ઈદરીસ સુલ્તાન સેનામાં 12 જમ્મુ કાશ્મીર લાઇટ ઈન્ફ્રેન્ટ્રી (JAKLI)માં કાર્યરતો હતો

   નેશનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરના આતંકના સફાયા માટે એક તરફ ભારતીય સેના ઓપરેશન ક્લીન આઉટ ચલાવી રહ્યું છે. તો બીજી બાજુ ભારતીય આર્મીથી નારાજ એક જવાન આતંકી સંગઠનમાં જોડાયો હોવાની ભીતિ સેવાઈ રહી છે. આ જવાન છેલ્લાં કેટલાંક દિવસથી ગુમ છે જે બાદ હવે બંદૂકની સાથે તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેનાથી તેને આતંકી સંગઠન જોઈન કરી હોવાની આશંકા દાખવવામાં આવી રહી છે.

   ગુમ થયેલાં જવાનનો ફોટો વાયરલ

   - જમ્મુ કાશ્મીરના શોપિયાંના સફંગગરીમાં રહેતો ઈદરીસ સુલ્તાન સેનામાં 12 જમ્મુ કાશ્મીર લાઇટ ઈન્ફ્રેન્ટ્રી (JAKLI)માં કાર્યરતો હતો.
   - ઈદરીસ છેલ્લે બિહારમાં તૈનાત હતો અને એપ્રિલના શરૂઆતના અઠવાડીયામાં લાપતા બન્યો હતો.
   - ગત ગુરૂવારે જ શોપિયાંમાં તેના પોતાના ઘરે પાછો ફર્યો હતો. જે બાદથી જ તે ગુમ થઈ ગયો હતો.
   - ત્યારે હવે સોશિયલ મીડિયા પર AK-47 સાથેની તેની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થઈ ગયો છે.
   - શોપિયાંમાંથી મોટી સંખ્યામાં યુવકો ગેરમાર્ગે દોરાઈને આતંકની રાહ પર જઈ રહ્યાં છે. ત્યારે આર્મીનો જવાન આતંકી સંગઠનમાં જોડાયાં હોવાનો ફોટો વાયરલ થતાં મોટાં ભાગના લોકો તેને શેર કરી રહ્યાં છે.

   સેનાએ પુષ્ટી નથી કરી

   - જો કે સેનાનું કહેવું છે કે તે ગુમ છે અને કોઈ આતંકવાદી સંગઠનમાં તે જોડાયો હોવાની કોઈ જ પુષ્ટી થઈ નથી. તો પોલીસના જણાવ્યા મુજબ મીર ઝારખંડમાં તૈનાત હતો અને તેને લઈને તે નાખુશ હતો.

   અનેક પોલીસ કર્મચારી નોકરી છોડીને જઈ ચુક્યાં છે આતંકની રાહ પર

   - સેનામાં ભરતી થયો તે સમયે ઈદરીસ BSCના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો.
   - ઈદરીસ પહેલો એવો સેના કે પોલીસનો કર્મચારી નથી કે જે આતંકી બની ગયો હોય આ પહેલાં પણ પુલવામાનો નસીર પંડિત કે જે જમ્મુ કાશ્મીર પોલીસમાં હેડ કોન્સ્ટોબલ હતો તે પણ હિઝબુલમાં જોડાયો હતો.
   - પુલવામાનો રાકિબ શાહ, શોપિયાંનો સૈયદ નવીદ, પુલવામામાં રહેતો જહૂર અહેમદ અને શોપિયાંનો ઈશફાક અહેમદ સહિતના અનેક લોકો પોલીસની નોકરી છોડીને આતંકી સંગઠનોમાં સામેલ થયાં હતા.

   હુર્રિયત નેતાનો પુત્ર પણ થયો છે ગુમ

   - આ વર્ષે જ માર્ચમાં તહરીક-એ-હુર્રિયતના ચીફ મોહમ્મદ અશરફ સહરાઇના પુત્રની પણ આવી જ એક તસ્વીર વાયરલ થઈ હતી.
   - અશરફ સરહાઇનો દીકરો જુમ્માની નમાઝ પઢવા ગયો હતો જે બાદથી તે ઘરે પરત ફર્યો જ ન હતો અને થોડાંક દિવસો બાદ સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો AK-47 વાળી તસ્વીર સામે આવી હતી.
   - જો કે પરિવારે તે ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • જવાન આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હોવાની આશંકા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જવાન આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હોવાની આશંકા

  • અનેક પોલીસ કર્મચારી નોકરી છોડીને જઈ ચુક્યાં છે આતંકની રાહ પર (સિમ્બોલિક ઈમેજ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનેક પોલીસ કર્મચારી નોકરી છોડીને જઈ ચુક્યાં છે આતંકની રાહ પર (સિમ્બોલિક ઈમેજ)

  • સેનાનું કહેવું છે કે તે ગુમ છે અને કોઈ આતંકવાદી સંગઠનમાં તે જોડાયો હોવાની કોઈ જ પુષ્ટી થઈ નથી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેનાનું કહેવું છે કે તે ગુમ છે અને કોઈ આતંકવાદી સંગઠનમાં તે જોડાયો હોવાની કોઈ જ પુષ્ટી થઈ નથી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Army man who had gone missing has joined terrorist group Hizbul Mujahideen
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top