ભૂમિદળ તેના સૈનિકોની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો કરે તેવી શક્યતા, સંરક્ષણ બજેટમાંથી 83% હિસ્સો સૈનિકોના પગાર પાછળ ખર્ચાય છે

Army likely to reduce the number of one and a half lakh soldiers

Divyabhaskar.com

Sep 11, 2018, 02:31 AM IST

નવી દિલ્હી: ભૂમિદળ તેના સૈનિકોની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો કરે તેવી શક્યતા છે. મંગળવારે આર્મી ચીફ બિપીન રાવત અને 7 વરિષ્ઠ કમાન્ડર સાથે આ મુદ્દે બેઠક યોજવાના છે. સંરક્ષણ બજેટનો સારો ઉપયોગ થાય તે માટે 12.6 લાખ સૈનિકો ધરાવતા સૈન્યમાં ઘટાડો કરવાની વાત છે. સંરક્ષણ બજેટમાંથી 83% હિસ્સો સૈનિકોના પગાર પાછળ ખર્ચાય છે. શસ્ત્રો અને અન્ય સામગ્રી માટે માત્ર 17% જ ભંડોળ બચે છે. સરંક્ષણ બજેટમાંથી 50% હિસ્સો ભૂમિદળને મળે છે. મંગળવારે આ અંગે અંતિમ નિર્ણય લઈ લેવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની રહેશે.

X
Army likely to reduce the number of one and a half lakh soldiers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી