ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» J&K: Army foils infilteration bid in Keran Sector in Kupwada killed 3 terrorists

  J&K: કુપવાડા અથડામણમાં સેનાએ 6 આતંકી કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

  divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 12:29 PM IST

  આ પહેલા ગુરૂવારે આ વિસ્તારમાં આતંકીઓએ ઘૂસણખોરીના પ્રયત્નો કર્યા હતા. જોકે, સેનાએ પ્રયત્નો નિષ્ફળ કર્યા હતા
  • સરકારે રમજાન દરમિયાન કાશ્મીરમાં સેનાના ઓપરેશન પર રોક લગાવી રાખી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકારે રમજાન દરમિયાન કાશ્મીરમાં સેનાના ઓપરેશન પર રોક લગાવી રાખી છે. (ફાઇલ)

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સેનાએ ઘૂસણખોરીની કોશિશોને નિષ્ફળ કરી દીધી છે. સેનાએ અત્યાર સુધીમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી પ્રમાણે, સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધી સેનાને કોઇ નુકસાન થયું હોવાની ખબર નથી.

   યુદ્વવિરામ દરમિયાન વધી ગયા ઘૂસણખોરીના પ્રયત્નો

   - ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરૂવારે આ વિસ્તારમાં આતંકીઓએ ઘૂસણખોરીના પ્રયત્નો કર્યા હતા. જોકે, સેનાએ પ્રયત્નો નિષ્ફળ કર્યા હતા.

   - આ ઉપરાંત, બુધવારે પણ સરહદ પારથી ભારત આવવાની કોશિશ કરી રહેલા 3 આતંકીઓને સેનાએ ઠાર માર્યા હતા. કેન્દ્રએ રમજાન દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના સર્ચ ઓપરેશન પર રોક લગાવી છે. ત્યારબાદ સતત ઘૂસણખોરીની કોશિશો થઇ રહી છે.

   બે દિવસ પહેલા જ રાજનાથ સિંહે કરી હતી સરહદની મુલાકાત

   - ગૃહમંત્રી રાજનાથ સિંહે બે દિવસ પહેલા જ જિલ્લામાં સરહજ પાસેના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીંયા તેઓ સરહદ પર રહેતા લોકોને મળ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને પીએમઓ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ આ મુલાકાતમાં તેમની સાથે હતા.

  • ગૃહમંત્રી રાજનાથ સિંહના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 4 વર્ષોમાં સુરક્ષાદળોએ 619 આતંકીઓને ઠાર માર્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગૃહમંત્રી રાજનાથ સિંહના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 4 વર્ષોમાં સુરક્ષાદળોએ 619 આતંકીઓને ઠાર માર્યા છે. (ફાઇલ)

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સેનાએ ઘૂસણખોરીની કોશિશોને નિષ્ફળ કરી દીધી છે. સેનાએ અત્યાર સુધીમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી પ્રમાણે, સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધી સેનાને કોઇ નુકસાન થયું હોવાની ખબર નથી.

   યુદ્વવિરામ દરમિયાન વધી ગયા ઘૂસણખોરીના પ્રયત્નો

   - ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરૂવારે આ વિસ્તારમાં આતંકીઓએ ઘૂસણખોરીના પ્રયત્નો કર્યા હતા. જોકે, સેનાએ પ્રયત્નો નિષ્ફળ કર્યા હતા.

   - આ ઉપરાંત, બુધવારે પણ સરહદ પારથી ભારત આવવાની કોશિશ કરી રહેલા 3 આતંકીઓને સેનાએ ઠાર માર્યા હતા. કેન્દ્રએ રમજાન દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના સર્ચ ઓપરેશન પર રોક લગાવી છે. ત્યારબાદ સતત ઘૂસણખોરીની કોશિશો થઇ રહી છે.

   બે દિવસ પહેલા જ રાજનાથ સિંહે કરી હતી સરહદની મુલાકાત

   - ગૃહમંત્રી રાજનાથ સિંહે બે દિવસ પહેલા જ જિલ્લામાં સરહજ પાસેના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીંયા તેઓ સરહદ પર રહેતા લોકોને મળ્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને પીએમઓ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ આ મુલાકાતમાં તેમની સાથે હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: J&K: Army foils infilteration bid in Keran Sector in Kupwada killed 3 terrorists
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `