ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Three foot over bridges in Mumbai start for Public

  મુંબઈમાં સેનાનો કમાલ, માત્ર 117માં દિવસ તૈયાર કર્યા 3 ફુટઓવર બ્રિજ

  Divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 04:32 PM IST

  29 સપ્ટેમ્બર, 2017નાં રોજ મુંબઈ એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર થયેલી ભાગદોડમાં 23 લોકોનાં મોત નિપજ્યાં હતા.
  • પરેલ સ્ટેશન અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનને જોડતો આ ફુટઓવર બ્રિજ ભારતીય સેનાએ તૈયાર કર્યો છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરેલ સ્ટેશન અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનને જોડતો આ ફુટઓવર બ્રિજ ભારતીય સેનાએ તૈયાર કર્યો છે

   મુંબઈઃ 29 સપ્ટેમ્બર, 2017નાં રોજ મુંબઈ એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર થયેલી ભાગદોડમાં 23 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે બાદ સરકાર અને રેલવેએ સેનાની મદદ લઈ મુંબઈના ભીડભાડવાળા સ્ટેશનો પર ત્રણ FOB બનાવવાનું કામ શરૂ કર્યું હતું. અને માત્ર 117 દિવસમાં જ ત્રણ બ્રિજ બનાવીને તૈયાર કરી દીધા છે. હાલમાં જ આ બ્રિજનું ઈનોગ્રેશન કરાયું હતું જેને મુંબઈના ડબાવાળાઓએ કર્યું હતું.

   117 દિવસમાં તૈયાર કર્યાં બ્રિજ

   - પરેલ સ્ટેશન અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનને જોડતો આ ફુટઓવર બ્રિજ ભારતીય સેનાએ તૈયાર કર્યો છે.
   - આ બ્રિજ 73 મીટર લાંબો અને 3.65 મીટર પહોળો છે. જેને ભારતીય સેનાએ માત્ર 117 દિવસમાં જ તૈયાર કર્યો છે.
   - ભારતીય સેના ઉપરાંત પરેલ- એલફિન્સ્ટન રોડને જોડતો વધુ એક બ્રિજ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું પણ ઘણું કામ થઈ ગયું છે.
   - આશા છે કે આ નવો બ્રિજ મે માસ સુધીમાં સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
   - આ બ્રિજ 12 મીટર પહોળો અને લગભગ 100 મીટર લાંબો હશે.

   લગભગ દરરોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે

   - ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલો પુલ પશ્ચિમ અને મધ્ય રેલવે બંને રેલ ટ્રેક પર ફેલાયેલો છે. અને જે પરેલ-પૂર્વ સ્ટેશન તેમજ પશ્ચિમ અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનની બહારે અને ફુલવાળી ગલીને જોડે છે.
   - આ બ્રિજ પર સવારે અને સાંજે વ્યસ્ત સમય દરમિયાન નજીકમાં આવેલી માર્કેટ માટે સુવિધાજનક સાબિત થઈ શકે છે.
   - રેલવેનું અનુમાન છે કે અહીંથી રોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે.

   4 ડબાવાળા અને એક ફુલવાળાએ કર્યું ઈનોગ્રેશન

   - મુંબઈના ચાર ડબાવાળાઓ અને એક ફુલવાળાએ આ ફુટઓવર બ્રિજનું ઈનોગ્રેશન કર્યું હતું.
   - આ સમારંભમાં રેલ મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અનેક વીઆઈપી હાજર હતા.

   આગળ વાંચો કેટલો થયો ખર્ચ?

  • આ બ્રિજ 73 મીટર લાંબો અને 3.65 મીટર પહોળો છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ બ્રિજ 73 મીટર લાંબો અને 3.65 મીટર પહોળો છે

  • મુંબઈના ચાર ડબાવાળાઓ અને એક ફુલવાળાએ આ ફુટઓવર બ્રિજનું ઈનોગ્રેશન કર્યું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈના ચાર ડબાવાળાઓ અને એક ફુલવાળાએ આ ફુટઓવર બ્રિજનું ઈનોગ્રેશન કર્યું

  • ભારતીય સેનાએ માત્ર 117 દિવસમાં જ તૈયાર કર્યો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય સેનાએ માત્ર 117 દિવસમાં જ તૈયાર કર્યો

  • રેલવેનું અનુમાન છે કે અહીંથી રોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેલવેનું અનુમાન છે કે અહીંથી રોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે

  • ફુટ ઓવર બ્રિજ કાર્બન સ્ટીલથી તૈયાર કરાયો છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફુટ ઓવર બ્રિજ કાર્બન સ્ટીલથી તૈયાર કરાયો છે

  • એલફિન્સ્ટન સહિત ત્રણ ફુટ ઓવર બ્રિજનું કન્સ્ટ્રકશન મટીરિયલ્સ દેશભરના સૈન્ય ડેપોમાંથી મુંબઈ લવાયું હોવાનો દાવો કરાયો હતો (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એલફિન્સ્ટન સહિત ત્રણ ફુટ ઓવર બ્રિજનું કન્સ્ટ્રકશન મટીરિયલ્સ દેશભરના સૈન્ય ડેપોમાંથી મુંબઈ લવાયું હોવાનો દાવો કરાયો હતો (ફાઈલ)

   મુંબઈઃ 29 સપ્ટેમ્બર, 2017નાં રોજ મુંબઈ એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર થયેલી ભાગદોડમાં 23 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે બાદ સરકાર અને રેલવેએ સેનાની મદદ લઈ મુંબઈના ભીડભાડવાળા સ્ટેશનો પર ત્રણ FOB બનાવવાનું કામ શરૂ કર્યું હતું. અને માત્ર 117 દિવસમાં જ ત્રણ બ્રિજ બનાવીને તૈયાર કરી દીધા છે. હાલમાં જ આ બ્રિજનું ઈનોગ્રેશન કરાયું હતું જેને મુંબઈના ડબાવાળાઓએ કર્યું હતું.

   117 દિવસમાં તૈયાર કર્યાં બ્રિજ

   - પરેલ સ્ટેશન અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનને જોડતો આ ફુટઓવર બ્રિજ ભારતીય સેનાએ તૈયાર કર્યો છે.
   - આ બ્રિજ 73 મીટર લાંબો અને 3.65 મીટર પહોળો છે. જેને ભારતીય સેનાએ માત્ર 117 દિવસમાં જ તૈયાર કર્યો છે.
   - ભારતીય સેના ઉપરાંત પરેલ- એલફિન્સ્ટન રોડને જોડતો વધુ એક બ્રિજ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું પણ ઘણું કામ થઈ ગયું છે.
   - આશા છે કે આ નવો બ્રિજ મે માસ સુધીમાં સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
   - આ બ્રિજ 12 મીટર પહોળો અને લગભગ 100 મીટર લાંબો હશે.

   લગભગ દરરોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે

   - ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલો પુલ પશ્ચિમ અને મધ્ય રેલવે બંને રેલ ટ્રેક પર ફેલાયેલો છે. અને જે પરેલ-પૂર્વ સ્ટેશન તેમજ પશ્ચિમ અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનની બહારે અને ફુલવાળી ગલીને જોડે છે.
   - આ બ્રિજ પર સવારે અને સાંજે વ્યસ્ત સમય દરમિયાન નજીકમાં આવેલી માર્કેટ માટે સુવિધાજનક સાબિત થઈ શકે છે.
   - રેલવેનું અનુમાન છે કે અહીંથી રોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે.

   4 ડબાવાળા અને એક ફુલવાળાએ કર્યું ઈનોગ્રેશન

   - મુંબઈના ચાર ડબાવાળાઓ અને એક ફુલવાળાએ આ ફુટઓવર બ્રિજનું ઈનોગ્રેશન કર્યું હતું.
   - આ સમારંભમાં રેલ મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અનેક વીઆઈપી હાજર હતા.

   આગળ વાંચો કેટલો થયો ખર્ચ?

  • એલફિન્સ્ટન રોડ અને પરેલ ફુટ ઓવર બ્રિજનો ખર્ચ 8 કરોડ રૂપિયા થયો છે (ફાઈલ)
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   એલફિન્સ્ટન રોડ અને પરેલ ફુટ ઓવર બ્રિજનો ખર્ચ 8 કરોડ રૂપિયા થયો છે (ફાઈલ)

   મુંબઈઃ 29 સપ્ટેમ્બર, 2017નાં રોજ મુંબઈ એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર થયેલી ભાગદોડમાં 23 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે બાદ સરકાર અને રેલવેએ સેનાની મદદ લઈ મુંબઈના ભીડભાડવાળા સ્ટેશનો પર ત્રણ FOB બનાવવાનું કામ શરૂ કર્યું હતું. અને માત્ર 117 દિવસમાં જ ત્રણ બ્રિજ બનાવીને તૈયાર કરી દીધા છે. હાલમાં જ આ બ્રિજનું ઈનોગ્રેશન કરાયું હતું જેને મુંબઈના ડબાવાળાઓએ કર્યું હતું.

   117 દિવસમાં તૈયાર કર્યાં બ્રિજ

   - પરેલ સ્ટેશન અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનને જોડતો આ ફુટઓવર બ્રિજ ભારતીય સેનાએ તૈયાર કર્યો છે.
   - આ બ્રિજ 73 મીટર લાંબો અને 3.65 મીટર પહોળો છે. જેને ભારતીય સેનાએ માત્ર 117 દિવસમાં જ તૈયાર કર્યો છે.
   - ભારતીય સેના ઉપરાંત પરેલ- એલફિન્સ્ટન રોડને જોડતો વધુ એક બ્રિજ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું પણ ઘણું કામ થઈ ગયું છે.
   - આશા છે કે આ નવો બ્રિજ મે માસ સુધીમાં સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
   - આ બ્રિજ 12 મીટર પહોળો અને લગભગ 100 મીટર લાંબો હશે.

   લગભગ દરરોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે

   - ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલો પુલ પશ્ચિમ અને મધ્ય રેલવે બંને રેલ ટ્રેક પર ફેલાયેલો છે. અને જે પરેલ-પૂર્વ સ્ટેશન તેમજ પશ્ચિમ અને એલફિન્સ્ટન રોડ સ્ટેશનની બહારે અને ફુલવાળી ગલીને જોડે છે.
   - આ બ્રિજ પર સવારે અને સાંજે વ્યસ્ત સમય દરમિયાન નજીકમાં આવેલી માર્કેટ માટે સુવિધાજનક સાબિત થઈ શકે છે.
   - રેલવેનું અનુમાન છે કે અહીંથી રોજ 1.6 લાખ યાત્રિકો પસાર થશે.

   4 ડબાવાળા અને એક ફુલવાળાએ કર્યું ઈનોગ્રેશન

   - મુંબઈના ચાર ડબાવાળાઓ અને એક ફુલવાળાએ આ ફુટઓવર બ્રિજનું ઈનોગ્રેશન કર્યું હતું.
   - આ સમારંભમાં રેલ મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અનેક વીઆઈપી હાજર હતા.

   આગળ વાંચો કેટલો થયો ખર્ચ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Three foot over bridges in Mumbai start for Public
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `