ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Northeast is taking place as part of proxy warfare by Pakistan with support of China said Army Chief

  રાવતનું નિવેદન યોગ્ય- સેના; રાજકીય બાબતોથી દૂર રહેવું જોઈએ- ઔવેસી

  Divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 02:54 PM IST

  આર્મી ચીફ બિપિન રાવતના બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી અને AIUDF પરના નિવેદનને લઈને રાજકારણ શરૂ.
  • જેટલી તેજીથી દેશમાં ભાજપનો વિસ્તાર નથી થયો તેટલી ઝડપથી આસામમાં બદરૂદ્દીન અઝમલની પાર્ટી AIUDFનો વ્યાપ વધ્યો છે- આર્મી ચીફ બિપિન રાવત (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેટલી તેજીથી દેશમાં ભાજપનો વિસ્તાર નથી થયો તેટલી ઝડપથી આસામમાં બદરૂદ્દીન અઝમલની પાર્ટી AIUDFનો વ્યાપ વધ્યો છે- આર્મી ચીફ બિપિન રાવત (ફાઈલ)

   નવી દિલ્હીઃ આર્મી ચીફ બિપિન રાવતના બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી અને આસામના ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક ફ્રંટ (AIUDF) પરના નિવેદનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીએ આર્મી ચીફના નિવેદન પર સવાલો ઉઠાવ્યાં છે. ઔવેસીએ ટ્વિટ કરી આર્મી ચીફને રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ તેવી સલાહ આપી છે. તેમજ રાજકીય પાર્ટીના ઉદય પર નિવેદન કરવું તેમનું કામ નથી તેવું જણાવ્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે ભારતમાં વધતા બાંગ્લાદેશી શરણાર્થીઓને લઈને બુધવારે એક મોટું નિવેદન કર્યું હતું. રાવતે દેશની પૂર્વોતર સીમા સુરક્ષાને લઈને બુધવારે દિલ્હીમાં યોજાયેલાં એક સેમિનારમાં બોલ્યાં હતા.

   શું કહ્યું હતું આર્મી ચીફે?

   - આર્મી ચીફે કહ્યું હતું કે, " જેટલી તેજીથી દેશમાં ભાજપનો વિસ્તાર નથી થયો તેટલી ઝડપથી આસામમાં બદરૂદ્દીન અઝમલની પાર્ટી AIUDFનો વ્યાપ વધ્યો છે."
   - રાવતે વિસ્તારમાં થતી બાંગ્લાદેશી ઘૂસણખોરી અને વસ્તીમાં થઈ રહેલાં પરિવર્તનને સમજવા માટે ઉદાહરણ આપી રહ્યાં હતા.
   - બિપિન રાવતે કહ્યું હતું કે, "ઘૂસણખોરી થવાનું મોટું એક કારણ જમીન પર કબ્જો કરવાનો પણ છે."

   બાંગ્લાદેશી ઘૂસણખોરીમાં પડોસીઓનો હાથ- જનરલ રાવત

   - સેમિનારમાં બોલતાં આર્મી ચીફે કહ્યું કે, "ઉત્તર-પૂર્વમાં બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરીની પાછળ આપણાં પશ્ચિમી પડોસી દેશોની છહ્મ નીતિ જવાબદાર છે."
   - જનરલ રાવતે કહ્યું કે, "આ કામમાં આપણાં પશ્ચિમી પડોસી દેશને ઉત્તરી પડોસી દેશનો સાથ મળી રહ્યો છે. ઉત્તર પૂર્વની સમસ્યાઓના સમાધાન ત્યાંના લોકોને દેશની મુખ્યધારામાં લાવીને વિકાસ કરવાથી જ શક્ય છે."

   બાંગ્લાદેશ શરણાર્થીઓનું આવવાનું શું છે કારણ?

   - આર્મી ચીફે કહ્યું કે ભારતમાં બાંગ્લાદેશીઓએ શરણ લેવાના બે મુખ્ય કારણ છે.
   - "બાંગ્લાદેશનો મોટો હિસ્સો દર વર્ષે પૂર સહિત અનેક પ્રાકૃતિક આપદાઓથી પ્રભાવિત થાય છે."
   - "બાંગ્લાદેશમાં રહેવા માટે પર્યાપ્ત જગ્યા નથી."

   આગળ વાંચો ચીનને લઈને નેવી ચીફે શું કહ્યું?

  • ચીની સેના LAC પારથી નિયમોનું સતત ઉલ્લંઘન કરે છે- નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીની સેના LAC પારથી નિયમોનું સતત ઉલ્લંઘન કરે છે- નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબા (ફાઈલ)

   નવી દિલ્હીઃ આર્મી ચીફ બિપિન રાવતના બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી અને આસામના ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક ફ્રંટ (AIUDF) પરના નિવેદનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીએ આર્મી ચીફના નિવેદન પર સવાલો ઉઠાવ્યાં છે. ઔવેસીએ ટ્વિટ કરી આર્મી ચીફને રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ તેવી સલાહ આપી છે. તેમજ રાજકીય પાર્ટીના ઉદય પર નિવેદન કરવું તેમનું કામ નથી તેવું જણાવ્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે ભારતમાં વધતા બાંગ્લાદેશી શરણાર્થીઓને લઈને બુધવારે એક મોટું નિવેદન કર્યું હતું. રાવતે દેશની પૂર્વોતર સીમા સુરક્ષાને લઈને બુધવારે દિલ્હીમાં યોજાયેલાં એક સેમિનારમાં બોલ્યાં હતા.

   શું કહ્યું હતું આર્મી ચીફે?

   - આર્મી ચીફે કહ્યું હતું કે, " જેટલી તેજીથી દેશમાં ભાજપનો વિસ્તાર નથી થયો તેટલી ઝડપથી આસામમાં બદરૂદ્દીન અઝમલની પાર્ટી AIUDFનો વ્યાપ વધ્યો છે."
   - રાવતે વિસ્તારમાં થતી બાંગ્લાદેશી ઘૂસણખોરી અને વસ્તીમાં થઈ રહેલાં પરિવર્તનને સમજવા માટે ઉદાહરણ આપી રહ્યાં હતા.
   - બિપિન રાવતે કહ્યું હતું કે, "ઘૂસણખોરી થવાનું મોટું એક કારણ જમીન પર કબ્જો કરવાનો પણ છે."

   બાંગ્લાદેશી ઘૂસણખોરીમાં પડોસીઓનો હાથ- જનરલ રાવત

   - સેમિનારમાં બોલતાં આર્મી ચીફે કહ્યું કે, "ઉત્તર-પૂર્વમાં બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરીની પાછળ આપણાં પશ્ચિમી પડોસી દેશોની છહ્મ નીતિ જવાબદાર છે."
   - જનરલ રાવતે કહ્યું કે, "આ કામમાં આપણાં પશ્ચિમી પડોસી દેશને ઉત્તરી પડોસી દેશનો સાથ મળી રહ્યો છે. ઉત્તર પૂર્વની સમસ્યાઓના સમાધાન ત્યાંના લોકોને દેશની મુખ્યધારામાં લાવીને વિકાસ કરવાથી જ શક્ય છે."

   બાંગ્લાદેશ શરણાર્થીઓનું આવવાનું શું છે કારણ?

   - આર્મી ચીફે કહ્યું કે ભારતમાં બાંગ્લાદેશીઓએ શરણ લેવાના બે મુખ્ય કારણ છે.
   - "બાંગ્લાદેશનો મોટો હિસ્સો દર વર્ષે પૂર સહિત અનેક પ્રાકૃતિક આપદાઓથી પ્રભાવિત થાય છે."
   - "બાંગ્લાદેશમાં રહેવા માટે પર્યાપ્ત જગ્યા નથી."

   આગળ વાંચો ચીનને લઈને નેવી ચીફે શું કહ્યું?

  • આર્મી ચીફના નિવેદનને લઈને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ ટ્વીટ કર્યું હતું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આર્મી ચીફના નિવેદનને લઈને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ ટ્વીટ કર્યું હતું

   નવી દિલ્હીઃ આર્મી ચીફ બિપિન રાવતના બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી અને આસામના ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક ફ્રંટ (AIUDF) પરના નિવેદનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીએ આર્મી ચીફના નિવેદન પર સવાલો ઉઠાવ્યાં છે. ઔવેસીએ ટ્વિટ કરી આર્મી ચીફને રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ તેવી સલાહ આપી છે. તેમજ રાજકીય પાર્ટીના ઉદય પર નિવેદન કરવું તેમનું કામ નથી તેવું જણાવ્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે ભારતમાં વધતા બાંગ્લાદેશી શરણાર્થીઓને લઈને બુધવારે એક મોટું નિવેદન કર્યું હતું. રાવતે દેશની પૂર્વોતર સીમા સુરક્ષાને લઈને બુધવારે દિલ્હીમાં યોજાયેલાં એક સેમિનારમાં બોલ્યાં હતા.

   શું કહ્યું હતું આર્મી ચીફે?

   - આર્મી ચીફે કહ્યું હતું કે, " જેટલી તેજીથી દેશમાં ભાજપનો વિસ્તાર નથી થયો તેટલી ઝડપથી આસામમાં બદરૂદ્દીન અઝમલની પાર્ટી AIUDFનો વ્યાપ વધ્યો છે."
   - રાવતે વિસ્તારમાં થતી બાંગ્લાદેશી ઘૂસણખોરી અને વસ્તીમાં થઈ રહેલાં પરિવર્તનને સમજવા માટે ઉદાહરણ આપી રહ્યાં હતા.
   - બિપિન રાવતે કહ્યું હતું કે, "ઘૂસણખોરી થવાનું મોટું એક કારણ જમીન પર કબ્જો કરવાનો પણ છે."

   બાંગ્લાદેશી ઘૂસણખોરીમાં પડોસીઓનો હાથ- જનરલ રાવત

   - સેમિનારમાં બોલતાં આર્મી ચીફે કહ્યું કે, "ઉત્તર-પૂર્વમાં બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરીની પાછળ આપણાં પશ્ચિમી પડોસી દેશોની છહ્મ નીતિ જવાબદાર છે."
   - જનરલ રાવતે કહ્યું કે, "આ કામમાં આપણાં પશ્ચિમી પડોસી દેશને ઉત્તરી પડોસી દેશનો સાથ મળી રહ્યો છે. ઉત્તર પૂર્વની સમસ્યાઓના સમાધાન ત્યાંના લોકોને દેશની મુખ્યધારામાં લાવીને વિકાસ કરવાથી જ શક્ય છે."

   બાંગ્લાદેશ શરણાર્થીઓનું આવવાનું શું છે કારણ?

   - આર્મી ચીફે કહ્યું કે ભારતમાં બાંગ્લાદેશીઓએ શરણ લેવાના બે મુખ્ય કારણ છે.
   - "બાંગ્લાદેશનો મોટો હિસ્સો દર વર્ષે પૂર સહિત અનેક પ્રાકૃતિક આપદાઓથી પ્રભાવિત થાય છે."
   - "બાંગ્લાદેશમાં રહેવા માટે પર્યાપ્ત જગ્યા નથી."

   આગળ વાંચો ચીનને લઈને નેવી ચીફે શું કહ્યું?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Northeast is taking place as part of proxy warfare by Pakistan with support of China said Army Chief
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `