ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પિયર ગયેલી પત્ની માટે તડપતો હતો, કરી લીધી આત્મહત્યા| Arm veins Cut Young Man Suicide

  હાથની નસ કાપીને રૂમમાં તડપતો રહ્યો ધર્મેન્દ્ર, ડાયરીમાં લખ્યું- રાની એક દિવસ તું પણ તડપીશ

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 11:48 AM IST

  સુસાઈડ પહેલાં ધર્મેન્દ્રએ પહેલીવાર દરેક મિત્રોને વોટ્સએપમાં છેલ્લો મેસેજ કરીને કહ્યું હતું- રામ-રામ
  • ધર્મેન્દ્રની પત્ની સાથે ફાઈલ ફોટો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધર્મેન્દ્રની પત્ની સાથે ફાઈલ ફોટો

   કુરુક્ષેત્ર: ભાડાંના ટુ બીએચકેમાં રહીને હાથની નસ કાપીને સુસાઈડ કરનાર ધર્મેન્દ્ર સોલંકીએ ડાયરીના 5 પેજમાં તેના દુખની વાત વ્યક્ત કરી છે. જોકે તેણે સીધા જ કોઈને તેના મોતના જવાબદાર ગણાવ્યા નથી. જોકે તેણે જે પણ લખ્યું છે તેનાથી ખ્યાલ આવે છે કે, તે તેની પત્ની અને સવા વર્ષની દીકરી તનુને ખૂબ પ્રેમ કરે છે અને તેમના દૂર રહેવાથી તે ખૂબ પરેશાન છે. તે પત્નીને પ્રેમથી રાની કહેતો હતો. જે એક મહિનાથી પિયર જતી રહી હતી.

   પિતાએ કહી અંગત વાત

   - પિતા ગીતમે રોતા કકળતાં કહ્યું કે, તેમનો દીકરો તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ તેની પત્ની અને સાસરીવાળાનો વ્યવહાર તેના માટે સારો નહતો. તેઓ ખૂબ અભિમાની હતા. તેના જ કારણે તેમનો દીકરો ધર્મેન્દ્રખૂબ પરેશાન રહેતો હતો.
   - તે ઘણાં દિવસથી તેની પત્નીને ફોન કરતો હતો, પરંતુ તેની પત્ની તેની સાથે વાત નહતી કરતી. ઘણી વાર ફોન સ્વીચઓફ કરી દેતી હતી.
   - બુધવારે સાંજે ધર્મેન્દ્રએ તેના સસરા સાથે પણ વાત કરી હતી. તેમણે ધર્મેન્દ્રની વાતને ગંભીરતાથી લીધી જ નહતી.
   - પત્નીની નારાજગી અને સાસરીવાળાઓના ખરાબ વર્તનના કારણે તે ખૂબ પરેશાન થઈ ગયો હતો અને તેથી તેણે તેના હાથની નસ કાપી લીધી હતી. ધર્મેન્દ્રના નાના ભાઈએ જણાવ્યું કે, તેઓ આખા ઘરનો સહારો હતા.

   રૂમમાં ફેલાયુ હતું બ્લડ

   - પિતા ગીતમ દીકરાની મુશ્કેલી સમજી રહ્યા હતા. સવારે તેમણે દીકરા સાથે વાત કરવા ફોન કર્યો પરંતુ તેણે ફોન ના ઉપાડ્યો. અંતે થાકીને મકાન માલિકે મુકેશને ફોન કર્યો હતો.
   - મકાન માલિક મુકેશે જ્યારે બારીમાંથી ધર્મેન્દ્રના ઘરમાં જોયુ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખા રૂમમાં લોહી ફેલાયલું હતું અને ધર્મેન્દ્ર પલંગ પર મૃત સ્થિતિમાં હતો.
   - ખબર પડતાં જ એસએચઓ સુરેન્દ્ર સિંહ અને ડીએસપી રમેશ ગુલિયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

   પત્ની નહતી આવી, એકલો જ આવ્યો હતો

   - પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, એક મહિના પહેલાં આગરા તેના સાસરે એક લગ્ન હતા. તેણે આવવા-જવા માટે ટ્રેનથી બુકિંગ કરાવ્યું હતું.
   - 13-14મેના લગ્ન પછી તેની પત્ની રાધા પિયરમાં જ રોકાઈ ગઈ. ધર્મેન્દ્રએ સાથે આવવા ઘણું કહ્યું પરંતુ તે માની નહીં. અંતે ધર્મેન્દ્ર એકલો જ પાછો આવ્યો હતો.
   - પિતા ગીતમના જણાવ્યા તેને માત્ર થોડી ધાધર થઈ હતી. પરંતુ તેના માતા-પિતાએ તેને ઈલાજના બહાને ત્યાં રોકી રાખી હતી.
   - ધર્મેન્દ્ર તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ સાસરીવાળા તેની આ લાગણી સમજી જ ન શક્યા.
   - બદલામાં તેમણે ધર્મેન્દ્ર પર શોષણનો આરોપ લગાવ્યો હતો. માર્ચમાં પણ એક વાર સાસરીવાળા પંચાયત લઈને ઘરે આવ્યા હતા. તે પહેલાં પણ એક વાર પંચાયત કરવામાં આવી હતી. આમ, ધર્મેન્દ્ર મનથી ખૂબ દુખી હતો.

   આ પણ વાંચો: જીવથી પણ વધુ ચાહી એ પત્નીએ આપ્યો દગો, આઘાતમાં પતિએ કરી આત્મહત્યા

   ડાયરીમાં લખ્યુ પોતાનું દુખ

   - ધર્મેન્દ્રએ ડાયરીમાં પાંચ પેજમાં પત્ની અને દીકરી વિશે પોતાની લાગણીઓ લખી હતી.
   - 5 જૂનના રોજ તેણે લખ્યું કે, મારા લગ્ન 2 ફેબ્રુઆરી 2016માં થયા હતા. મારુ સપનું હતું કે, મારી પત્ની ભણેલી-ગણેલી અને સુંદર હોય.
   - 6 જૂને લખ્યું હતું કે, હું કામમાં હતો તેથી તારો ફોન ન ઉપાડી શક્યો. પછી લખ્યું હવે હું રાનીને બે દિવસથી ફોન કરી રહ્યો છું. કદાચ તે મારાથી નારાજ છે તેથી મારો ફોન નથી ઉપાડતી. સાથે લખ્યું, રાની એક દિવસ તુ પણ મારા પ્રેમ માટે તડપીશ. જેવી રીતે અત્યારે હું તડપી રહ્યો છું.
   - 7 જૂને તેણે લખ્યું છે કે, રાની જ્યારથી તુ ઘરેથી ગઈ છે ત્યારથી હું તડપીને જીવી રહ્યો છું. હું તને બહુ પ્રેમ કરુ છું. તુ પોતે પણ જતી રહી અને સાથે તનુ દીકરીને પણ લેતી ગઈ. તમારા બંને વગર રહેવું ખૂબ મુશ્કેલ છે.
   - 11મેથી તુ પિયર છે ત્યારથી હું તારા માટે તડપી રહ્યો છું.

   ચાર મહિના પહેલાં જ મળ્યું હતું પ્રમોશન

   - ધર્મેન્દ્ર બુધવારે સાંજે અંદાજે 6 વાગે ઓફિસથી છૂટ્યો. સાંજે અંદાજે સવા આઠ વાગે તેણે તેના ફ્રેન્ડ્સ અને સંબંધીઓને વોટ્સએપ મેસેજમાં રામ રામ લખ્યું.
   - તેના ફ્રેન્ડ્સને આશ્ચર્ય પણ થયુ હતું, કારણકે તે આ રીતે કદી રામ રામ નહતો લખતો. સેન્ટ્રલ વેરહાઉસ મેનેજર આરએસ સૈનીના જણાવ્યા પ્રમાણે અંદાજે 4 મહિના પહેલાં જ ધર્મેન્દ્રને જૂનિયર ટેક્નોલોજી સહાયક પદથી પ્રમોશન આપવામાં આવ્યું હતું.
   - તેણે ક્યારેય આ પહેલાં મેસેજમાં રામ-રામ નહતું લખ્યું. આ ઉપરાંત તેણે રાતે તેના પ્રોફાઈલ પર સિગારેટ પીતો ફોટો મૂક્યો હતો. જ્યારે કોઈએ તેને આ પહેલાં સિગારેટ પીતા નહતો જોયો.
   - સવારે જ્યારે લોકોને તેની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે જ લોકોને તેના રામ રામના મેસેજનો અર્થ સમજાયો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ

  • રૂમમાં ફેલાયેલું હતું લોહી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રૂમમાં ફેલાયેલું હતું લોહી

  • પત્નીના પિયર જતા રહેવાથી નારાજ હતો ધર્મેન્દ્ર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્નીના પિયર જતા રહેવાથી નારાજ હતો ધર્મેન્દ્ર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પિયર ગયેલી પત્ની માટે તડપતો હતો, કરી લીધી આત્મહત્યા| Arm veins Cut Young Man Suicide
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `