અણ્ણાએ કહ્યું- ભ્રષ્ટાચાર વધ્યો, 23મીથી આંદોલન

અણ્ણા હજારેએ કહ્યું કે મોદી સરકારે જૂના લોકપાલ બિલને નબળું કરવાનું કામ કર્યું છે

Bhaskar News Network

Bhaskar News Network

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:33 AM
Anna Said Corruption Is Increased In India, 23rd March Movement
લખનઉ: સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ કહ્યું કે મોદી સરકારે જૂના લોકપાલ બિલને નબળું કરવાનું કામ કર્યું છે. જેનાથી દેશમાં ભ્રષ્ટાચારના રસ્તા ખૂલી ગયા છે. દેશમાંથી અંગ્રેજ જતા રહ્યા પરંતુ લોકતંત્ર હજી સુધી આવ્યું નથી. ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે તેમ છતાં સરકારો ધ્યાન નથી આપી રહી. લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિનો કાયદો 2013માં પસાર થઈ ગયો છે, પરંતુ 5 વર્ષ પૂરાં થયા બાદ પણ અમલ કરાયો નથી. તેમણે 23 માર્ચથી ફરીથી આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી. તેઓ બે દિવસ જનજાગરણ પ્રવાસે આવ્યા છે.

X
Anna Said Corruption Is Increased In India, 23rd March Movement
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App