આંધ્રમાં આંધી તોફાન: 4ના મોત, 70 ઘાયલ; CMનો આબાદ બચાવ

અકસ્માતમાં કેટલાક ઝાડ અને લાઈટ કેબલો તુંટી ગયા હતા

DivyaBhaskar.com | Updated - Mar 31, 2018, 03:04 AM
રામનવમી કાર્યાક્રમ દરમિયાન આંધી તોફાન- 4ના મોત
રામનવમી કાર્યાક્રમ દરમિયાન આંધી તોફાન- 4ના મોત

​આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં રામનવમીની યાત્રા દરમિયાન અચાનક આંધી તોફાન શરૂ થતા ટેંટ પડવા લાગ્યા હતા. યાત્રામાં જોડાયેલા લોકો પર ટેંટ પડતા 4ના મોત નીપજ્યા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં કેટલાક ઝાડ અને લાઈટ કેબલો તુંટી ગયા હતા. સુત્રોએ જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ હાજર હતા જેમનો આબાદ બચાવ થયો હતો.

ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

સીએમ ચંદ્રબાબુ નાયડુનો આબાદ બચાવ
સીએમ ચંદ્રબાબુ નાયડુનો આબાદ બચાવ
લાઈટના કેબલ તુંટી ગયા હતા
લાઈટના કેબલ તુંટી ગયા હતા
X
રામનવમી કાર્યાક્રમ દરમિયાન આંધી તોફાન- 4ના મોતરામનવમી કાર્યાક્રમ દરમિયાન આંધી તોફાન- 4ના મોત
સીએમ ચંદ્રબાબુ નાયડુનો આબાદ બચાવસીએમ ચંદ્રબાબુ નાયડુનો આબાદ બચાવ
લાઈટના કેબલ તુંટી ગયા હતાલાઈટના કેબલ તુંટી ગયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App