ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Analysis of assembly elections happened in Tripura Meghalaya and Nagaland

  નોર્થ-ઇસ્ટના મોટા ભાગમાં હવે BJP, કોંગ્રેસથી વધુ લેફ્ટને નુકસાન

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 12:55 PM IST

  અરૂણાચલ, આસામ, મણિપુર પછી હવે ત્રિપુરામાં પણ બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે
  • ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. (ફાઇલ)

   અગરતલા/શિલોંગ/કોહિમા: ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. અરૂણાચલ, આસામ, મણિપુર પછી હવે ત્રિપુરામાં પણ બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. આ રીતે નોર્થ ઇસ્ટના 8માંથી 4 રાજ્યોમાં બીજેપી સત્તામાં આવી ગઇ છે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં પણ બીજેપી સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ફક્ત સિક્કિમ અને મિઝોરમમાં બીજેપી સત્તાની બહાર છે. મિઝોરમમાં પણ આ જ વર્ષે ચૂંટણી થવાની છે. જાણો આ ચૂંટણીઓમાં કયા રાજ્યમાં કોને કેટલો ફાયદો અને કોને કેટલું નુકસાન થઇ રહ્યું છે.

   #ત્રિપુરા

   આ ચૂંટણી કેમ ચર્ચામાં હતી?

   - બીજેપીએ આ ચૂંટણીઓમાં સંપૂર્ણ તાકાત લગાવી. સંઘ સાથે જોડાયેલા એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ વગેરે સંગઠન આદિવાસીઓની વચ્ચે છેલ્લાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. તેના કારણે આદિવાસી વિસ્તારમાં બીજેપીની વોટબેંક ઘણી વધી ગઇ. બીજેપી દર 60 મતદારોએ એક પન્ના પ્રમુખ બનાવીને એક-એક મતદાર સુધી પહોંચી.

   ચૂંટણીમાં સૌથી વધુ કોને ફાયદો?

   - BJPને આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદો થયો. ઇન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (આઇપીએફટી)ની સાથે ગઠબંધન કરવાનો પણ તેને ફાયદો થયો. 2013માં આ બંને પાર્ટીને અહીંયા એક પણ સીટ મળી ન હતી. આ વખતે બંને સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

   સૌથી વધુ નુકસાનમાં કોણ રહ્યું?

   - સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયું. 25 વર્ષોથી સત્તામાંથી બહાર કોંગ્રેસ અહીંયા મુખ્ય વિપક્ષ પાર્ટી હતી. આ વખતે તેમને એક પણ સીટ મળવી મુશ્કેલ લાગી રહ્યું છે.

   આગળની સ્લાઇડમાં વાંચો મેઘાલયમાં કોને સૌથી વધુ ફાયદો, કોણ રહ્યું નુકસાનમાં

  • મેઘાલય અને નાગાલેન્ડમાં પણ  બીજેપી સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેઘાલય અને નાગાલેન્ડમાં પણ બીજેપી સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. (ફાઇલ)

   અગરતલા/શિલોંગ/કોહિમા: ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. અરૂણાચલ, આસામ, મણિપુર પછી હવે ત્રિપુરામાં પણ બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. આ રીતે નોર્થ ઇસ્ટના 8માંથી 4 રાજ્યોમાં બીજેપી સત્તામાં આવી ગઇ છે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં પણ બીજેપી સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ફક્ત સિક્કિમ અને મિઝોરમમાં બીજેપી સત્તાની બહાર છે. મિઝોરમમાં પણ આ જ વર્ષે ચૂંટણી થવાની છે. જાણો આ ચૂંટણીઓમાં કયા રાજ્યમાં કોને કેટલો ફાયદો અને કોને કેટલું નુકસાન થઇ રહ્યું છે.

   #ત્રિપુરા

   આ ચૂંટણી કેમ ચર્ચામાં હતી?

   - બીજેપીએ આ ચૂંટણીઓમાં સંપૂર્ણ તાકાત લગાવી. સંઘ સાથે જોડાયેલા એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ વગેરે સંગઠન આદિવાસીઓની વચ્ચે છેલ્લાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. તેના કારણે આદિવાસી વિસ્તારમાં બીજેપીની વોટબેંક ઘણી વધી ગઇ. બીજેપી દર 60 મતદારોએ એક પન્ના પ્રમુખ બનાવીને એક-એક મતદાર સુધી પહોંચી.

   ચૂંટણીમાં સૌથી વધુ કોને ફાયદો?

   - BJPને આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદો થયો. ઇન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (આઇપીએફટી)ની સાથે ગઠબંધન કરવાનો પણ તેને ફાયદો થયો. 2013માં આ બંને પાર્ટીને અહીંયા એક પણ સીટ મળી ન હતી. આ વખતે બંને સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

   સૌથી વધુ નુકસાનમાં કોણ રહ્યું?

   - સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયું. 25 વર્ષોથી સત્તામાંથી બહાર કોંગ્રેસ અહીંયા મુખ્ય વિપક્ષ પાર્ટી હતી. આ વખતે તેમને એક પણ સીટ મળવી મુશ્કેલ લાગી રહ્યું છે.

   આગળની સ્લાઇડમાં વાંચો મેઘાલયમાં કોને સૌથી વધુ ફાયદો, કોણ રહ્યું નુકસાનમાં

  • ફક્ત સિક્કિમ અને મિઝોરમમાં બીજેપી સત્તાની બહાર છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફક્ત સિક્કિમ અને મિઝોરમમાં બીજેપી સત્તાની બહાર છે. (ફાઇલ)

   અગરતલા/શિલોંગ/કોહિમા: ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. અરૂણાચલ, આસામ, મણિપુર પછી હવે ત્રિપુરામાં પણ બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. આ રીતે નોર્થ ઇસ્ટના 8માંથી 4 રાજ્યોમાં બીજેપી સત્તામાં આવી ગઇ છે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં પણ બીજેપી સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ફક્ત સિક્કિમ અને મિઝોરમમાં બીજેપી સત્તાની બહાર છે. મિઝોરમમાં પણ આ જ વર્ષે ચૂંટણી થવાની છે. જાણો આ ચૂંટણીઓમાં કયા રાજ્યમાં કોને કેટલો ફાયદો અને કોને કેટલું નુકસાન થઇ રહ્યું છે.

   #ત્રિપુરા

   આ ચૂંટણી કેમ ચર્ચામાં હતી?

   - બીજેપીએ આ ચૂંટણીઓમાં સંપૂર્ણ તાકાત લગાવી. સંઘ સાથે જોડાયેલા એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ વગેરે સંગઠન આદિવાસીઓની વચ્ચે છેલ્લાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. તેના કારણે આદિવાસી વિસ્તારમાં બીજેપીની વોટબેંક ઘણી વધી ગઇ. બીજેપી દર 60 મતદારોએ એક પન્ના પ્રમુખ બનાવીને એક-એક મતદાર સુધી પહોંચી.

   ચૂંટણીમાં સૌથી વધુ કોને ફાયદો?

   - BJPને આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદો થયો. ઇન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (આઇપીએફટી)ની સાથે ગઠબંધન કરવાનો પણ તેને ફાયદો થયો. 2013માં આ બંને પાર્ટીને અહીંયા એક પણ સીટ મળી ન હતી. આ વખતે બંને સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

   સૌથી વધુ નુકસાનમાં કોણ રહ્યું?

   - સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયું. 25 વર્ષોથી સત્તામાંથી બહાર કોંગ્રેસ અહીંયા મુખ્ય વિપક્ષ પાર્ટી હતી. આ વખતે તેમને એક પણ સીટ મળવી મુશ્કેલ લાગી રહ્યું છે.

   આગળની સ્લાઇડમાં વાંચો મેઘાલયમાં કોને સૌથી વધુ ફાયદો, કોણ રહ્યું નુકસાનમાં

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Analysis of assembly elections happened in Tripura Meghalaya and Nagaland
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `