તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરફોર્સ ડેની તૈયારી કરતું વાયુસેનાનું વિમાન UPના બાગપતમાં ક્રેશ, પાયલટનો બચાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરફોર્સ ડેની તૈયારી કરતું વાયુસેનાનું વિમાન UPના બાગપતમાં ક્રેશ - Divya Bhaskar
એરફોર્સ ડેની તૈયારી કરતું વાયુસેનાનું વિમાન UPના બાગપતમાં ક્રેશ

બાગપત: ઉત્તર પ્રદેશના બાગપતમાં શુક્રવારે સવારે વાયુસેનાનું એક નાનું વિમાન ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાઇલટ સવાર હતા. ઘટના પછી બંને પાઇલટ સુરક્ષીત છે. આ વિમાને ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં ઉડાન ભરી હતી પરંતુ તે બાગપતમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન બાગપતના ખેતરોવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ પ્લેન એરફોર્સ-ડેની તૈયારી કરી રહ્યું હતું. આ ઘટના પછી વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...