ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Amitabh Bachchan falls ill while shooting for Thugs of Hindostan in Jodhpur

  જોધપુરમાં અમિતાભની તબિયત બગડી, મુંબઈથી ડોક્ટર્સની ટીમ પહોંચી

  SUNIL CHOUDHARY | Last Modified - Mar 13, 2018, 04:28 PM IST

  રાજસ્થાનના જોધપુરમાં 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભની તબિયત લથડી
  • જોધપુર એરપોર્ટમાંથી બહાર નીકળતા અમિતાભ (ફાઈલ ફોટો)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોધપુર એરપોર્ટમાંથી બહાર નીકળતા અમિતાભ (ફાઈલ ફોટો)

   જોધપુર: મહાનાયક અમિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરે મહેનત કરીને યુવાઓને પણ માત આપી રહ્યા છે. હાલ તેઓ જોધપુરમાં સતત શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગમાંથી પરત ફરતી વખતે મંગળવારે વહેલી સવારે તેમણે ટ્વિટ કર્યું કે, મહેનત વગર કશુંં નથી મળતું. આ દરમિયાન સતત કામ કરી રહેલા અમિતાભની તબિયત બગડી હોવાની ચર્ચા ફેલાઈ હતી. પરંતુ થોડી વાર પછી જ અમિતાભ ઉઠ્યા અને હોટલમાં નાસ્તો લઈને ફરી ઉંઘવા જતા રહ્યા હતા. આ દરમિયાન મુંબઈથી સ્પેશલ ડોક્ટર્સની ટીમ પ્લેન દ્વારા જોધપુર પહોંચી ગઈ છે.

   એક્શન-થ્રીલર સીનના કારણે બગડી અમિતાભની તબિયત

   સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે વહેલી સવાર સુધી અમિતાભ ફિલ્મનું શૂટિંગ કરતા રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક્શન અને થ્રીલર સીન્સનું પણ શૂટિંગ કર્યું હતું અને તેના કારણે તેમના ખભામાં થોડો દુખાવો થવા લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે કારણથી મુંબઈથી ચાર્ટડ પ્લેનથી ડોક્ટર્સની ટીમને મુંબઈથી જયપુર બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમના ફોટોગ્રાફરના જણાવ્યા પ્રમાણે આ બિગ બીનો રૂટીન ચેક અપ હતો. હવે તેમની તબિયત એકદમ સારી છે.

   અમિતાભે બ્લોગ દ્વારા તબિયત ખરાબ હોવાની કહી વાત

   - પોતાની તબિયત ખરાબ છે તેની જાણકારી બચ્ચને પોતાના બ્લોગમાં આપી. હાલમાં બચ્ચન પોતાની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ માટે રાજસ્થાનમાં છે.
   - તેઓએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે, તબિયત ખરાબ લાગી રહી છે. તેના કારણે મુંબઈ પરત ફરશે.
   - અહેવાલો મુજબ, અમિતાભ એક ચાર્ટર્ડ પ્લેનથી પરત આવશે. થોડા દિવસ પહેલા જ કોકિલાબેન હોસ્પિટલમાં અમિતાભનું રુટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું.

   અમિતાભે બ્લોગમાં શું લખ્યું?

   - અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું, સવારના 5 વાગ્યે, એક નવી સવારની શરૂઆત, કેટલાક લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે, આ કઠીન છે. કોઈ મુશ્કેલીઓ વગર કંઈક પ્રાપ્ત નથી થતું. ઘણો સંઘર્ષ, નિરાશા અને દર્દ થશે..ત્યારે આપણા સૌની આકાંક્ષાઓ પૂરી થશે... ક્યારેક થશે ક્યારેક નહીં...જ્યારે તેઓ ન કહે ત્યારે આપણે વધુ સારું આપવાની આવશ્યક્તા છે.
   - તેઓએ લખ્યું, હું કાલે સવારે મારા ડોક્ટર્સની ટીમને મારા શરીરની તપાસ માટે બોલાવીશ અને તેઓ મને ફરીથી સેટ કરી દેશે.. હું આરામ કરીશ અને આગળ શું થયું તે વિશે તમને માહિતગાર કરતો રહીશ.

   આ રીતે મહેનત કરી રહ્યા છે અમિતાભ

   - અમિતાભ દસ દિવસથી જોધપુરમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ આખી આખી રાત ચાલે છે. આમ, અમિતાભ છેલ્લા દસ દિવસથી આખી આખી રાત શૂટિંગ કરી રહ્યા છે. બીજી બાજુ જોધપુરનું વાતાવરણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. દિવસે ખૂબ ગરમી પડે છે અને રાત્રે ઠંડીનું વાતાવરણ હોય છે. આ સંજોગોમાં શરીરને સિઝન પ્રમાણે એડ્જસ્ટ કરવામાં પણ અમિતાભને તકલીફ થઈ રહી છે.
   - બિગ બીએ તેમના બ્લોગ્સ પર સવારે પાંચ વાગે લખ્યું હતું કે મારી ડોક્ટર્સની ટીમ જોધપુર આવી રહી છે, તેઓ મારો ચેકઅપ કરીને મને ફરી એક વાર ફિટ કરી દેશે.
   - જ્યારે હોટલના સ્ટાફ સાથે વાત થઈ ત્યારે તેમની દિનચર્યાની માહિતી મળી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભના બે મિત્રો તેમને મળવા જોધપુર આવી રહ્યા છે. આ સંજોગોમાં 10 દિવસથી મુંબઈથી બહાર રહેતા અમિતાભના રુટીન ચેકઅપ માટે તેમના ડોક્ટર્સ પણ આવી રહ્યા છે. અહીં તેઓ તેમનો ચેકઅપ કરશે. નોંધનીય છે કે, 75 વર્ષના અમિતાભ બચ્ચન મુંબઈમાં નિયમિત અમુક અમુક અંતરે તેમનો મેડિકલ ચેકઅપ કરાવતા હોય છે.

   આગળની સ્લાઈડમાં વાંચો: ગયા મહિને મુંબઈમાં કરાવ્યો હતો રૂટીન ચેકઅપ

  • મુંબઈથી ડોક્ટર્સની એક ટીમ જોધપુર એરપોર્ટ પર આવી પહોંચી હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈથી ડોક્ટર્સની એક ટીમ જોધપુર એરપોર્ટ પર આવી પહોંચી હતી.

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  • ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નું શૂટિંગ જોધપુરમાં ચાલી રહ્યું છે(ફાઈલ ફોટો)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નું શૂટિંગ જોધપુરમાં ચાલી રહ્યું છે(ફાઈલ ફોટો)

  • અમિતાભને જોધપુરમાં જોવા માટે ભેગી થયેલી પ્રશંસકોની ભીડ (ફાઈલ ફોટો)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમિતાભને જોધપુરમાં જોવા માટે ભેગી થયેલી પ્રશંસકોની ભીડ (ફાઈલ ફોટો)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amitabh Bachchan falls ill while shooting for Thugs of Hindostan in Jodhpur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `