ઝૂંડનું શૂટિંગ / બળદગાડામાં બેઠાં બીગ બી, બસના ધક્કા ખાધા અને ખાટલાં પર સૂતાં જોવા મળ્યા

divyabhaskar.com

Jan 09, 2019, 06:18 PM IST
Amitabh Bachchan shared a few pictures on Instagram from his upcoming film, Jhund

X

  • ફિલ્મ ઝૂંડમાં અમિતાભ બચ્ચન પ્રોફેસર વિજય બરસેના રોલમાં જોવા મળશે 
  • વિજયે સ્લમ એરિયાના બાળકોને એકઠાં કરી ફૂટબોલ ટીમ બનાવી હતી 

બોલિવૂડ ડેસ્કઃ અમિતાભ બચ્ચન થોડાં દિવસો પહેલાં ફિલ્મ 'ઝૂંડ'ના શૂટિંગ માટે નાગપુરમાં હતા. હવે તેઓ સોશિયલ મીડિયા પર આ ફિલ્મના શૂટિંગના શિડ્યૂલને યાદ કરી રહ્યા છે. અમિતાભે આ ફિલ્મની તસવીરો શૅર કરી છે. આ ફોટોગ્રાફ્સમાં અમિતાભ ક્યારેક બળદગાડાની સવારી કરતા તો ક્યારેક ખાટલા પર આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. ક્યાંક અમિતાભ બસમાં બારીવાળી સીટથી બહાર જોઇ રહ્યા છે તો ક્યાંક કૂવાની નજીક બેઠાં છે. 

સંઘર્ષના દિવસો પણ યાદ કર્યા

1.અમિતાભે ફેસબુક પેજ પર શૅર કરેલા ફોટોગ્રાફ્સની સાથે પોતાના વિતેલા દિવસોને પણ યાદ કર્યા. અમિતાભે લખ્યું, તેઓએ મને પુછ્યું કે, મેં છેલ્લે ક્યારે બસની યાત્રા કરી હતી? મેં કહ્યું - આજે બપોરે. પરંતુ આ અનુભવથી મને કોલેજ અને કામ શોધવા માટે કરેલી બસ અને ટ્રામ યાત્રાને યાદ કરવાનું પણ સારું લાગ્યું. 
બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે
2.ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બાદ અમિતાભ હાલ 'ઝૂંડ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને સૈરાટ જેવી મરાઠી ફિલ્મ બનાવી ચૂકેલા નાગરાજ મંજુલે જ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા ફૂટબોલ પર આધારિત છે. 
3.ઝૂંડ ઉપરાંત અમિતાભ આ જ વર્ષે 'બ્રહ્માસ્ત્ર'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં બીગ બી ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી