ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Bollywood superstar Amitabh Bachchan has started following senior Congress leaders on Twitter

    અમિતાભ ટ્વિટર પર કોંગ્રેસના મોટા નેતાઓને કરે છે ફોલો, અનેક અટકળો

    Divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 12:19 PM IST

    અમિતાભ બચ્ચન ટ્વિટર પર રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસના નેતાઓને ફોલો કરવાનું શરૂ કરતાં અનેક અટકળો થઈ રહી છે.
    • અમિતાભના ટ્વિટર પર હાલ 33.1 મિલિયન એટલે કે 3 કરોડ 31 લાખ ફોલોઅર છે. તો હાલ તેઓ 1730 લોકોને ફોલો કરે છે (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમિતાભના ટ્વિટર પર હાલ 33.1 મિલિયન એટલે કે 3 કરોડ 31 લાખ ફોલોઅર છે. તો હાલ તેઓ 1730 લોકોને ફોલો કરે છે (ફાઈલ)

      નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન ટ્વિટર પર રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસના નેતાઓને ફોલો કરે છે. જે વાત કોંગ્રેસના નેતાઓ સહિત અનેક લોકો માટે ચોંકાવનારી વાત છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે તેઓ મને ફોલો કરે છે, તેના માટે હું તેમનો આભાર માનુ છું. તેમની ફિલ્મોનો ફર્સ્ટ ડે- ફર્સ્ટ શો જોઈને જ મોટો થયો છું.

      કયા કોંગ્રેસી નેતાઓને ફોલો કરે છે બચ્ચન


      - અમિતાભ બચ્ચન શરૂઆતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટરને ફોલો કરતા હતા. પરંતુ, હવે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, પી.ચિદમ્બરમ, અહેમદ પટેલ, અશોક ગહેલોત, અજય માકન, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ અને સી.પી.જોશીને ફોલો કરવાનું શરૂ કર્યું છે.
      - આ ઉપરાંત અમિતાભ બચ્ચન કોંગ્રેસના અન્ય નેતા જેવા કે મનીષ તિવારી, શકીલ ખાન, સંજય નિરૂપમ, રણદીપ સુરજેવાલા, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય ઝાને પણ ફોલો કરે છે.
      - રાજીવ ગાંધીની નજીક ગણાતા અમિતાભ હાલ ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર છે.
      - અમિતાભના ટ્વિટર પર હાલ 33.1 મિલિયન એટલે કે 3 કરોડ 31 લાખ ફોલોઅર છે. તો હાલ તેઓ 1730 લોકોને ફોલો કરે છે.

      આગળ વાંચો અન્ય કયા નેતાઓને ટ્વિટર પર ફોલો કરે છે મહાનાયક?

    • અમિતાભ બચ્ચન શરૂઆતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટરને ફોલો કરતા હતા (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમિતાભ બચ્ચન શરૂઆતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટરને ફોલો કરતા હતા (ફાઈલ)

      નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન ટ્વિટર પર રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસના નેતાઓને ફોલો કરે છે. જે વાત કોંગ્રેસના નેતાઓ સહિત અનેક લોકો માટે ચોંકાવનારી વાત છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે તેઓ મને ફોલો કરે છે, તેના માટે હું તેમનો આભાર માનુ છું. તેમની ફિલ્મોનો ફર્સ્ટ ડે- ફર્સ્ટ શો જોઈને જ મોટો થયો છું.

      કયા કોંગ્રેસી નેતાઓને ફોલો કરે છે બચ્ચન


      - અમિતાભ બચ્ચન શરૂઆતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટરને ફોલો કરતા હતા. પરંતુ, હવે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, પી.ચિદમ્બરમ, અહેમદ પટેલ, અશોક ગહેલોત, અજય માકન, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ અને સી.પી.જોશીને ફોલો કરવાનું શરૂ કર્યું છે.
      - આ ઉપરાંત અમિતાભ બચ્ચન કોંગ્રેસના અન્ય નેતા જેવા કે મનીષ તિવારી, શકીલ ખાન, સંજય નિરૂપમ, રણદીપ સુરજેવાલા, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય ઝાને પણ ફોલો કરે છે.
      - રાજીવ ગાંધીની નજીક ગણાતા અમિતાભ હાલ ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર છે.
      - અમિતાભના ટ્વિટર પર હાલ 33.1 મિલિયન એટલે કે 3 કરોડ 31 લાખ ફોલોઅર છે. તો હાલ તેઓ 1730 લોકોને ફોલો કરે છે.

      આગળ વાંચો અન્ય કયા નેતાઓને ટ્વિટર પર ફોલો કરે છે મહાનાયક?

    • અમિતાભ બચ્ચને કોંગ્રેસના નેતાઓ ઉપરાંત આપ, RJD ચીફ, NCP, કેન્દ્રીય નેતાઓને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમિતાભ બચ્ચને કોંગ્રેસના નેતાઓ ઉપરાંત આપ, RJD ચીફ, NCP, કેન્દ્રીય નેતાઓને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું છે

      નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન ટ્વિટર પર રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસના નેતાઓને ફોલો કરે છે. જે વાત કોંગ્રેસના નેતાઓ સહિત અનેક લોકો માટે ચોંકાવનારી વાત છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે તેઓ મને ફોલો કરે છે, તેના માટે હું તેમનો આભાર માનુ છું. તેમની ફિલ્મોનો ફર્સ્ટ ડે- ફર્સ્ટ શો જોઈને જ મોટો થયો છું.

      કયા કોંગ્રેસી નેતાઓને ફોલો કરે છે બચ્ચન


      - અમિતાભ બચ્ચન શરૂઆતમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટરને ફોલો કરતા હતા. પરંતુ, હવે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, પી.ચિદમ્બરમ, અહેમદ પટેલ, અશોક ગહેલોત, અજય માકન, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ અને સી.પી.જોશીને ફોલો કરવાનું શરૂ કર્યું છે.
      - આ ઉપરાંત અમિતાભ બચ્ચન કોંગ્રેસના અન્ય નેતા જેવા કે મનીષ તિવારી, શકીલ ખાન, સંજય નિરૂપમ, રણદીપ સુરજેવાલા, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય ઝાને પણ ફોલો કરે છે.
      - રાજીવ ગાંધીની નજીક ગણાતા અમિતાભ હાલ ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર છે.
      - અમિતાભના ટ્વિટર પર હાલ 33.1 મિલિયન એટલે કે 3 કરોડ 31 લાખ ફોલોઅર છે. તો હાલ તેઓ 1730 લોકોને ફોલો કરે છે.

      આગળ વાંચો અન્ય કયા નેતાઓને ટ્વિટર પર ફોલો કરે છે મહાનાયક?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bollywood superstar Amitabh Bachchan has started following senior Congress leaders on Twitter
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `