ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Amit Shah said they will fight election in Karnataka on Development and Hinduism

  કર્ણાટકમાં વિકાસ અને હિંદુત્વના મુદ્દે ચૂંટણી લડીશું- અમિત શાહ

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 01:46 PM IST

  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કર્ણાટક પ્રવાસનો આજે બીજો દિવસ છે
  • મૈસૂરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યુંકે કર્ણાટકમાં બીજેપી મજબૂત સ્થિતિમાં છે અને કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર સરકાર બનાવશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૈસૂરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યુંકે કર્ણાટકમાં બીજેપી મજબૂત સ્થિતિમાં છે અને કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર સરકાર બનાવશે.

   મૈસૂર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કર્ણાટક પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે એલાન કર્યું છે કે બીજેપી રાજ્યમાં વિકાસ અને હિંદુત્વના મુદ્દે ચૂંટણી લડશે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ કર્ણાટક જાગૃતિ યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા દરમિયાન શાહ એ વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે, જ્યાં બીજેપીની પકડ મજબૂત નથી.

   જેડીએસને વોટ આપશો તો કોંગ્રેસના ખાતામાં જ ગણાશે

   - મૈસૂરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યુંકે કર્ણાટકમાં બીજેપી મજબૂત સ્થિતિમાં છે અને કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર સરકાર બનાવશે. - શાહે કોંગ્રેસની સાથે જેડીએસને ઘેરીને આરોપ લગાવ્યો કે પડદાની પાછળ બંને પાર્ટીઓએ સાથે થઇ ગઇ છે. તમે જેડીએસને વોટ આપશો તો તે કોંગ્રેસના ખાતામાં જ ગણવામાં આવશે.

   - કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે આખા કર્ણાટકમાં જે પણ વિસ્તારમાં અમે ગયા, સિદ્ધારમૈયા સરકાર પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી છે. વિકાસના તમામ માપદંડો પર સિદ્ધારમૈયા સરકાર નિષ્ફળ ગઇ છે. સ્વાસ્થ્ય સુવિધાઓ બદતર છે, વીજ પુરવઠો પણ લોકોને મળી નથી રહ્યો.

   લિંગાયત સમુદાયને અલગ ધર્મ મામલે કોંગ્રેસને ઘેરી

   - લિંગાયત સમુદાયને અલગ ધર્મ બનાવવા અંગેના સવાલ પર અમિત શાહે કહ્યું કે આ કોંગ્રેસનો રાજકીય હથકંડો છે. પોતાની વાતને પુનરાવર્તિત કરતા બીજેપી અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ 5 વર્ષ સત્તામાં રહી પરંતુ ચૂંટણી પહેલા આનું એલાન રાજકીય ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવ્યું.

   - શાહે કહ્યું કે કોંગ્રેસ નથી ઇચ્છતી કે લિંગાયત સમુદાય સાથે સંબંધ રાખનારા બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી બને.
   - વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના ફેંસલા પર તેમણે કહ્યું કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. રાજ્ય કમિટી નામોનું સિલેક્શન કરીને સંસદીય સમિતિને મોકલશે. પૂરતી તપાસ પછી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે આખા કર્ણાટકમાં જે પણ વિસ્તારમાં અમે ગયા, સિદ્ધારમૈયા સરકાર પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે આખા કર્ણાટકમાં જે પણ વિસ્તારમાં અમે ગયા, સિદ્ધારમૈયા સરકાર પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી છે.

   મૈસૂર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કર્ણાટક પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે એલાન કર્યું છે કે બીજેપી રાજ્યમાં વિકાસ અને હિંદુત્વના મુદ્દે ચૂંટણી લડશે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ કર્ણાટક જાગૃતિ યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા દરમિયાન શાહ એ વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે, જ્યાં બીજેપીની પકડ મજબૂત નથી.

   જેડીએસને વોટ આપશો તો કોંગ્રેસના ખાતામાં જ ગણાશે

   - મૈસૂરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યુંકે કર્ણાટકમાં બીજેપી મજબૂત સ્થિતિમાં છે અને કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર સરકાર બનાવશે. - શાહે કોંગ્રેસની સાથે જેડીએસને ઘેરીને આરોપ લગાવ્યો કે પડદાની પાછળ બંને પાર્ટીઓએ સાથે થઇ ગઇ છે. તમે જેડીએસને વોટ આપશો તો તે કોંગ્રેસના ખાતામાં જ ગણવામાં આવશે.

   - કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે આખા કર્ણાટકમાં જે પણ વિસ્તારમાં અમે ગયા, સિદ્ધારમૈયા સરકાર પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી છે. વિકાસના તમામ માપદંડો પર સિદ્ધારમૈયા સરકાર નિષ્ફળ ગઇ છે. સ્વાસ્થ્ય સુવિધાઓ બદતર છે, વીજ પુરવઠો પણ લોકોને મળી નથી રહ્યો.

   લિંગાયત સમુદાયને અલગ ધર્મ મામલે કોંગ્રેસને ઘેરી

   - લિંગાયત સમુદાયને અલગ ધર્મ બનાવવા અંગેના સવાલ પર અમિત શાહે કહ્યું કે આ કોંગ્રેસનો રાજકીય હથકંડો છે. પોતાની વાતને પુનરાવર્તિત કરતા બીજેપી અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ 5 વર્ષ સત્તામાં રહી પરંતુ ચૂંટણી પહેલા આનું એલાન રાજકીય ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવ્યું.

   - શાહે કહ્યું કે કોંગ્રેસ નથી ઇચ્છતી કે લિંગાયત સમુદાય સાથે સંબંધ રાખનારા બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી બને.
   - વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના ફેંસલા પર તેમણે કહ્યું કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. રાજ્ય કમિટી નામોનું સિલેક્શન કરીને સંસદીય સમિતિને મોકલશે. પૂરતી તપાસ પછી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amit Shah said they will fight election in Karnataka on Development and Hinduism
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top