ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Amethi administration stopped Rahul from Inaugaration of new road BJP said Smruti will do

  અમેઠી: રાહુલને સડક ઉદ્ઘાટન કરતા રોક્યા, BJPએ કહ્યું- સ્મૃતિ કરશે લોકાર્પણ

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 06:22 PM IST

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે 2 દિવસની અમેઠીના પ્રવાસે પહોંચ્યા
  • સોમવારે ખેડૂતો સાથે વાત કરી રહેલા રાહુલ ગાંધી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોમવારે ખેડૂતો સાથે વાત કરી રહેલા રાહુલ ગાંધી.
   અમેઠી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે 2 દિવસની અમેઠીના પ્રવાસે પહોંચ્યા. તેમણે બપોરે 2 વાગે 5 કિમી લાંબી સડકનું લોકાર્પણ કરવાનું હતું, પરંતુ 1 વાગે જિલ્લા એડમિનિસ્ટ્રેશને ઉદ્ઘાટન કાર્યક્રમ પર રોક લગાવી દીધી. ડીએમ શકુંતલા ગૌતમે કહ્યું કે કામ પૂરું ન થવાને કારણે લોકાર્પણ અટકાવવામાં આવ્યું છે. રાહુલ રસ્તાનું અવલોકન કરી શકે છે. બીજી બાજુ બીજેપીએ કહ્યું કે આ સડકનું નિર્માણ વડાપ્રધાન સડક યોજના અંતર્ગત થયું છે, એટલે ઉદ્ઘાટન સ્મૃતિ ઇરાની કરશે. ઉલ્લેખનીય છે કે આ સડકનો શિલાન્યાસ 16 જાન્યુઆરી, 2018ના રોજ રાહુલે જ કર્યો હતો.

   કોંગ્રેસે કહ્યું- ફક્ત સડક જોવા ગયા હતા
   - જિલ્લા કોંગ્રેસ યોગેન્દ્ર મિશ્રાએ કહ્યું કે બીજેપી આ મામલે ભ્રમ ફેલાવી રહી છે. રાહુલ ગાંધી ફક્ત સડક જોવા માટે ગયા હતા.
   - જોકે, અમેઠીમાં રાહુલ ગાંધીના પ્રતિનિધિ ચંદ્રકાંત દુબેએ કોંગ્રેસ અધ્યક્ષની અમેઠી મુલાકાતનો જે કાર્યક્રમ જાહેર કર્યો હતો, તેમાં આ સડકના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
   - ઉલ્લેખનીય છે કે 3 કરોડ 30 લાખ કરોડ રૂપિયાના ખર્ચે આ સડકનું નિર્માણ થઇ રહ્યું છે અને આ થૌરી ગામને કોટવા ગામ સાથે જોડશે.
   ફક્ત શ્રેય લેવા જઇ રહ્યા હતા રાહુલ- બીજેપી
   - બીજેપી જિલ્લા અધ્યક્ષ ઉમાશંકર પાંડેયે કહ્યું, "સડક પ્રધાનમંત્રી સડક યોજનાથી બની છે, સાંસદનિધિથી નહીં. ઉદ્ઘાટનનો હક રાહુલને નથી, તેઓ ફક્ત શ્રેય લેવા માંગતા હતા. હવે ઉદ્ઘાટન સ્મૃતિ ઇરાની કરશે. કાર્યક્રમમાં રાહુલ ગાંધીને બોલાવવામાં આવશે."
   કોંગ્રેસ અધ્યક્ષ પહેલા સ્મૃતિએ કરી હતી મુલાકાત
   - સ્મૃતિ ઇરાની શુક્રવારે અમેઠીના બે દિવસના પ્રવાસે આવી હતી. તેમણે કઠુઆ રેપ મામલે રાહુલ ગાંધીની કેન્ડલ માર્ચ પર નિશાન સાધ્યું હતું.
   - સ્મૃતિએ કહ્યું હતું, "રાહુલ ગાયત્રી પ્રજાપતિનું સમર્થન કરી ચૂક્યા છે. અમેઠીની જનતા સત્ય જાણે છે. "
   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો
  • રાહુલ ગાંધીના પ્રતિનિધિ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ લિસ્ટ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીના પ્રતિનિધિ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ લિસ્ટ

  • અમેઠીના ગામ ઉરેર મઉમાં રાહુલે ગામવાસીઓની મુલાકાત કરી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેઠીના ગામ ઉરેર મઉમાં રાહુલે ગામવાસીઓની મુલાકાત કરી.

  • રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું.
   અમેઠી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે 2 દિવસની અમેઠીના પ્રવાસે પહોંચ્યા. તેમણે બપોરે 2 વાગે 5 કિમી લાંબી સડકનું લોકાર્પણ કરવાનું હતું, પરંતુ 1 વાગે જિલ્લા એડમિનિસ્ટ્રેશને ઉદ્ઘાટન કાર્યક્રમ પર રોક લગાવી દીધી. ડીએમ શકુંતલા ગૌતમે કહ્યું કે કામ પૂરું ન થવાને કારણે લોકાર્પણ અટકાવવામાં આવ્યું છે. રાહુલ રસ્તાનું અવલોકન કરી શકે છે. બીજી બાજુ બીજેપીએ કહ્યું કે આ સડકનું નિર્માણ વડાપ્રધાન સડક યોજના અંતર્ગત થયું છે, એટલે ઉદ્ઘાટન સ્મૃતિ ઇરાની કરશે. ઉલ્લેખનીય છે કે આ સડકનો શિલાન્યાસ 16 જાન્યુઆરી, 2018ના રોજ રાહુલે જ કર્યો હતો.

   કોંગ્રેસે કહ્યું- ફક્ત સડક જોવા ગયા હતા
   - જિલ્લા કોંગ્રેસ યોગેન્દ્ર મિશ્રાએ કહ્યું કે બીજેપી આ મામલે ભ્રમ ફેલાવી રહી છે. રાહુલ ગાંધી ફક્ત સડક જોવા માટે ગયા હતા.
   - જોકે, અમેઠીમાં રાહુલ ગાંધીના પ્રતિનિધિ ચંદ્રકાંત દુબેએ કોંગ્રેસ અધ્યક્ષની અમેઠી મુલાકાતનો જે કાર્યક્રમ જાહેર કર્યો હતો, તેમાં આ સડકના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
   - ઉલ્લેખનીય છે કે 3 કરોડ 30 લાખ કરોડ રૂપિયાના ખર્ચે આ સડકનું નિર્માણ થઇ રહ્યું છે અને આ થૌરી ગામને કોટવા ગામ સાથે જોડશે.
   ફક્ત શ્રેય લેવા જઇ રહ્યા હતા રાહુલ- બીજેપી
   - બીજેપી જિલ્લા અધ્યક્ષ ઉમાશંકર પાંડેયે કહ્યું, "સડક પ્રધાનમંત્રી સડક યોજનાથી બની છે, સાંસદનિધિથી નહીં. ઉદ્ઘાટનનો હક રાહુલને નથી, તેઓ ફક્ત શ્રેય લેવા માંગતા હતા. હવે ઉદ્ઘાટન સ્મૃતિ ઇરાની કરશે. કાર્યક્રમમાં રાહુલ ગાંધીને બોલાવવામાં આવશે."
   કોંગ્રેસ અધ્યક્ષ પહેલા સ્મૃતિએ કરી હતી મુલાકાત
   - સ્મૃતિ ઇરાની શુક્રવારે અમેઠીના બે દિવસના પ્રવાસે આવી હતી. તેમણે કઠુઆ રેપ મામલે રાહુલ ગાંધીની કેન્ડલ માર્ચ પર નિશાન સાધ્યું હતું.
   - સ્મૃતિએ કહ્યું હતું, "રાહુલ ગાયત્રી પ્રજાપતિનું સમર્થન કરી ચૂક્યા છે. અમેઠીની જનતા સત્ય જાણે છે. "
   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amethi administration stopped Rahul from Inaugaration of new road BJP said Smruti will do
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top