ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» America- Johnson Baby Powder Cancer, 760 crores compensation

  અમેરિકા: જ્હોન્સન બેબી પાઉડરથી કેન્સર, 760 કરોડનું વળતર ચૂકવે

  Agency, Washington | Last Modified - Apr 13, 2018, 02:36 AM IST

  2 વર્ષમાં 7મો કેસ હારી, ભારતમાં 93,000 કરોડનું માર્કેટ, J&Jનો 60% હિસ્સો
  • 2 વર્ષમાં 7મો કેસ હારી- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2 વર્ષમાં 7મો કેસ હારી- ફાઈલ

   વોશિંગ્ટન: બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનને ફરી ઝાટકો લાગ્યો છે. એક અમેરિકી કોર્ટે તેના ગ્રાહકને 760 કરોડનું વળતર આપવા જણાવ્યું છે. નીચલી કોર્ટે 240 કરોડનું વળતર નક્કી કર્યું હતું પણ આ કોર્ટે ત્રણગણું વધારી 760 કરોડ કરી દીધું. ન્યૂ જર્સીના 46 વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીના બેબી પાઉડરથી મેસોથેલિયોમા થયું હોવાનું દાવો કરી વળતર માગ્યું હતું. આ એક કેન્સર છે.

   તેનાથી ફેફસાં, પેટ, હૃદય અને અન્ય અંગોને અસર થાય છે. બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાથી આ કેન્સર થયું હોવાનું કંપનીના 120 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત નોંધાયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં લેન્જોએ કેસ કરતા એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ 30 વર્ષથી આ બેબી પાઉડર વાપરે છે. તેમાં એસ્બેસ્ટોસને કારણે તેમને કેન્સર થયું છે. કંપનીએ તેના ઉત્પાદનો પર બીમારી કે જોખમની કોઈ ચેતવણી પણ છાપી નહોતી. કંપનીને તેની જાણ હોવા છતાં આમ નહીં કરવું તે બેદરકારી છે.

   આગળ વાંચો: ભારતમાં 93,000 કરોડનું માર્કેટ

  • J&Jનો 60% હિસ્સો- ફાઈલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   J&Jનો 60% હિસ્સો- ફાઈલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: America- Johnson Baby Powder Cancer, 760 crores compensation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top