ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં સરકાર રચવા કોને મળશે આમંત્રણ | Karnataka governor invite which party for make a government

  કર્ણાટકમાં સરકાર રચવા વજુભાઈ કોને આપશે આમંત્રણ? શું કહે છે નિષ્ણાત

  Divyabhaskar.com | Last Modified - May 16, 2018, 06:14 PM IST

  કર્ણાટકમાં કિંગમેકર રાજ્યપાલ વજુભાઈ વાળા છે. જો કે આ મુદ્દે પણ નિષ્ણાંતોના અલગ અલગ અભિપ્રાયો જોવા મળી રહ્યાં છે.
  • સુપ્રીમ કોર્ટે સરકાર બનાવવાનું આમંત્રણ આપવાનો અધિકાર રાજ્યપાલને તેના વિવેકના આધારે આપ્યો છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે સરકાર બનાવવાનું આમંત્રણ આપવાનો અધિકાર રાજ્યપાલને તેના વિવેકના આધારે આપ્યો છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ત્યારે સરકાર કોની બનશે તે અંગે હજુ અવઢવ જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં લાર્જેસ્ટ પાર્ટી તરીકે સામે આવેલી BJP કે પછી JDSના સમર્થનથી સરકાર બનાવવાના પ્રયાસ કરતી કોંગ્રેસને પ્રદેશના ગર્વનર આમંત્રણ આપે છે તે એક સવાલ છે. ત્યારે કર્ણાટકમાં કિંગમેકર રાજ્યપાલ વજુભાઈ વાળા છે. જો કે આ મુદ્દે પણ નિષ્ણાતોના અલગ અલગ અભિપ્રાયો જોવા મળી રહ્યાં છે. ત્યારે જાણીએ અલગ અલગ એક્સપર્ટના જૂદાં જૂદાં મત.

   સૌથી મોટી પાર્ટીને પહેલાં આમંત્રણ

   - પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું માનવું છે કે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલા પક્ષને આમંત્રણ આપવું જોઈએ.
   - સોલી સોરાબજીના મતે આમંત્રણ આપ્યાં બાદ ગૃહમાં તેઓ 7થી 10 દિવસમાં પોતાનો બહુમત સાબિત કરે. અને જો તેઓ નિર્ધારીત સમયમાં બહુમત સાબિત ન કરી શકે તો બીજી સૌથી મોટી પાર્ટી કે ગઠબંધનને આમંત્રણ આપવું જોઈએ.
   - તેઓના મતે જો કોઈપણ પક્ષ બહુમત સાબિત ન કરી શકે તો પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ.

   - પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પણ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે, "ગર્વનરે લાર્જેસ્ટ પાર્ટીને સૌપ્રથમ આમંત્રણ આપવું જોઈએ, કે જે ભાજપ છે. તેઓએ ભાજપના નેતાઓને પહેલાં સરકાર રચવા માટે પૂછવું જોઈએ, જો તેઓ પોતાની અસમર્થતા દાખવે તો બીજી સૌથી મોટી પાર્ટીને સરકાર બનવાનું આમંત્રણ આપવું જોઈએ. રાજ્યપાલે બહુમત સાબિત કરવા તેઓને પૂરતો સમય પણ આપવો જોઈએ."

   ગોવા, મણિપુરની જેમ આમંત્રણ આપવું જોઈએ.

   - અનેક એક્સપર્ટ્સનું માનવું છે કે જે રીતે ગોવા અને મણિપુરમાં સૌથી મોટી પાર્ટી સામે આવ્યાં બાદ કોંગ્રેસે સરકાર બનાવવાની પહેલ કરી હતી, તેવી ભાજપે પણ આ તર્ક સામે રાખવો જોઈએ.
   - ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ લાર્જેસ્ટ પાર્ટી બની હતી તેમ છતાં ભાજપે સ્થાનિક પાર્ટીઓ સાથે હાથ મિલાવીને બંને રાજ્યમાં સરકારની રચના કરી હતી.

   રાજ્યપાલના વિવેક પર નિર્ભર

   - અનેક પ્રકારનાં તર્કથી હટીને સુપ્રીમ કોર્ટે સરકાર બનાવવાનું આમંત્રણ આપવાનો અધિકાર રાજ્યપાલને તેના વિવેકના આધારે આપ્યો છે.
   - લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપનું કહેવું છે કે રાજ્યપાલ કોઈપણ પક્ષ કે ચૂંટણી પહેલાં કે પછી બનેલા ગઠબંધનને આમંત્રણ આપવાનું હોય છે. ત્યારે રાજ્યપાલ કોઈને પણ આમંત્રણ આપી શકે છે જે બાદ તેઓને ગૃહમાં બહુમત સાબિત કરવાનું રહે છે.
   - રાજ્યપાલ આમંત્રણ આપવામાં પક્ષપાત પણ કરી શકે છે તેમ છતાં આ નિર્ણયનો અધિકાર તેમને જ આપવામાં આવ્યો છે.
   - વર્ષ 2006ની બિહાર ચૂંટણી પછી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બહુમતના આંકડાને લઈને આશ્વસ્ત થયા બાદ રાજ્યપાલ પાસે કોઈપણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવાનું આમંત્રણ આપવું જ પડે છે. તે પછી ગઠબંધન ચૂંટણી પહેલાં બને કે પછી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કર્ણાટકમાં કોંગ્રેસના સમર્થનથી JDS અને ભાજપ બંને સરકાર રચવાનો દાવો કરી રહ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકમાં કોંગ્રેસના સમર્થનથી JDS અને ભાજપ બંને સરકાર રચવાનો દાવો કરી રહ્યાં છે (ફાઈલ)

  • ગર્વનરે લાર્જેસ્ટ પાર્ટીને સૌપ્રથમ આમંત્રણ આપવું જોઈએ- પૂર્વ એર્ટની જનરલ મુકુલ રોહતગી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગર્વનરે લાર્જેસ્ટ પાર્ટીને સૌપ્રથમ આમંત્રણ આપવું જોઈએ- પૂર્વ એર્ટની જનરલ મુકુલ રોહતગી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં સરકાર રચવા કોને મળશે આમંત્રણ | Karnataka governor invite which party for make a government
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top